Intentar ORO - Gratis
શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ
Filmfame Magazine
|January 2026 - Second Edition
ફરવાનો શોખ રાખનારા લોકો માટે ઋતુ કોઇ બાંધછોડ નથી. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું! પ્લાન તૈયાર જ હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગુજરાતમાં કરવા માટે જે સ્થળ સૌથી વધારે આકર્ષે છે,તેમાં ગીરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.
શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ
"ગીર ભારતના સૌથી જૂના અને પ્રખ્યાત અભયારણ્યોમાંનું એક છે. આ અભયારણ્ય વિશ્ર્વમાં એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે"
કુદરતની હરિયાળી, વન્યજીવનની નજીકથી અનુભૂતિ અને શાંત વાતાવરણ—આ બધું ગીરને એક પરફેક્ટ વિન્ટર ડેસ્ટિનેશન બનાવે છે.
ગીર ભારતના સૌથી જૂના અને પ્રખ્યાત અભયારણ્યોમાંનું એક છે. આ અભયારણ્ય વિશ્વમાં એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેક્સ્યુઆરી તરીકે ઓળખાતું આ ક્ષેત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાને કારણે બંધ રહે છે, પરંતુ ઓક્ટોબરથી માર્ચ સુધી પ્રવાસીઓ માટેખુલ્લું રહે છે. જેશિયાળાની મુસાફારી માટે ઉત્તમ સમય ગણાય છે.Esta historia es de la edición January 2026 - Second Edition de Filmfame Magazine.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Filmfame Magazine
Filmfame Magazine
મકરસંક્રાંતિનો મીઠો સ્વાદઃ તલના લાડુની પરંપરા
શિયાળામાં આોગ્યનું મીઠું રહૃસ્ય તલના લાડુ સામગ્રી
1 min
January 2026 - Second Edition
Filmfame Magazine
ગુજરાતી ‘ મધર ઇન્ડિયા’ બનીને આવી દી છે‘મધુમાડી' ફ઼િલ્મ
ગુજરાતની માટી અને ‘મધર ઇન્ડિયાની સુગંધ સાથે ‘મલુમાડી’ ગુજરાતી ફ઼િલ્મ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ
1 min
January 2026 - Second Edition
Filmfame Magazine
મલ્હાર-આરોહી-તત્ક્ષતની ત્રિપુટી સાથે ‘લગન લાગી રે’ ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવશે
ત્રણ તિગડા કામ બિગડ, પરંતુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ત્રિપુટી ભેગી થાય ત્યારે ધમાલ મચાવે – એટલે લગન લાગી રે નવું ગુજરાતી મુવી. જેમાં તમને મલ્હાર ઠાકર, આરોહી અને તત્સત મુન્શી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલે કર્યું છે અને તેનું નિર્માણ કોકોનટ મુવીઝ અને આરતી વ્યાસ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
1 min
January 2026 - Second Edition
Filmfame Magazine
શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ
ફરવાનો શોખ રાખનારા લોકો માટે ઋતુ કોઇ બાંધછોડ નથી. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું! પ્લાન તૈયાર જ હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગુજરાતમાં કરવા માટે જે સ્થળ સૌથી વધારે આકર્ષે છે,તેમાં ગીરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.
1 mins
January 2026 - Second Edition
Filmfame Magazine
પ્રકૃતિથી પ્રેરિત વેલનેસની નવી ઓળખઃ ડૉ. પ્રિયંકા ઘોષની હોલિર્ક્ટિક આર્થોગ્ય યાત્રા
ઉપચાર અને સાધના એકસાથે ચાલે, ત્યારે સાચું આોગ્ય શક્ય બને છે
2 mins
January 2026 - Second Edition
Filmfame Magazine
Fashion સ્પેશિયલ ઓકેશન માટેની ડિઝાઇનર ફેશન કલેકશન
એલેગન્સ, ટ્રેન્ડ અને રોયલ ચાર્મ: સ્પેશિયલ ઓકેશન માટેની ડિઝાઇનર ફેશન કલેકશન
1 mins
January 2026 - Second Edition
Filmfame Magazine
'દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની ઐતિહાસીક વાપસીનું સાક્ષી બન્યુ ગુજરાતી ફિલ્મ જગત
90ના દાયકાના દર્શકો માટે આ ફ઼િલ્મ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે, જ્યારે નવી પેઢી માટે તે ગુજરાતી સિનેમાની મૂળ ભાવના સાથે પરિચય કરવાનો અવસર છે
2 mins
January 2026 - Second Edition
Filmfame Magazine
ફિલ્મ રીવ્યુ FILMFAME FILM REVIEW
જય કનૈયાલાલ કી એક બાપ પોતાના કુટુંબ પર આવેલ સંકટ ના નિવારણ માટે કઇ હદ સુધી જઇ શકે?
2 mins
January 2026 - Second Edition
Filmfame Magazine
પાલક ભાજી ના પકોડા
ઘરે બનાવો કરકરા પાલક પકોડા સરળ અને લાજવાબ રેસીપી
1 min
January 2026 - First Edition
Filmfame Magazine
ગુજરાતની રાજસ્થાન બોર્ડર ઉપર વસેલું એક અનોખું સ્વર્ગ...અમરતારા રિસોર્ટ
\" અમરતારા- ધ રિસોર્ટ\" માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ એક સંપૂર્ણ અનુભવ છે—જ્યાં વૈભવ, કુદરત અને આધુનિક સુવિધાઓ એકસાથે શવાસ લે છે
1 mins
January 2026 - First Edition
Listen
Translate
Change font size

