Facebook Pixel હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો... | Chitralekha Gujarati - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

Chitralekha Gujarati

|

October 13, 2025

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

- રાજ ગોસ્વામી

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

બેધ્યાનનું ધ્યાન...

એક નવા આવેલા શિષ્યએ ગુરુને ફરિયાદ કરી કે એ ધ્યાનમાં બેસે છે ત્યારે આશ્રમમાં આવતાં બાળકોના અવાજો ખલેલ પાડે છે અને એનું મન એકાગ્ર થઈ શકતું નથી. ગુરુ એને મેદાનમાં લઈ ગયા, જ્યાં બાળકો રમતાં હતાં.

ગુરુએ આંગળી ચીંધીને પૂછ્યું: ‘આ બાળકો દોડાદોડી કરે છે, ઝાડ પર ચઢે છે અને બૂમાબૂમ કરે છે. એમાં કોઈ એવું બાળક દેખાય છે જે વિચલિત હોય, બેધ્યાન હોય, ચિંતાગ્રસ્ત હોય?'

શિષ્યએ ધ્યાનથી જોયું અને કહ્યું: ના, મહારાજ. બધાં રમતમાં એકદમ મશગૂલ છે અને ખુશખુશાલ છે.’

ગુરુએ કહ્યું: ‘બાળકો જો એમની રમતમાં મશગૂલ રહી શકતાં હોય તો તું કેમ ધ્યાન ધરી શકતો નથી? કારણ કે બાળક જો કલ્પના કે વિચારોમાં ભટકી જાય તો એ જાતને એવું નથી કહેતું કે એ ક્ષણમાં નથી. બાળક માટે કોઈ પણ ચીજ ક્ષણની બહાર નથી હોતી, ન તો વિચાર કે ન તો કલ્પના. તું હું ક્ષણમાં જીવતો નથીની ચિંતામાં ક્ષણને જ ભૂલી જાય છે. બાળક હંમેશાં ક્ષણમાં જ જીવતું હોય છે. એ દરેક બાબતમાં એકાગ્ર હોય છે–એ વિક્ષેપમાં પણ એકાગ્ર હોય છે. એટલે જા, તારી કુટિરમાં અને બાળકની જેમ રહે.’

પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને પ્રકૃતિપ્રેમી સાનેનું ૧૯ સપ્ટેમ્બરે ૮૫ વર્ષની વયે અવસાન થયું. પુણેની બુધવાર પેઠમાં એક જૂના મકાનમાં એ રહેતાં હતાં અને અત્યંત સાદું, પ્રકૃતિ કેન્દ્રિત જીવન જીવતાં હતાં. એમણે ૧૯૬૦થી ક્યારેય વીજળીનો ઉપયોગ કર્યો નહોતો. એમના ઘરમાં ફ્રિજ, ટીવી કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો નહોતાં. માત્ર કુદરતી પ્રકાશ અને પર્યાવરણીય સંતુલન પર આધારિત જીવન એ જીવતાં હતાં.

ડૉ. સાનેએ વનસ્પતિશાસ્ત્રમાં એમ. એસસી.ની ડિગ્રી અને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી, તો ઈન્ડોલૉજીમાં એમ ફિલ હતાં. એમણે વનસ્પતિશાસ્ત્રના વિષય પર ૩૦ પુસ્તકો લખ્યાં હતાં. ડૉ. સાનેનું ઘર હરિયાળી અને પક્ષીઓની કિલબિલથી ઘેરાયેલું હતું. એ વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનો પરિવાર માનતાં હતાં. એ કહેતાં હતાંઃ ‘આ પક્ષીઓ મારા મિત્રો છે અને જ્યારે પણ હું ઘરકામ કરતી હોઉં છું ત્યારે એ અહીં આવે છે.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!

જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.

time to read

3 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાલો, પુનઃ પ્રાપ્ત કરીએ આપણા પરમ ભાગ્યને

ભારત અત્યારે ઈતિહાસના ત્રિભેટે આવીને ઊભું છે. સ્વતંત્રતાની શતાબ્દી નિમિત્તે વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન માત્ર પ્રેરક સ્લોગન નથી, રાષ્ટ્રીય અનિવાર્યતા છે. એક સમયે જ્ઞાન, નાવીન્ય અને સમૃદ્ધિમાં વૈશ્વિક સુકાની એવા ભારતે આધુનિક પડકારોને સણસણતો જવાબ આપવા સાથે પોતાની સાંસ્કૃતિક શક્તિઓનો નવસાક્ષાત્કાર કરવો જ રહ્યો. આ સફર માત્ર નરી સરકારી નીતિઓથી પૂર્ણ નહીં થાય, એના માટે ૧૪૫ કરોડ ભારતીયોનાં હૈયાંની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈશે.

time to read

6 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂકો લાપસીનાં આંધણ, સારસ પક્ષીની વસતિમાં વધારો થયો છે...

દુનિયાના અનેક દેશમાં આ પક્ષીની સંખ્યા સતત ઓછી થઈ રહી છે ત્યારે ભારતમાં સરકાર, અમુક સંસ્થા અને ખાસ તો જાગ્રત નાગરિકોની જહેમત રંગ લાવી રહી છે. પરસ્પર પ્રેમ અને સમર્પણના પ્રતીક એવા ઊડતા જીવ તો ‘રામાયણ’ જેવા મહાકાવ્યના સર્જન પાછળની પ્રેરણા મનાય છે.

time to read

5 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૯૦ વર્ષનો વિશ્વાસ...૭૭ વર્ષનો ગુજરાતી અહેસાસ!

ઘરના કોઈ ખૂણે ધૂળ ખાતો રેડિયો સેટ. એના પર નાનકડો નોબ. નોબના ફરતાં જ હવામાં રેલાતા મધુર સ્વર! એક સમયે એ માત્ર અવાજ નહોતો, પણ શ્રોતાનાં મનનું આકાશ હતું. સમય બદલાયો, સારમાધ્યમ બદલાયાં, સાંભળનારા ઘટ્યા છતાં રેડિયોની લોકપ્રિયતા સાવ ઓસરી નથી. આઠ જૂને ‘આકાશવાણી’એ પ્રસારણનાં ૯૦ વર્ષ પૂર્ણ કર્યાં... તો રેડિયોના માધ્યમથી ગુર્જર ધરાની સંસ્કૃતિ-સંગીત-સંવેદનાનાં બ્રોડકાસ્ટિંગનાં ૭૭ વર્ષ થયાં. ચાલો, જઈએ સ્મૃતિના સંગાથે પ્રસારણપ્રવાસે...

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિશ્વના મંચ પર ગુંજતો ગુજરાતનો સાદ

ગુજરાત આજે આત્મનિર્ભર ભારતનું સૌથી મજબૂત એન્જિન બની ગયું છે. એક સમયે જે ઉદ્યોગો સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતા એ આજે નિકાસમાં નવા રેકૉર્ડ સર્જી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને રાજકોટનાં રમકડાંએ ચીનની મોનોપોલી તોડી છે, તો એક સ્થાનિક બ્રાન્ડ્સ વિદેશી ઠંડાં પીણાંઓને ટક્કર આપી રહી છે. અમેરિકન ડિફેન્સ માટે રાજકોટમાં બનતા શસ્ત્રોના પાર્ટ્સ હોય, બેરિંગની રિંગ્સ હોય કે પછી સુરત-વાપીમાં બનતા અત્યાધુનિક હાર્ટ સ્ટેન્ટ અને હજીરાનું મજબૂત સ્ટીલ હોય, ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ સાબિત કરી દીધું છે કે ‘મેક ઈન ઈન્ડિયા’ માત્ર નારો નથી, પરંતુ એક વાસ્તવિકતા છે. આ લેખ આયાતથી નિકાસ સુધીની ગુજરાતની આ ગૌરવશાળી સફરની ગાથા છે.

time to read

8 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મહોબ્બત અને માણસાઈના આખરી શાયરની અલવિદા

બશીર બદ્ર એક વાર કોઈ મુશાયરામાં પૂછવામાં આવ્યું કે એમની ગઝલોમાં આટલી સાદગી કેમ છે? બશીરજી હળવેથી સ્મિત કરીને બોલ્યા હતાઃ ‘હું એ જ ભાષામાં લખું છું, જેમાં લોકો રડે છે, હસે છે અને પ્રેમ કરે છે.’ કદાચ એટલા માટે જ એમની ગઝલ નવાબી દરબારોની વાહવાહીમાંથી બહાર નીકળીને સામાન્ય માણસના દિલ સુધી પહોંચી.

time to read

5 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલન નામે અલ નીનો... શું આ વર્ષે ચોમાસું ખેડૂતોની કસોટી કરશે?

કેરળમાં મેઘરાજાએ એન્ટ્રી તો કરી દીધી, પણ પડદા પાછળ પ્રશાંત મહાસાગરનો એક ગ્લોબલ વિલન સક્રિય થઈ રહ્યો છે, જેનું નામ છે ‘અલ નીનો’. ગ્લોબલ વૉર્મિંગ અને આપણું પરંપરાગત વર્ષાવિજ્ઞાન બન્ને નબળા ચોમાસા તરફ ઈશારો કરી રહ્યાં હોય ત્યારે ભારતીય ખેતી અને અર્થતંત્ર સામે કેવાં મોટાં સંકટ તોળાઈ રહ્યાં છે? સમજીએ ચોમાસાનું અટપટું ગણિત.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size