News
Chitralekha Gujarati
સ્ત્રીના જીવનની ચાલીસી પછીની સફર
મેનોપોઝ સમયે સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ ઓછું થાય છે. શું છે એનો ઈલાજ?
3 min |
June 30, 2025
Chitralekha Gujarati
જ્યારે ઉંમર માત્ર વ્હૉટ્સઍપ ગ્રુપમાં ચર્ચાનો વિષય હોય!
લવ દોબારા... તૃણમૂલ કોંગ્રેસનાં મહુઆ મોઈત્રાએ હમણાં લગ્ન કર્યાં ત્યારે ચર્ચા જાગી કે શું લગ્નની કે પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોવી જોઈએ? અમુક લોકોએ કહ્યું કે પ્રેમ તો કાલાતીત છે, મોટી વયે પણ પ્રેમ શક્ય છે, કારણ કે ઉંમર તો છે માત્ર આંકડા! કોઈએ એવી શંકા વ્યક્ત કરી કે ઉંમરના તફાવતથી સંબંધોમાં અંતર ઘટે કે વધે? પ્રસ્તુત છે જિંદગીની નવી ઈનિંગ્સની, નવી પ્રેમકથાનું કથન...
3 min |
June 30, 2025
Chitralekha Gujarati
એ ડ્રીમલાઈનર વિમાન કયું હતું?
અમદાવાદમાં તૂટી પડ્યું એ ANB કોડ ધરાવતું ‘ડ્રીમલાઈનર' પ્લેન અને એ હોનારતમાં ઊમરી ગયેલો એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમાર.
2 min |
June 30, 2025
Chitralekha Gujarati
હેડ ડાઉન, બેન્ડ ડાઉન
સતત આકાશમાં ઊડતાં રહેવાનું, જમીન પર ન આવે ત્યાં સુધી જીવ અધ્ધર, અનાડી પ્રવાસીઓની તોછડી વર્તણૂક,
5 min |
June 30, 2025
Chitralekha Gujarati
જાણે હવામાંથી થયો ચમત્કાર
મોતને હંફાવવું ભલે અશક્ય હોય, પણ વિધિના લેખ એ પ્રમાણેના લખાયા હોય તો યમરાજને પણ હાથતાળી આપવાનું શક્ય છે. ઍર ઈન્ડિયાનો એ કમનસીબ વિમાન અકસ્માત જેમના જીવનનો અંતિમ દિવસ બની શકત એમને ઈશ્વરની અકળ લીલાએ અજાયબ રીતે ઉગારી લીધા.
3 min |
June 30, 2025
Chitralekha Gujarati
કોલસા જેવા થઈ ગયેલા મૃતદેહની પણ ઓળખ કરી આપતી ડીએનએ ટેસ્ટ
અમદાવાદ વિમાન હોનારતમાં જાન ગુમાવનારા લોકોનાં શરીરમાંથી ટિસ્યૂ કઈ રીતે મેળવવામાં આવ્યા?
2 min |
June 30, 2025
Chitralekha Gujarati
દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે...
વિધિના લેખ મિથ્યા થતા નથી. માની કૂખે જન્મ લેનારને ક્યારેક તો માટી કે અગ્નિની કૂખમાં સમાઈ જવું પડે જ છે. એની તિથિ અને કાળ નક્કી જ હોય છે, પણ એ ગુપ્ત હોય છે. ગુપ્તતાનું આવરણ અચાનક તૂટે ત્યારે સ્વજનોનાં માથે રીતસરનું આભ જ ફાટે છે. અમદાવાદના વિમાન અકસ્માતમાં ૨૭૪ જેટલા જીવ જ નથી ગયા, એટલા પરિવારનાં જીવન પણ રોળાઈ ગયાં છે. અહીં પ્રસ્તુત છે એવા કેટલાક કિસ્સા.
6 min |
June 30, 2025
Chitralekha Gujarati
ડ્રીમલાઈનર વિમાને રોળ્યાં સેંકડો સપનાં...
પ્લેન તો ઊડ્યું, પણ જમીન છોડ્યા પછીની ૪૨ સેકન્ડમાં જ ભભૂકતી નિરાશાના એક મૌન વિસ્ફોટમાં ફેરવાઈ ગયું. એ દિવસે લંડન જતી એ ફ્લાઈટ સાથે માત્ર પેસેન્જર્સ જ નહીં, અનેક પરિવારનાં સપનાં, સંબંધોનાં વચનો, જીવનભરની મકસદ પણ ગગનમાં ઊડીને ભસ્મ થઈ ગઈ. કોઈના વિવાહ હતા, કોઈની કરિયર શરૂ થવાની હતી, તો કોઈ ઘરે પાછા ફરીને પિતૃત્વ માણવા ઈચ્છતું હતું. વિમાનીના છેલ્લા શબ્દો હતાઃ ‘થ્રસ્ટ નૉટ અચીવ્ડ ફૉલિંગ.' જાણે એ અવાજે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ‘અતુલ્યમ’ સંકુલની ઈમારત પર ફસડાઈ પડેલા વિમાને કુદરતની ક્રૂરતાને ફરી એક વાર સાબિત કરી. આ દુર્ઘટના માત્ર અહેવાલ નથી, એ અસંખ્ય અધૂરાં રહેલાં જીવનની કફનયાત્રા છે.
5 min |
June 30, 2025
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
યાત્રા ખુદ એક શિક્ષક છે. એનું દરેક ડગલું આપણને મંજિલ તરફ દોરી જાય છે. આવી માનસિકતાથી આપણે જિંદગીમાં આવતા પડકારોને વધુ આત્મવિશ્વાસ સાથે હાથ ધરી શકીએ છીએ.
1 min |
June 30, 2025
Chitralekha Gujarati
કડવાશમાંથી ખુદની આઝાદી
લેટ-ગો આપણે માફી માગીએ છીએ ત્યારે એમાં ત્રણ ભાવ સ્પષ્ટ રૂપે વ્યક્ત થવા જોઈએઃ એક, જે બન્યું છે એ માટે પશ્ચાત્તાપ કરતું વિધાન, બે, સ્પષ્ટ શબ્દોમાં ‘આઈ ઍમ સૉરી’ અને ત્રણ, માફ કરી દેવાની વિનંતી. માફી માગતી વખતે આ ત્રણે બાબતોમાં પૂરી નિષ્ઠા હોય તો જ સામેની વ્યક્તિ પર એનો પ્રભાવ પડે.
5 min |
June 30, 2025
Chitralekha Gujarati
આવી નાની દુર્ઘટના પણ મોટી થઈ શકે છે...
હોનારત કુદરતી હોય કે માનવસર્જિત, એની ગંભીરતા ન સ્વીકારવી એ અક્ષમ્ય અપરાધ છે અને આવા કોઈ અકસ્માત માટે સામાન્ય પ્રજામાંથી કોઈ જવાબદાર હોય તો એના ‘ગુના’ સામે કાયદેસર પગલાં લેવાની પણ જરૂર છે.
2 min |
June 30, 2025
Chitralekha Gujarati
હવે પાછા નહીં આવે...
રાખના ઢગલા થયા, ઓળખ રહી ના કોઈની આંખ તલસે જે સ્વજનને એ કદી મળશે નહીં. કેટલાં જીવન હણાયાં, કેટલાં સપનાં તૂટ્યાં જિંદગી તારા ગણિતને કોઈ પણ સમજે નહીં.
2 min |
June 30, 2025
Chitralekha Gujarati
ઝરણાંનું સંગીત, પહાડોની વાર્તા સાંભળવા... ચાલો, કશ્મીર
પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ‘ઑપરેશન સિંદૂર’થી જડબાતોડ જવાબ આપ્યા બાદ અત્યારે સ્થિતિ શાંત છે. ટેરર ઍટેક પછી જમ્મુ-કશ્મીરમાં પ્રવાસીઓનો પ્રવાહ થંભી તો નથી ગયો, પરંતુ મંદ જરૂર પડ્યો છે. બાવીસ એપ્રિલ બાદ કશ્મીરમાં ટૂરિઝમની શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા ‘ચિત્રલેખા’એ ખેડેલા પ્રવાસનો આંખેદેખ્યો અહેવાલ...
7 min |
June 16, 2025
Chitralekha Gujarati
સુવિધા વધી, પણ સુખ ઘટ્યું...ડૉક્ટરો વધ્યા, પણ તંદુરસ્તી ઘટી
આપણે છોલે-ભટૂરે ખાવા માટે ૨૦ કિલોમીટર દૂર જઈએ છીએ, પણ ડિનર પછી પાંચ કિલોમીટર ચાલી શકતા નથી. દવાની કિંમત અંગે રકઝક કરીએ છીએ, પણ કોલ્ડ ડ્રિન્ક્સ અને નમકીન પાછળ ૬૦૦ રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. આપણે નબળાઈને મેડલની જેમ છાતીએ લગાડીએ છીએ. આપણે ઍસિડિટીની વાત એવી રીતે કરીએ છીએ જાણે એ ઘરનું માણસ હોય.
5 min |
June 16, 2025
Chitralekha Gujarati
તપાસનો રેલો ક્યાં પહોંચશે?
વિદેશી કારની આયાતમાં કસ્ટમ્સ ડ્યૂટીની ચોરી...
4 min |
June 16, 2025
Chitralekha Gujarati
નાનકડી વાતમાં સમજણ સમાઈ
કસર ક્યાં તેં રાખી કશું આપવામાં સમાવી શક્યો નહીં હું નાની જગામાં.
2 min |
June 16, 2025
Chitralekha Gujarati
એક ઉપેક્ષિત કવિની કહાની
૧૮-૧૮ કાવ્યસંગ્રહ અને એમાંથી પાંચને તો ‘સાહિત્ય અકાદમી પારિતોષિક’ મળ્યાં છતાં કવિ કિસન સોસા કેમ હાંસિયામાં ધકેલાતા રહ્યા?
6 min |
June 16, 2025
Chitralekha Gujarati
આ સમીકરણમાં પરિણામનું મહત્ત્વ કેટલું?
જંગમાં જાનમાલની ખુવારી માટે તૈયારી રાખવી પડે. સવાલ લડાઈ પાછળનું લક્ષ્ય સિદ્ધ થાય છે કે નહીં એ છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના હમણાંના ઘર્ષણને એ જ દૃષ્ટિએ મૂલવવું જોઈએ.
4 min |
June 16, 2025
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
સમસ્યા નાની હોય ત્યારે જ થોડા અટકીને એનો ઉકેલ શોધવો જોઈએ, નહીંતર એ વકરીને મોટી થઈને વધુ નુકસાન પહોંચાડે છે.
1 min |
June 16, 2025
Chitralekha Gujarati
પ્રેક્ષક માટે સુખની સવાર લાવ્યા છે... શુભચિંતક
મુંબઈ, ગુજરાત અને દેશના અન્ય વિસ્તારોમાં રૂમઝૂમ વર્ષારાણીના આગમન સાથે ફિલ્મરસિકો પર ગુજરાતી ફિલ્મોની વર્ષા થઈ રહી છે.
2 min |
June 09, 2025
Chitralekha Gujarati
આઈપીઓની કતારઃ નામ નહીં, કામ પણ જોજો...
શૅરબજારનાં સકારાત્મક સેન્ટિમેન્ટ અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખી સંખ્યાબંધ કંપની મૂડીબજારમાં પ્રવેશવાની કતારમાં ઊભી રહી ગઈ છે ત્યારે આ કંપનીઓ કઈ અને કેવી છે એની જાણકારી મેળવવી જોઈએ અને ‘નવી કંપની છે તો સારી જ હશે’ એવા ભ્રમમાં રહેવાને બદલે એનાં ફંડામેન્ટલ્સ, કામગીરી તથા ભાવિ લક્ષ્યોને જોઈને રોકાણ પ્લાન કરવું પડશે.
2 min |
June 09, 2025
Chitralekha Gujarati
એન્ડ્રોપોઝ એટલે પુરુષોનું મેનોપોઝ?
પણ ચર્ચા ‘સ્થિતિ’ વિશે અમુક ઉંમર પછી સમસ્યા આવી આ વિષય પર આપણે ત્યાં છાને ખૂણે થતી નથી. ઘણા લોકોને પુરુષોની આ માહિતી સુદ્ધાં નથી, તો કેટલાક વળી સ્ત્રીની જેમ પુરુષને પણ ‘આવી’ કોઈ શકે એ હજી સ્વીકારવા જ તૈયાર નથી. હકીકત એ છે કે ઢળતી વયે પુરુષો પણ હોર્મોનલ અસંતુલનને કારણે થાક, બેચેની, ડિપ્રેશન અને કામેચ્છાના અભાવથી પીડાઈ શકે છે. ‘એન્ડ્રોપોઝ અવેરનેસ ડે’ નિમિત્તે જાણીએ એ વિશે નિષ્ણાતો પાસેથી.
5 min |
June 09, 2025
Chitralekha Gujarati
આવા કુકર્મ માટે લાજવાનું હોય, ગાજવાનું નહીં!
ગુનેગારોને માથે ચડાવીને, કાયદાની આબરૂ કાઢીને લોકો શું સાબિત કરવા માગે છે?
3 min |
June 09, 2025
Chitralekha Gujarati
આ છે અબોલ જીવની વાચા
ડેન્ટિસ્ટ તરીકેની પ્રેક્ટિસ છોડી ૩૨ વર્ષી આ યુવતીએ પોતાનો સમય, શ્રમ અને પ્રેમ મૂંગાં પ્રાણીઓ માટે સમર્પિત કરીને જીવદયાને જ જીવનનો મર્મ બનાવ્યો છે. અમદાવાદના અનેક શ્વાન માટે એક પાલક બન્યાનો એમને સંતોષ છે.
6 min |
June 09, 2025
Chitralekha Gujarati
મરુ અને મેરામણ વચ્ચે મેન્ગ્રોવની અજાયબ દુનિયા...
ગુનેરી ગામનાં મેન્ગ્રોવ્ઝનાં જંગલઃ દરિયો અને રણ જ્યાં સહઅસ્તિત્વ ધરાવે છે. એ કચ્છની ભૂમિમાં વિકસેલા મેન્ગ્રોવ્ઝનું વિશ્વ રોમાંચિત કરે એવું છે.
2 min |
June 09, 2025
Chitralekha Gujarati
યુદ્ધ જેવી કટોકટીમાં માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું?
જાનમાલની ખુવારી અને હિંસાના ભય વચ્ચે સ્થિતિની અનિશ્ચિતતાથી બચવાના ઉપાય આ રહ્યા...
3 min |
June 09, 2025
Chitralekha Gujarati
એક એવી દુનિયા, જ્યાં નજરો પણ ભેદી હોય છે.
પૃથ્વીના બધા દેશો પાસે ભૂમિદળ, હવાઈદળ તથા નૌકાદળ જેવી સેના હોય છે, પરંતુ આ સિવાય જાસૂસોની પણ ખતરનાક ને ચબરાક સેના હોય છે, જેને દેશની ગુપ્તચર સંસ્થા સજ્જ કરતી હોય છે. ‘ઑપરેશન સિંદૂર’ બાદ ભારતીય એજન્સીએ ડઝનેક લોકોને પકડ્યા, જે પાકિસ્તાન વતી જાસૂસી કરતા હતા, જેમાં અગ્રસર છે હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા. અહીં સવાલ એ થાય કે રીલ-વિડિયો બનાવનારી એક મામૂલી યુટ્યુબર શું કામ દેશ સાથે ગદ્દારી કરે? કોણ આ લોકોને જાસૂસ બનાવે છે? અને વિવિધ દેશોથી લઈને મોટી કંપનીઓ, ગુંડાટોળીઓ, આતંકવાદીઓ તથા ઘરમાં સુદ્ધાં જાસૂસો હોય છે એનું શું? અને સાઈબર જાસૂસો કેવી રીતે ચલાવે છે એમનું નેટવર્ક?
7 min |
June 09, 2025
Chitralekha Gujarati
ક્યાંક કેરી ધોવાઈ ગઈ... ક્યાંક બચી ગઈ!
આખરે તો આ ફળોના રાજાના દિવસો છે. જો કે વરસાદે ફળોના રાજાની રોનક બગાડી કાઢી.
1 min |
June 09, 2025
Chitralekha Gujarati
મખાનાઃ આજની પેઢી માટે સુપર-હેલ્થી ફૂડ
અનેક પોષક તત્ત્વોથી ભરપૂર એવા આ કમળના બીજના ફાયદા અનેક છે.
3 min |
June 09, 2025
Chitralekha Gujarati
હરિયાળી આશાનાં પુષ્પો ખીલવે છે ધરતીના આ છોર
ગુજરાતની વનસંપત્તિથી લઈને રાજસ્થાનની રણસૃષ્ટિ સુધી અને શહેરના બાગ-બગીચાથી ગ્રામ્યજીવનના લયબદ્ધ સંઘર્ષ સુધી, દરેક ખૂણામાં કુદરતના સંગાથે પ્રકૃતિવીરો નવી દિશામાં આગળ વધી રહ્યા છે. સરકારની નિશ્રામાં, નિષ્ણાતોનાં કૌવતમાં, ઉદ્યોગ સાહસિકોનાં હરિત સપનાંમાં, યુવાનોનાં જોશમાં, બાળકોના રમતા હાથોમાં પર્યાવરણની સંવેદનશીલતા અને સંરક્ષણની જાગૃતિનો ઉમંગ સ્પષ્ટ અનુભવી શકાય છે. આ આવરણકથામાં પર્યાવરણને લગતા વિવિધ આશયો, વિષયો, આયામો અને પ્રયાસો એકસાથે ગૂંથાયા છે, જે નવી લાગણી, નવી દૃષ્ટિ અને નવી સંકલ્પના તરફ દોરી જાય છે. પાંચ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિન’ આવી રહ્યો છે ત્યારે વાત માંડીએ ધરતીના દીવાના લોકોની, એમની વાજબી વ્યગ્રતાની અને એમણે ઉગાડેલાં ઉમેદનાં વનોની.
3 min |
