Intentar ORO - Gratis
લાંચ ખાવાનો તે કંઈ વિશેષાધિકાર હોય?
Chitralekha Gujarati
|March 18, 2024
સંસદગૃહમાં કે વિધાનસભામાં કોઈની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવા પૈસા લો એને રુશવત જ કહેવાય અને એની સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.

કાયદો ઘડનારા નિષ્ણાતોને ઘણી વાર અંદાજ નહીં આવતો હોય કે એ કાયદાની વિવિધ જોગવાઈનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવશે અને કઈ રીતે તોડી-મરોડીને એનો દુરુપયોગ કરવામાં આવશે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણા સંસદસભ્યો તથા વિધાનસભ્યો ધારાસભામાં કોઈ પ્રકારનાં દબાણ કે પક્ષપાત વગર નિર્ણય લઈ શકે એ માટે એમને અનેક વિશેષાધિકાર (પ્રિવિલેજ) આપવામાં આવ્યા છે અને એ જ રીતે સામાન્ય માણસોને સામાન્ય સંજોગોમાં લાગુ પડતા કેટલાક કાનૂન । સામે કવચ પણ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ કવચ (ઈમ્યુનિટી) એમને અમુક કાયદાથી રક્ષણ આપે છે. સામાન્ય માણસ એવા કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા થાય, પરંતુ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય એનું ઉલ્લંઘન કરે તો ઈમ્યુનિટી રૂપી ઢાલને કારણે એને સજા ન આપી શકાય. વળી, આવા કોઈ પણ ચૂંટાયેલા સભ્ય સામે કાનૂની પગલાં લેવાં હોય તો એ ગૃહના વડા (જેમ કે લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ)ની મંજૂરી લેવી પડે. આ પણ એમનો વિશેષાધિકાર. બંધારણમાં આ જનપ્રતિનિધિઓની સત્તા અને એમને મળેલા વિશેષાધિકાર માટે બે અલાયદાં પરિશિષ્ટ ફાળવવામાં આવ્યાં છે.
સંસદસભ્યો અને વિધાનસભ્યોને મળતા આ અને આવા તમામ વિશેષાધિકારોનું બરાબર પાલન થાય છે કે નહીં એ જોતાં રહેવા પાછી આપણાં દરેક ધારાગૃહમાં પ્રિવિલેજ કમિટી પણ હોય. સંસદસભ્યોને અને જુદાં જુદાં રાજ્યના વિધાનસભ્યોને પગાર ઉપરાંત પાટનગરમાં ઘર, ફોન, સ્ટેશનરી, ગૅસ કનેક્શન, નોકર-ચાકરની સવલત અને રાહતના દરે ભોજન જેવી સવલત મળે છે એ વિશે ઘણાને ખબર હશે, પણ આપણા આ જનપ્રતિનિધિઓ વિશેષાધિકારોના નામે કેટલી છૂટછાટ મેળવે છે એની બહુ લોકોને જાણ નહીં હોય.
Esta historia es de la edición March 18, 2024 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size