![પલક](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1703751622/articles/lVv-YlIVS1703991780681/1703992141831.jpg)
ટેક્નોલૉજીને કારણે જે ઉત્તમ કામ થઈ રહ્યાં છે એમાંનું એક કામ જૂના મિત્રોને ખોળવાનું અને એમનો સંપર્ક સ્થાપિત થવાનું ગણી શકાય. એકવીસમી સદીમાં વીસમી સદીના અતીતનો એટલે કે રિ-યુનિયનનો મહિમા વધતો જાય છે. શાળાના મિત્રો ફરી પાછા ત્રણ-ચાર દાયકે મળે એટલે મસ્તીની મૅરેથોન શરૂ થાય. તોફાનોનું રિ-રન થાય. હાસ્યાસ્પદ ભૂલોને યાદ કરી હસી કાઢવાનો અવસર મળે.
વીતેલાં વરસોના આસવનો એક આગવો ટેસ્ટ હોય છે. બાળપણમાં કેળવાયેલો નાતો સ્વાર્થથી જોજનો દૂર હોય એટલે એનું મહત્ત્વ વધી જાય. સમયને પણ તટસ્થ ભાવે ઊભા રહીને આ સંબંધને નીરખવામાં મજા પડતી હશે.
Esta historia es de la edición January 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/kOIdo_6M11718459556968/1718461205621.jpg)
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
![સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/_0vqu3mHN1718457927611/1718459562211.jpg)
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
![ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/cIX6D-CqH1718455353749/1718457204474.jpg)
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
![શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/UpC0uzZ3K1718454244714/1718455263697.jpg)
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
![જસ્ટ, એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/8AgiBpJqE1718453430705/1718454110420.jpg)
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
![વન-વેથી મન-વે સુધી](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/iztnA2JG01718452029638/1718453375749.jpg)
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
![કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/bOkQJSaTw1717509561543/1717856125293.jpg)
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
![કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/h6eSDfRGb1717585805505/1717855659919.jpg)
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
![ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/7nQIj8SSX1717678923675/1717855643330.jpg)
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
![રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/qhdNjrTfX1717656035677/1717855389173.jpg)
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?