Essayer OR - Gratuit
તુર્કીયેમાં અર્દોગાનના અંતનો આરંભ?
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
કાવાદાવા અને બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે. અર્દોગાનના હરીફ ઇમામોગ્લુની ધરપકડથી પરિસ્થિતિ વણસી છે.
તુર્કીયેમાં સતત ૧૧મી વખત ચૂંટણી જીતી રેસેપ તૈયપ અર્દોગાન ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને ૫૨% અને તેમના હરીફને ૪૮% ટકા વોટ મળેલા. ૨૦૨૩ના એ ન્યૂઝમાં વધુ ઉમેરેલું હતું કે અગાઉ ૧૪મેના રોજ અનિર્ણાયક મતદાન થયું હતું, તેથી બીજા રાઉન્ડનું આયોજન થયેલું. અર્દોગાને વિપક્ષી નેતા કમાલ કલચદારલુને બીજા રાઉન્ડના રન-ઑફમાં હરાવીને બહુમતી મેળવેલી. જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીના મુખિયા અર્દોગાનને પ્રથમ રાઉન્ડમાં ૪૯.૪% મત મળ્યા હતા. ત્યારે જ વિશ્વએ સમજવાનું હતું કે ડોનની જેમ બૉસિઝમ કરવા મથ્યા કરતાં અર્દોગાન એકદમ પાતળી બહુમતીથી માંડ-માંડ જીત્યા હતા. એ પહેલાંના સમાચાર એવા હતા કે, તેઓ પુતિનના ઇશારે સરકાર ચલાવી રહ્યા છે. નવેમ્બર ૧૯માં થનાર ઇલેક્શન એમણે ગમે તેમ કરી લેટ કર્યું. ત્યારે પણ પ્રજાનો નોંધપાત્ર રીતે મોટો ભાગ અર્દોગાનની નીતિઓથી અસંમત હતો. તે વિરોધ કરનારા પત્રકારો, ફિલ્મકારો, લેખકોને જેલમાં મોકલતા રહ્યા છે. સાથે દેશમાં જે સાક્ષર લોકો છે તેમના માટે એવી સ્થિતિ કરી દીધી છે કે તે દેશ છોડીને જતા રહે. વળી, બહારથી આવેલા બુદ્ધિમાનોના વિઝા રદ કરવામાં આવે છે. તુર્કીયમાં શિક્ષિત સાથે ધંધાદારી વર્ગ પણ વિરોધમાં છે. અતઃ ગંભીરતાથી એવી ગણતરી મૂકાઈ રહી છે કે, સરમુખત્યારી કાવાદાવા વડે બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે.
Cette histoire est tirée de l'édition Abhiyaan Magazine 21/06/2025 de ABHIYAAN.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE ABHIYAAN
ABHIYAAN
સાંબેલાના સૂર
ગાંધી નિર્વાણદિને ગાંધીજીના સિદ્ધાંતોની લહેરામ' કથા!
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
વિવાહથી આગળ સંબંધનું એક ઉંચેરુ સોપાન ‘ઉદ્વાહ’ પણ છે!
લગ્નના ફંક્શન માટે જેટલી તૈયારી, જેટલા એફટ, જેટલી ચોકસાઈ વર્તવામાં છે, એટલી તૈયારી કે એટલી લવચીકતા કે એટલા એફર્ટ લગ્નજીવનને સુંદર બનાવવા માટે નથી થતાં. જે દામ્પત્યનો દાખલો આગળની અભણ પેઢી ઉકેલી લેતી, એ ઉકેલવામાં આપણી આ જનરેશન ગૂંચવાઈ જાય છે.
3 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં.....
અહિંસા સિલ્ક:સૌન્દર્યના તંતુ રચાતો શાંતિ અને મુક્તિ સંદેશ પર
4 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
ભૂકંપના આંચકાઓ કચ્છનો કેડો મુકતા નથી
છેલ્લા થોડા સમયથી કચ્છ, ગુજરાત, ભારત સહિત દુનિયા આખીમાં ધરતીકંપનું પ્રમાણ વધી રહ્યું છે. વારંવાર કોઈ ને કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યાના સમાચાર જાણવા મળે છે. કચ્છનો જ્યારથી પૃથ્વીપટ ઉપર ઉદ્ભવ થયો ત્યારથી ભૂકંપને વેઠતું આવ્યું છે. અનેક મોટા ભૂકંપ ખમી ચૂકેલા કચ્છમાં છેલ્લો મોટો, ભારે ખાનાખરાબી વેરનારો, ૨૧મી સદીની શરૂઆતનો ભૂકંપ આવ્યાને ૨૬ ડિસેમ્બર ૨૦૨૬ના ૨૫ વર્ષ પૂરા થશે. આજે આટલા વર્ષે પણ કચ્છની ફોલ્ટલાઈનો સક્રીય જ છે. નાના- નાના આંચકાઓ તો સતત આવ્યા જ કરતાં હોય છે. ક્યારેક ૩ કે ૪ થી વધુ મેગ્નિટ્યુડનો ભૂકંપ પણ નોંધાય છે. ભૂતકાળના એકાદ સૈકામાં જે ફોલ્ટલાઈનમાં આંચકા નોંધાયા નથી તે પણ હવે સક્રીય બની છે.
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
રણ રડ્યું અને પછી બોલ્યું
રણને વનમાં ફેરવનાર રાજાની વિજ્ઞાન, સંઘર્ષ અને સંકલ્પની વાર્તા
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
સારાન્વેષ
‘માદુરોહરણ', પેટ્રોડોલર અને તેલનો ખેલ!
7 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
વેનેઝુએલાકાંડમાં નિર્દોષ કોણ?
ઇતિહાસ ભારે હિંસક છે, અમાનવીય છે. વેનેઝુએલાના ગોરા લોકો પર લાગણી ઠાલવતાં પહેલા એમના ભૂતકાળને જરી તપાસજો. એમના પિતા ને દાદા ને વડદાદાઓએ કેવા કારનામાં કર્યા છે એ જાણજો, હાલની તારીખમાં એ કેવા કેવા ભેદભાવ સાથે વિકૃતિ આચરે છે એ જાણજો. ગુનાહિત માનસ ને જિંદગી હોવી જુદી બાબત છે ને જાતે બનાવેલા ધર્મના નામે માનવ જાતના એક જૂના ને મોટા ભાગને ખલાસ કરવો એ ક્યાંક જુદી બાબત છે. વેનેઝુએલાના મૂળ નિવાસી એટલે કે આદિવાસીઓ પર સદીઓથી બિનઆદિવાસી વસ્તી દ્વારા કોલોનિયલ કાળથી તીવ્ર દમન ગુજરવામાં આવે છે.
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
વિશ્લેષણ
ટ્રમ્પની દબંગ કૂટનીતિ અને ભારતનું ધર્મસંકટ
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
મુકામ મુંબઈ
મુંબઇ મહાપાલિકાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ
5 mins
Abhiyaan Magazine 24/01/2026
ABHIYAAN
રાજકાજ
પશ્ચિમ બંગાળમાં ઇડીના દરોડાઃ મમતાનો હાઇવોલ્ટેજ ડ્રામા
2 mins
Abhiyaan Magazine 24/01/2026
Listen
Translate
Change font size

