Facebook Pixel તુર્કીયેમાં અર્દોગાનના અંતનો આરંભ? | ABHIYAAN - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

તુર્કીયેમાં અર્દોગાનના અંતનો આરંભ?

ABHIYAAN

|

Abhiyaan Magazine 21/06/2025

કાવાદાવા અને બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે. અર્દોગાનના હરીફ ઇમામોગ્લુની ધરપકડથી પરિસ્થિતિ વણસી છે.

- ગૌરાંગ અમીન

તુર્કીયેમાં સતત ૧૧મી વખત ચૂંટણી જીતી રેસેપ તૈયપ અર્દોગાન ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને ૫૨% અને તેમના હરીફને ૪૮% ટકા વોટ મળેલા. ૨૦૨૩ના એ ન્યૂઝમાં વધુ ઉમેરેલું હતું કે અગાઉ ૧૪મેના રોજ અનિર્ણાયક મતદાન થયું હતું, તેથી બીજા રાઉન્ડનું આયોજન થયેલું. અર્દોગાને વિપક્ષી નેતા કમાલ કલચદારલુને બીજા રાઉન્ડના રન-ઑફમાં હરાવીને બહુમતી મેળવેલી. જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીના મુખિયા અર્દોગાનને પ્રથમ રાઉન્ડમાં ૪૯.૪% મત મળ્યા હતા. ત્યારે જ વિશ્વએ સમજવાનું હતું કે ડોનની જેમ બૉસિઝમ કરવા મથ્યા કરતાં અર્દોગાન એકદમ પાતળી બહુમતીથી માંડ-માંડ જીત્યા હતા. એ પહેલાંના સમાચાર એવા હતા કે, તેઓ પુતિનના ઇશારે સરકાર ચલાવી રહ્યા છે. નવેમ્બર ૧૯માં થનાર ઇલેક્શન એમણે ગમે તેમ કરી લેટ કર્યું. ત્યારે પણ પ્રજાનો નોંધપાત્ર રીતે મોટો ભાગ અર્દોગાનની નીતિઓથી અસંમત હતો. તે વિરોધ કરનારા પત્રકારો, ફિલ્મકારો, લેખકોને જેલમાં મોકલતા રહ્યા છે. સાથે દેશમાં જે સાક્ષર લોકો છે તેમના માટે એવી સ્થિતિ કરી દીધી છે કે તે દેશ છોડીને જતા રહે. વળી, બહારથી આવેલા બુદ્ધિમાનોના વિઝા રદ કરવામાં આવે છે. તુર્કીયમાં શિક્ષિત સાથે ધંધાદારી વર્ગ પણ વિરોધમાં છે. અતઃ ગંભીરતાથી એવી ગણતરી મૂકાઈ રહી છે કે, સરમુખત્યારી કાવાદાવા વડે બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે.

MÁS HISTORIAS DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

નયા ઇન્ડિયા,નઈફિલ્મ! 2026-27માં આવનારી 10 માયથોલૉજિકલ ફિલ્મો

વર્ષ 2026-27 માટે લગભગ ડઝન જેટલી માયથોલૉજિકલ ફિલ્મો જાહેર થઈ ચૂકી છે. ‘રામાયણ’, ‘વારાણસી’, ‘મહાવતાર’ અને ‘જય હનુમાન’ જેવી ફિલ્મો આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે અને તેને ભવ્ય સ્કેલ તથા ભારે બજેટ પર બનાવવામાં આવી રહી છે.

time to read

3 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

જેટલું જીવ્યો છું હું પૃથ્વી પર તેટલું, પૃથ્વી! તું જીવી છે મારામાં!

પૃથ્વીમાતાના દેહ ઉપર આપણે હરીએ ફરીએ, જેમ બાળકો પોતાની જનેતાની કાયા ઉ૫૨ હરે-ફરે તે રીતે, એના વાત્સલ્યના આપણે હંમેશાં હકદાર, પણ એની સંપત્તિ ઉપર તો આપણા ધાવણ પૂરતો જ અધિકાર! અને તે પણ દાંત ન આવ્યા હોય ત્યાં સુધી જ...

time to read

2 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

મરોડદાર અક્ષરોએ અપાવી ખ્યાતિ

time to read

1 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

વ્યથા

દેશની જેલોમાં મહિલા કેદીઓ સાથે રહેલ નિર્દોષ માસૂમ બાળકોની વ્યથા

time to read

6 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

માઇક્રોનેશિયા કેમ પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યો છે

time to read

1 min

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

એક શ્રદ્ધાધામ

કમાઉની પ્રજાના ઇષ્ટદેવ ચિંતઇ ગોલ દેવતાનું મંદિર,

time to read

5 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

વિજ્ઞાન

મિસાઇલ હુમલો, F-15E ક્રેશ, ગુમ થયેલો પાઇલટ અને 48 કલાકનું રોમાંચક યૂ મિશન

time to read

10 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

કૉર્પોરેટ જિહાદ : હિન્દુ સ્ત્રીઓ વિરુદ્ધ નવું કારસ્તાન

time to read

5 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

શ્રદ્ધાંજલિ

સૂર સમ્રાની આશા ભોંસલે સંઘર્ષ અને વેદના વચ્ચે સ્વર સાધના

time to read

6 mins

Abhiyaan Magazine 25/04/2026

ABHIYAAN

ABHIYAAN

કવર સ્ટોરી

૫શ્ચિમ બંગાળમાં લોકશાહીનો લિટમક્ષ ટેક્સ્ટ

time to read

7 mins

Abhiyaan Magazine 25/04/2026

Listen

Translate

Share

-
+

Change font size