Intentar ORO - Gratis

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

પ્રભુ, તારી દયા અપાર છે. આજે મારાં બાળકો આ ફળ ખાઈને કેટલાં ખુશ થશે!

1 min  |

October 31 - November 07, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માય નેમ ઈઝ બૉન્ડ, ફિમેલ બૉન્ડ

જેનિફર કુલિજ: અપુન તો બૉન્ડ બનેગા.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સપાટો અમેરિકન સપેરાઓનો

બર્મીઝ પાઈથનઃ પકડો આ દૈત્યને.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તૂ ના થકેગા કભી.. તૂ ના રુકેગા કભી..

અબ તક બચ્ચન: ‘સાત હિંદુસ્તાની’થી ‘ગુડબાય’... પચાસ વર્ષની કારકિર્દીમાં અમિતાભ બચ્ચને સફળતાનાં સમીકરણ બદલી નાખ્યાં..

2 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આખરે આવી રહ્યો છે ડિજિટલ રૂપિયો

આવતા માર્ચ મહિનાથી શરૂ થનારી પેમેન્ટ સુવિધા હશે વધુ સરળ-સલામત.

3 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માના પટેલ – ઝીલ દેસાઈ: ગરવી ગુજરાતણો ખેલમાં પણ અગ્રસર છે, હોં!

હમણાં સંપન્ન થયેલા રાષ્ટ્રીય ખેલોત્સવમાં યજમાન ગુજરાતે અત્યાર સુધીના સર્વાધિક મેડલ જીતીને જે સપાટો બોલાવ્યો એમાં મહિલા ખેલાડીઓનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. એમના ઉજ્વળ દેખાવ અનેક ગુજરાતી કન્યા માટે પ્રેરણારૂપ બન્યા છે.

4 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નહીં સંભળાય હવે આકાશની વાણી?

એક તરફ સરકારી તુમારશાહીમાં અટવાયેલા ‘આકાશવાણી’ના મુંબઈ કેન્દ્રએ ગુજરાતી પ્રસારણ બંધ કરીને કાચું કાપ્યું તો ગુજરાતમાં પણ ‘વન સ્ટેટ-વન બ્રોડકાસ્ટ’ની પૉલિસીથી રેડિયોની રહીસહી લોકપ્રિયતા પણ ઓસરી જવાનું જોખમ ઊભું થયું છે.

8 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શ્વાનવિહીન છે આ પ્રદેશ

નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય: વંધ્યીકરણ અને રસીને કારણે કૂતરાના વર્તન પર અસર પડે?

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ ડાઘિયો આટલો આક્રમક કેમ છે?

અમેરિકન પ્રજાતિના પીટબુલ શ્વાન દ્વારા માણસો પર વધી રહેલા હુમલાને કારણે એના પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી છે. કાનપુર પાલિકાએ તો આવા કૂતરા પાળવા પર બૅન મૂકી પણ દીધો છે. હવે થયું એવું છે કે પીટબુલને કારણે સ્ટ્રીટ ડૉગની સમસ્યા પણ ચર્ચામાં આવી છે.

3 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સુરતનાં જમણનું વાઈરલ ભ્રમણ..

સુરતના જમણની વાત કરીએ તો લોચો, ખમણ અને ઘારી આંખની સામે આવે, પરંતુ આ ત્રણ સિવાય પણ સુરતમાં એવી કેટલીક વાનગીઓ બને છે, જે સુરતનું જમણ..વાળી કહેવતને સાર્થક કરે છે, જેમ કે..

3 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કચ્છી અડદિયાજી ગાલ નિરાળી..

કચ્છની ઓળખ જેના થકી છે એ દાબેલી વગર કચ્છી ફૂડની વાત અધૂરી ગણાય.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કાજુ-ગાંઠિયા, કાજુ-કસ્તૂરી, શિખંડ-આઈસક્રીમ.. એલા, એય.. આવવા દે તું તારે

ખાઈ-પીને જલસા કરવામાં માનતા સૌરાષ્ટ્રવાસીઓના સ્વાદના ચટાકાની વાત જ નિરાળી. અહીં શહેરે શહેરે, ગામડે ગામડે ખાણી-પીણીનાં વૈશિષ્ટ્ય જોવા મળે છે. લેટેસ્ટ ટ્રેન્ડ છે એક પ્રાંતની વાનગીમાં બીજા પ્રાંતની વાનગી ઉમેરી ત્રીજી વાનગીનાં સ્વાદિષ્ટ સંયોજન..

3 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ખાતા જાયે બનજારા..

૧૬ ઑક્ટોબરે દુનિયાભરમાં ઊજવાનારા ‘વિશ્વ આહાર દિવસ’ નિમિત્તે પ્રસ્તુત છે વર્ચ્યુઅલ મોજીલી મિજબાની..

2 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નૅશનલ ગેમ્સ પછી ગુજરાતમાં આવે છે ડિફેન્સ એક્સ્પો

દશેરા એટલે શસ્ત્રની પૂજાનો દિવસ અને દિવાળીમાં થાય આતશબાજી. આ બે પર્વની વચ્ચે ગુજરાતમાં યોજાઈ રહ્યો છે અસ્ત્ર-શસ્ત્રનો મહોત્સવ. સાથે હશે લડાકુ વિમાનો અને હેલિકૉપ્ટર્સના હેરતઅંગેજ કરતબ તથા રોશની રેલાવતો ડ્રોન શો.

3 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે જોડાયેલો છે સૌરાષ્ટ્રનો નાતો

દેશના સર્વપ્રથમ રાજકીય સંગઠન એવા કોંગ્રેસને અઢી દાયકા પછી એક ‘બિન-ગાંધી’ પ્રમુખ મળવાના છે ત્યારે યાદ કરીએ આ હોદ્દે બિરાજનારા છેલ્લા ગુજરાતી ઉછરંગરાય ઢેબરને!

4 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વીર બનાવે અગ્નિવીર

ચલો, તમને પણ બનાવીએ ફોજી.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તબીબો છે ઑપરેશન થિયેટરના સારથિ

ડૉ. પરેશ કોઠારી: હવે ઘણા યુવા તબીબો આ ક્ષેત્ર તરફ વળી રહ્યા છે.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચોકડી મૂકો ચિહનો પર

પાછલા દિવસોમાં અમુક દીવાલો ઉપરાંત મેટ્રો ટ્રેનના ઘણા પિલર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)નાં ચિહ્નો રાતોરાત ચિતરાઈ ગયાં એ જોઈને અનેક નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

છાણાને મળ્યો કળાત્મક સ્પર્શ

પ્રવીણ પ્રજાપતિ: છાણાને નવું રૂપ આપવાનું વિચાર્યું અને..

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવ્યો લોકશાહીનો ઉત્સવ

વિધાનસભા ચૂંટણી બસ, આવી સમજો.. વોટિંગ મશીન વિશે માર્ગદર્શન.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બનો હવે ખાદીના આદી

ખાદીનો વ્યાપ વધારવા સમયાંતરે આવા ફૅશન શો યોજવામાં આવે છે.

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુલાયમસિંહ યાદવઃ સમાજકારણનું રાજકારણ

મુલાયમસિંહ યાદવ: મારો પરિવાર એ જ મારો સમાજ!

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ વાઘનો વારસ કોણ?

શિવસેનામાં ભાગલા પડ્યા પછી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના ફિરકા વચ્ચે ‘અસલી’ કોણ એ સાબિત કરવાના કાનૂની દાવપેચ ચાલી રહ્યા છે. એકને અસ્તિત્વ ટકાવી રાખવાનું છે.. બીજાને ઓળખ જમાવવાની છે. આ ફેંસલો નહીં આવે ત્યાં સુધી મહારાષ્ટ્રનું રાજકારણ ઉચાટભર્યું જ રહેશે.

2 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વરસાદના લપસ્યા ને રાજાના દંડ્યા એની શરમ નહીં

વરસાદમાં લપસીએ એમાં આપણો વાંક નથી અને રાજાનો ગુસ્સો તો ક્ષણિક હોય, એની શરમ ના રખાય

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

માણસોથી ઊભરાતા શિખર સુધી પહોંચી શકો તો થોડી વધુ મહેનત કરવાથી આ શિખરને પણ આંબી શકાય

1 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જોવાનું ચૂકી ગયા..

આપણાં સીમિત ચશ્માંથી પાર એક એવી દુનિયા વસે છે જે આપણી સામે જ છે, છતાં આપણાથી અજાણી છે. તસવીરમાં બરફ જોઈને હથેળીમાં ઝીલી ન શકાય. આકાશમાંથી કરા ઝીલવાનો રોમાંચ મુંબઈમાં બેસીને કૅચ ન કરી શકાય

2 min  |

October 24, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આકાશદર્શનનાં અંધારાં-અજવાળાં

ભારત સરકારે લડાખમાં ભારતના સૌથી ઊંચા તથા છેવાડાના આન્લે નામના વિસ્તારને અંધારિયું અભયારણ્ય અર્થાત્ ‘ડાર્ક સ્કાય રિઝર્વ’ જાહેર કરીને દેશભરના ખગોળપ્રેમીઓનાં હૃદયમાં દિવાળી ટાણે હરખના દીવડા પ્રગટાવ્યા છે. આજે રાત્રે આકાશમાં ગ્રહ-તારા, નક્ષત્રો, નિહારિકા ને આકાશગંગાનાં દર્શન શહેરોની ચમકતી રોશનીએ દુર્લભ બનાવ્યાં છે ત્યારે ખગોળશોખીનો આન્લ જેવા સ્થળે ધસારો કરીને અવકાશનિરીક્ષણના ક્રેઝને સંતોષે એવી શક્યતા છે. ટુરિઝમના વિકાસથી લઈને એમેટર ખગોળશાસ્ત્રીનાં જ્ઞાન-અભ્યાસનો લાભ સરકારી સંસ્થાઓને મળે એવાં અનેક નિશાન આ નિર્ણયથી સાધવામાં આવ્યાં છે.

8 min  |

October 17, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈરાન, હિજાબવિવાદ અને ભભૂકતી હિંસા સાવધાન! તેલનો સોદાગર ભડકે બળે છે..

બાવીસ વર્ષની મ્હાસા અમીનીના કસ્ટડીમાં મૃત્યુ પછી ઈરાનમાં ફાટી નીકળેલો વિરોધ અને હિંસા ખરેખર તો છેલ્લાં ઘણાં વરસોના ભારેલા અગ્નિને કારણે થયેલો ભડકો છે. ઈસ્લામિક ક્રાંતિ પછીના ચાર દાયકામાં ઈરાનની સામાન્ય જનતાની જિંદગી શીર્ષાસન કરી ચૂકી છે. એક સમયે આધુનિક ગણાતું ઈરાન અચાનક સદીઓ પાછળ ફેંકાઈ ગયું છે. હવે પ્રજાએ ઘડિયાળના કાંટા ઊલટાવવાની શરૂઆત કરી છે.

4 min  |

October 17, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ દેશ અત્યારે ક્યાં છે?

ઈરાન એની ૪૫ ટકા આવક કાચા તેલના વેપારમાંથી અને ૩૧ ટકા આવક ટૅક્સમાંથી મેળવે છે

1 min  |

October 17, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રસૂન્ના પારેખ: કાંડાની કરામતથી મેળવ્યાં માન-સમ્માન

ઘરમાં રમતગમતમાં રસ પાંગરે એવું અનુકૂળ વાતાવરણ. અધૂરામાં પૂરું, ટેબલ ટેનિસની અમુક પ્લેયર્સ ઘરે રહેવા આવી. બસ, એ નાનકડી છોકરીના મનમાં પણ એ ખેલ વસી ગયો. એણે પ્રેક્ટિસ શરૂ કરી અને પહેલે ધડાકે રાજ્યસ્તરે જીતી પણ ખરી. પછી તો નામ મોટું થતું ગયું. આજે દીકરો કૉલેજમાં ભણે છે, પણ એમણે બૉલ-રેકેટની ગેમમાં દિલચસ્પી જાળવી રાખી છે અને નૅશનલ લેવલ પર ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા પછીય એ કહે છેઃ 'યે દિલ માંગે મોર!'

4 min  |

October 17, 2022