News
Chitralekha Gujarati
પુસ્તક પ્રકાશન નિમિત્તે આ રીતે કરો મુંબઈ દર્શન
અહીં રોટલો મળી રહે, પણ ઓટલો નથી મળતો એ હકીકત છે અને તેમ છતાં રોજ અનેક લોકો મુંબઈ આવે છે અને મુંબઈ એ બધાને સમાવી પણ લે છે
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ધમાકેદાર ફિલ્મ જ્યસુખ ઝડપાયો તમામ દર્શકો માટે લાફ્ટરડૉઝ બની રહેશે
ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર જોવા-માણવા મળશે જ્હૉની લિવરની પહેલી ફુલ લેન્થ ફિલ્મ સુખવિન્દર સિંહનો મસ્તીભર્યો અવાજ પલક મુછલનું મધુરું પ્રણય ગીત સંજય છેલના મન પ્રફુલ્લિત કરતા સંવાદો કાશ્મીરમાં ફિલ્માવાયેલું પ્રણયરંગી ગીત
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
પ્રજાના પૈસે સુરક્ષા મેળવવાની લાયકાત કેટલાની છે?
પંજાબમાં ૪૦૦થી વધુ રાજકારણીઓ તથા કેટલાક અધિકારીઓની સુરક્ષા ઓછી કરવામાં આવી એના બીજા જ દિવસે થયેલી હત્યા પાછળ રાજકારણ રમવાની જરૂર નથી.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
પ્રમુખસ્વામી જ્યારે પ્રમુખ બન્યા..
૭૨ વર્ષ પહેલાં ૨૮ વર્ષી સાધુ નારાયણસ્વરૂપ સ્વામીને ‘બીએપીએસ’ના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા એ દિવસ, જેઠ સુદ ચોથ દેશ-દુનિયામાં ‘પ્રમુખ વરણી દિન’ તરીકે ઊજવાય છે એ પાછળની રસપ્રદ કથા.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ન્યાયની દિશામાં પહેલું પગલું
યાસિન મલિક: કાયદાનો હાથ આખરે પહોંચ્યો ખરો.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
તડકી-છાંયડી આવવી એ તો જિંદગીનો એક અફર ક્રમ છે
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ઑપરેશન સફળ રહે, પણ દરદી મૃત્યુ પામે એ ચાલે?
મોંઘવારીએ પ્રજાને તો પરેશાનીમાં મૂકી જ છે, સાથે સરકાર અને રિઝર્વ બૅન્કની ચિંતા પણ વધારી છે. સારું ચોમાસું રાહતનાં અમીછાંટણાં આપે તોય સમસ્યાનો અંત તરત તો નહીં જ આવે.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
નર્તન રામકુમાર રાજપ્રિય: પ્રકૃતિ છે એમનો પહેલો પ્રેમ
કૉલેજમાં ભૂગોળનો વિષય ભણતાં અને ભણાવતાં વખતેય નાનપણથી જાગેલા ઝાડપાન પ્રત્યેના પ્રેમની કૂંપળનું એમણે બરાબર જતન કર્યું. વર્ષો પછી અમદાવાદમાં ‘ગ્રીન સ્પેસ’ના સઘન અભ્યાસમાં બાળપણની આ લગન એમને ખૂબ કામ આવી.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ટાઢ હોય કે તડકો, રોપ-વેમાં બેસો અને આકાશને અડકો
અગાઉ કહેવાતું કે અડી-કડી વાવ અને નવઘણ કૂવો, જે ન જુએ તે જીવતો મૂવો
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
દવાની ડિલિવરી.. હવે ડ્રોનથી!
ભૂજથી ટેક ઑફ માટે તૈયાર છે ડ્રોન.. અને લો, પાર્સલ પહોંચી પણ ગયું!
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
જામનગરમાં કેમ છે ભારતમાતાનાં આટલાં મંદિર ને મૂર્તિ?
ભારતમાતા મંદિર હરિદ્વારમાં છે તો સૌરાષ્ટ્રનાં જામનગર અને પોરબંદરમાં પણ ભારતમાતાનાં મંદિરો છે. અલગ અલગ સમયે, જુદી જુદી ડિઝાઈનવાળાં આ મંદિરો બન્યાં છે, પરંતુ ત્યાં પૂજા તો થાય છે રાષ્ટ્રની અને ગુંજે છે રાષ્ટ્રપ્રેમનો મંત્ર.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
એક પ્રયોગ પાણીદાર
અહીં ચોતરફ લીલાંછમ વૃક્ષો જોવા મળે છે, પરંતુ એ ઊછર્યાં છે ગટરનાં પાણીમાંથી. ૧૦ વર્ષમાં જમીનમાંથી જળનું એક ટીપું પણ ઉલેચ્યા વગર અહીં હરિયાળી હિલોળા લઈ રહી છે
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ક્યાંય જોયા છે એમને?
કેટલા લોકો આમને શોધવાની તસ્દી લે?
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
ચાલો, રહીએ એવા વનસદનમાં..
જંગલમાં ઘર નહીં, પણ ઘરમાં જંગલ ઊભું કરી દેનારા ચિરાગ પટેલ: બહારનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ હોય તો પણ ઘરમાં વૃક્ષોની હાજરીને કારણે ઉષ્ણતામાન ૨૮થી ૩૦ ડિગ્રી જ રહે છે.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં..
સાહિત્યકારોના વતનમાં બની રહ્યાં છે સ્મૃતિસ્થાન
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
એમને બચાવો તો આપણે બચીશું..
આશરે ૫૦૦૦ પક્ષી, ૧૫૦ મગર અને ૩૦૦૦ સાપને બચાવ્યાં છે ‘પ્રકૃતિ-ધ યૂથ સોસાયટી’ના સભ્યોએ.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
આંગળીના ટેરવે રમે છે શહેરનો ડેટા
શીર્ષક વાંચીને નવાઈ લાગી હોય તો જાણી લો કે સ્માર્ટ સિટી યોજનાના ભાગ રૂપે દેશનાં ઘણાં શહેરો જીઆઈએસ જેવી યંત્રણા વિકસાવવા માંડ્યાં છે. આ ટેક્નોલૉજીમાં સેટેલાઈટ ઈમેજ અને અત્યાધુનિક નકશા વડે શહેરના ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવે છે. જીઆઈએસ સંબંધિત એક રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં હમણાં વડોદરાએ પહેલું સ્થાન મેળવ્યું ત્યારે જીઆઈએસને ઓળખવા જેવી છે.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
એક જ્ઞાતિપત્ર ઊજવે છે જન્મશતાબ્દી!
પહેલાં જુદાં જુદાં.. પછી એક થયાં અને અત્યારે ‘કપોળ અને કપોળ મિત્ર’ ઊજવે છે એક્સોમું વર્ષ.
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
અમેરિકાનો ગન માટેનો આવો તે કેવો હિંસક પ્રેમ?
તમે એમની પાસેથી ગન લઈ લો તો એમને પોતાનું ભયંકર અપમાન લાગે. અમેરિકાની સરકાર ગનવિરુદ્ધ કાયદા કરે તો દેશભરમાં હુલ્લડ શરૂ થઈ જાય. એમને લાગે કે આ તો વ્હાઈટ લોકોના અધિકાર છીનવી બ્લૅક તથા બ્રાઉન પ્રજાના અધિકાર વધારવાનું કાવતરું છે
1 min |
June 13, 2022
Chitralekha Gujarati
હે ઈશ્વર કે યા અલ્લાહ?
મંદિર-મસ્જિદના ઝઘડામાં અયોધ્યા પછી હવે કાશી અને મથુરાના વિવાદ પણ અદાલતે ચઢયા છે એટલે વીંછીનો દાબડો ખૂલી ગયો હોય એવો માહોલ છે. દિલ્હીના કુતુબ મિનારથી લઈને ગુજરાતની જામી મસ્જિદ કે પછી માલદા, જૌનપુર, વિદિશા, ભોજશાળા કે કલ્યાણનાં ઈસ્લામિક ધર્મસ્થાનકો મંદિરના સ્થાને ઊભાં કરાયાં હોવાના દાવા ફરી સપાટી પર આવ્યા છે. ઈતિહાસ, આસ્થા ને કાયદો ઉપરાંત સમજદારીના ત્રાજવે તોલ્યા સિવાય આ ફસાદનો ઉકેલ મળે એમ નથી.
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
સફર બે દાયકાની.. વિશ્વાસ અને વિકાસની..
ગુજરાતવાસીઓ વર્ષોથી અસુવિધા, આપત્તિ, અડચણ વગેરેથી પરેશાન હતા ત્યારે બે દાયકા પૂર્વે ગુજરાતના સુકાની બનેલા શ્રી નરેન્દ્ર મોદીએ અદ્ભુત દૂરંદેશી દાખવી, પ્રજાહિતને સર્વોપરિતા આપીને અનેકવિધ ક્ષેત્રમાં કાર્યો કર્યાં, જે થકી ગુજરાતનો વિકાસપથ આરંભાયો. ગુજરાતની વૈશ્વિક ઓળખ બની. એ સફળતા અને સિદ્ધિનાં ગાનમાં બે દાયકાનો વિશ્વાસ છે અને વિકાસ છે.
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
હિટ-ફ્લોપની ભુલભુલામણી..
કંગના રનોટ ‘ધાકડ'માં
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
હાર્દિક પટેલ ભાજપ-વિરોધનો ભૂતકાળનો બોજ સહન કરી શકશે?
હાર્દિક પટેલ: પક્ષપલટો માફક આવશે?
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
શિખરે અપાવી સિદ્ધિ
માઉન્ટ એવરેસ્ટ.. દુનિયાના મોટા ભાગના લોકો જેની તસવીર જોઈને જ સંતોષ મેળવી લે એવા દુનિયાના સૌથી ઊંચા શિખરે હમણાં એક જ દિવસે ત્રણ ગુજરાતી તબીબોએ પગ મૂક્યો. યોગાનુયોગ આ સાથે એમણે બીજા કીર્તિમાન પણ પોતાને નામ કર્યા છે.
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
દિનકર જોષી તથા ભટ્ટ દંપતીને દર્શક એવૉર્ડ
દિનકરભાઈએ ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, સંપાદન, વગેરેનાં ૧૬૫થી વધુ પુસ્તક લખ્યાં. એ ઉપરાંત રામાયણ, મહાભારત, વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા છે, જ્યારે શહેરી જીવન સ્વેચ્છાએ ત્યજી દેનારા મહેન્દ્ર ભટ્ટ અને એમનાં પત્ની ભારતી ભટ્ટ ૧૯૭૭થી સર્વાંગણ ગ્રામ વિકાસ મંડળ-પ્રયાસ નામથી ગુજરાતના નર્મદા અને ગરુડેશ્વરના ૭૫ તાલુકામાં ગ્રામવિકાસની વિવિધ પ્રવૃત્તિ કરે છે
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
સુડોળ કાયા પામવાની આકાંક્ષા જ્યારે જીવલેણ બની જાય..
તાજેતરમાં બેંગલુરુની બાવીસ વર્ષની ઍક્ટ્રેસનો વધારાની ચરબી કઢાવવા જતાં જીવ ગયો. જાહેર જીવનમાં તથા સોશિયલ મિડિયા પર આકર્ષક દેખાવું સારી વાત છે, પણ એ માટેના ઉપાય કરાવતી વખતે આટલું ધ્યાન રાખો તો?
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
માધવી ભુતા: કલમનાં સાથી, કાશ્મીરી શબ્દયાત્રાનાં સારથિ..
કૉલેજકાળમાં નાટકમાં અભિનયથી માંડી ટીવીસિરિયલ્સનું નિર્માણ, પ્રોડક્શન હાઉસ માટે માર્કેટિંગ અને સમાજકારણથી લઈ રાજકારણ.. અનેક ક્ષેત્રોમાં સક્રિય હોવા છતાં એ પોતાને ગર્વથી પરંપરાગત ઘરરખુ ગુજરાતી ગૃહિણી તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. થોડાં વર્ષ અગાઉ એમણે કશ્મીરના ઈતિહાસમાં ઊંડી ડૂબકી લગાવી અને હવે એમાંથી મોતીની જેમ ચૂંટી લાવેલી વાતોનો ખજાનો એ ખુલ્લો મૂકી રહ્યાં છે.
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
લગ્નના થનગાટમાં ભળતો આભૂષણોનો ચળકાટ..
છેલ્લાં બે વર્ષ દરમિયાન કોવિડે માણસ-માણસ વચ્ચેનાં અંતર વધારી મૂક્યાં હતાં એ ભૂતકાળ બની ગયો છે. હવે ફિઝિકલ ડિસ્ટન્સને ભૂલી ધામધૂમથી સોશિયલ ગેધરિંગ પહેલાંની જેમ થવા માંડ્યાં છે, લગનગાળો પુરબહારમાં ખીલ્યો છે. સોનાનાં આભૂષણની ખરીદીથી લઈને લગ્નસ્થળ-ડેસ્ટિનેશનમાં મંત્ર છેઃ ક્વિક, ડિફરન્ટ અને એલિગન્ટ.
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
પાડોશીની પત્ની! બાજુ બાજુમાં રહેતા બે યુવાનને એકસરખી શંકા કે..
લડવાને બદલે તમે બન્ને હાથ મેળવી એકબીજાની મદદ કરી શકો.. બન્નેને એમાં ફાયદો થશે!
1 min |
June 06, 2022
Chitralekha Gujarati
નૉર્થ-ઈસ્ટ વિશે આપણે કેટલું જાણીએ છીએ?
આયુષ્માન ખુરાના 'અનેક’માં
1 min |
