વર્ચસ્વ અને વૈમનસ્યના વિવાદ વચ્ચે જી-૭ ભારત માટે કેવું સાબિત થશે
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
જી-૭ની સ્થાપના ૧૯૭૫માં થઈ હતી, જેનો હેતુ વૈશ્વિક આર્થિક મુદ્દાઓ, જેવા કે નાણાકીય કટોકટી, વેપાર-આર્થિક નીતિઓ પર ચર્ચા કરવાનો હતો
આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઊથલપાથલ અને ઘટનાઓ આકાર લઈ રહી છે, તેનાથી દુનિયાના લગભગ તમામ દેશોમાં એક ખાસ પ્રકારની અસ્થિરતા અને ઉચાટનું વાતાવરણ જોવા મળે છે. વિશ્વને સ્પર્શતા પ્રશ્નો, નીતિઓ, વ્યવસ્થાઓ જેવી બાબતોમાં દિન-પ્રતિદિન ગૂંચવાડો સર્જાતો જતો હોવાનું ફલિત થાય છે. મહાસત્તાઓની દાદાગીરી, નેતાઓની દબંગ માનસિકતા, નાણાં અને સત્તાની નિરંકુશ રાજરમત ઉપરાંત વર્ચસ્વ અને વૈમનસ્યના જંગમાં વૈશ્વિકસ્તરે માનવતા, સભ્યતા, વિવેક, શાણપણ અને મુત્સદ્દીપણાનો રોજેરોજ કચ્ચરઘાણ થતો જોવા મળે છે. પરિણામે સમગ્ર વિશ્વમાં માનવકલ્યાણ, વિકાસ અને પ્રગતિના વિચારો, નીતિઓ કે યોજનાઓ પ્રત્યેની નિષ્ઠા અને ગંભીરતા અપ્રસ્તુત બની ગઈ છે. વૈશ્વિક સ્તરે જાતજાતનાં સંગઠનો અને સંસ્થાઓનાં માધ્યમો થકી અનેક પ્રકારનાં સંમેલનો અને શિખર સંમેલનો યોજાતાં રહેતાં હોવા છતાં દેશો-દેશો વચ્ચે ઊભરી રહેલા વિવાદોથી વર્તમાન સ્થિતિ ડામાડોળ થઈ રહી છે અને વિવિધ દેશો વચ્ચેનાં આર્થિક, સામાજિક અને રાજકીય સમીકરણોમાં ભારે ગૂંચવાડો પેદા થઈ રહ્યો છે, એવું સ્પષ્ટ દેખાય છે. અફસોસજનક બાબત એ છે કે વિશ્વમાં આ સંજોગોમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા નેતાઓ પણ ક્ષિતિજે નથી જોવા મળી રહ્યા કે જેઓ તેમના ઉમદા ચારિત્ર્યબળ, પ્રભાવશાળી વ્યક્તિત્વ કે મહાનતાના જોરે વિશ્વભરના માનવસમાજમાં સુખ, શાંતિ, શાલીનતા, સભ્યતા કે સકારાત્મકતાના એજંડા પર જગતને દોરવા પ્રેરી શકે અથવા તે માટેની આશાનો સંચાર કરી શકે!
એકાવનમું જી- શિખર સંમેલન : Esta historia es de la edición Abhiyaan Magazine 21/06/2025 de ABHIYAAN.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE ABHIYAAN
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size

