Denemek ALTIN - Özgür
શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ
Filmfame Magazine
|January 2026 - Second Edition
ફરવાનો શોખ રાખનારા લોકો માટે ઋતુ કોઇ બાંધછોડ નથી. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું! પ્લાન તૈયાર જ હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગુજરાતમાં કરવા માટે જે સ્થળ સૌથી વધારે આકર્ષે છે,તેમાં ગીરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.
શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ
"ગીર ભારતના સૌથી જૂના અને પ્રખ્યાત અભયારણ્યોમાંનું એક છે. આ અભયારણ્ય વિશ્ર્વમાં એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે"
કુદરતની હરિયાળી, વન્યજીવનની નજીકથી અનુભૂતિ અને શાંત વાતાવરણ—આ બધું ગીરને એક પરફેક્ટ વિન્ટર ડેસ્ટિનેશન બનાવે છે.
ગીર ભારતના સૌથી જૂના અને પ્રખ્યાત અભયારણ્યોમાંનું એક છે. આ અભયારણ્ય વિશ્વમાં એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેક્સ્યુઆરી તરીકે ઓળખાતું આ ક્ષેત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાને કારણે બંધ રહે છે, પરંતુ ઓક્ટોબરથી માર્ચ સુધી પ્રવાસીઓ માટેખુલ્લું રહે છે. જેશિયાળાની મુસાફારી માટે ઉત્તમ સમય ગણાય છે.Bu hikaye Filmfame Magazine dergisinin January 2026 - Second Edition baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Filmfame Magazine'den DAHA FAZLA HİKAYE
Filmfame Magazine
“ છોરો કેદાઙા નું પૈણું પૈણું કરતો તો..."સોંગ રિલીઝ થતા જ મેળવી લોકચાહના
બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિ યાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે 'ગોતી લો'
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
વંદે ભારત વાયા USA - એક ભારતીયના વિઝા સંઘર્ષની સફર થશે ૨૫ ડિસેમ્બરે પૂર્ણ
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે ગુજરાતી સિનેમાના હિટ એક્ટર મલ્હાર ઠાકર
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા
લીલી તુવેરના સ્વાદિષ્ટ ટોઠા
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
નવરી બજાર
“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને
2 mins
December 2025 - Second Edition
Filmfame Magazine
યશ દેસાઇના “ બર્ફ” પર કિરેન રિજિજુની રીલ, અરુણાચલ પ્રદેશની સુંદરતા ચર્ચામાં
સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશના પ્રચારની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજી એ દીલ શેર કરી
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
“ જય કનૈયાલાલ કી” હાસ્ય સાથે સંદેશ આપતી નવી ગુજરાતી ફિલ્મ
રિટાયર્ડ જીવન એટલે આરામ અને શાંતિ, એવી સામાન્ય માન્યતા છે. પરંતુ આપણા કનૈયા કાકા માટે નિવૃત્તિ માત્ર એક શબ્દ છે,વિરામ નહીં! આવી જ એક રસપ્રદ અને મનોરંજક કહાણી લઇને આવી રહી છે નવી ગુજરાતી ફ઼િલ્મ “જય કનૈયાલાલ કી”, જે આગામી ૯ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
GIFA 2025-26: ગુજરાતી સિનેમાની ઓળખને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત યાત્રા
1 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન થિયેટરમાં રિલીઝ થયેલી તમામ ગુજરાતી ફિલ્મો આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નામાંકન કરી શકશે.
1 mins
December 2025 - Second Edition
Filmfame Magazine
મકરસંક્રાંતિનો મીઠો સ્વાદઃ તલના લાડુની પરંપરા
શિયાળામાં આોગ્યનું મીઠું રહૃસ્ય તલના લાડુ સામગ્રી
1 min
January 2026 - Second Edition
Filmfame Magazine
ગુજરાતી ‘ મધર ઇન્ડિયા’ બનીને આવી દી છે‘મધુમાડી' ફ઼િલ્મ
ગુજરાતની માટી અને ‘મધર ઇન્ડિયાની સુગંધ સાથે ‘મલુમાડી’ ગુજરાતી ફ઼િલ્મ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ
1 min
January 2026 - Second Edition
Filmfame Magazine
મલ્હાર-આરોહી-તત્ક્ષતની ત્રિપુટી સાથે ‘લગન લાગી રે’ ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવશે
ત્રણ તિગડા કામ બિગડ, પરંતુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ત્રિપુટી ભેગી થાય ત્યારે ધમાલ મચાવે – એટલે લગન લાગી રે નવું ગુજરાતી મુવી. જેમાં તમને મલ્હાર ઠાકર, આરોહી અને તત્સત મુન્શી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલે કર્યું છે અને તેનું નિર્માણ કોકોનટ મુવીઝ અને આરતી વ્યાસ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
1 min
January 2026 - Second Edition
Listen
Translate
Change font size

