Intentar ORO - Gratis
ગુજરાતી ફ઼િલ્મ કુંડાળુ: દિગ્દર્શનથી લઇ અભિનય સુધ
Filmfame Magazine
|November 2025 - Second Edition
શેહિત પ્રજાપતિ, સોનાલી લેલે દેસાઈ અને સ્વયમની સાથે વિશેષ સંવાદ
ગુજરાતી સિનેમામાં પ્રદેશીય સંસ્કૃતિ, સ્થાનિક બોલી, જીવનશૈલી અને વાસ્તવિક લાગણીઓને પ્રામાણિક રીતે રજૂ કરતી ફિલ્મો બહુ ઓછી જોવા મળે છે. રોહિત પ્રજાપતિ દિગ્દર્શિત 'કુંડાળું' એવી જ રચનાઓમાંની એક છે–ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામડાઓની માટીની સુગંધ, ત્યાંની સાંસ્કૃતિક સાદગી અને લોકોને જોડી રાખતી હૃદયસ્પર્શી લાગણીઓનું સૌંદર્યપૂર્વક ચિત્રણ કરતી ફિલ્મ.
આ ફિલ્મ માત્ર એક ગામની કહાની નથી કહતી, પરંતુ ગ્રામ્ય જીવનની સૂક્ષ્મતા, સંબંધોની નિરાંતે અને માનવતાની જીવંત ઝલક પણ પ્રસ્તુત કરે છે. કુદરતી લોકેશન, પ્રમાણિક પ્રદર્શન અને સંવેદનશીલ દિગ્દર્શન આ ફિલ્મને વધુ પ્રભાવી બનાવે છે. ‘કુંડાળુ' દર્શકોને તેમના પોતાના મૂળ અને સંસ્કૃતિ સાથે ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરે છે.
મહેસાણા ગામડાની સુગંધ, મુક્તેશ્પર ડેમ અને પર્વતોની હોળ-‘કુંડાળુ’ની મનમોહક લોકેશન જીં
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ સોનાલી દેસાઈ, વૈભવ બીનિવાલે, હેપ્પી ભાવસાર, યશ ભાગવત અને ધ્રુવ પંડિત નિભાવતા જોવા મળશે. કુંડાળુ મૂવીનું લેખન અને દિગ્દર્શન રોહિત પ્રજાપતિએ કર્યું છે, જ્યારે નિર્માણ થ્રી પીપલ પ્રોડકશન સુચિત્રા પરીખ, નીના અરોરા અને પ્રિયા ક્રિટનાસ્વામી તથા ગીત થિયેટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં એક તદ્દન નવા વિષય સાથે બનેલી આ ફિલ્મ દર્શકોને નવી વાર્તા અને એક તાજું અનુભવ આપવા તૈયાર છે–અને આજે અમારી ખાસ મુલાકાતોમાં, અમે તેની બનાવટ પાછળની વાતો અને સ્ટાર કાસ્ટના અનુભવોને નજીકથી જાણીશું.
'કુંડાળુ' નો મુખ્ય સંદેશ શું છે જે તમે દર્શકો સુધી પહોંચાડવા માંગો છો?'કુંડાળુ'ને ખાસ કોઈ ઉપદેશ આપવાનો હેતુ રાખીને બનાવવામાં આવી નથી, પરંતુ દરેક સારી વાર્તા જેમ કંઈક ન કંઈક આપણામાં છોડી જાય છે, તેવી જ રીતે આ ફિલ્મ પણ એક આંતરછુપાયેલો સંદેશ લઈને આવે છે. આપણે જ્યાં જન્મીએ છીએ, જે પરિસ્થિતિમાં મોટા થઇએ છીએ, જે સમાજ અને સંસ્કૃતિ આપણું ઘડતર કરે છે–તે જ આપણું “કુંડાળુ” છે. આ કુંડાળું માત્ર ધાર્મિક અથવા પરંપરાગત વિધિઓનું નથી, પરંતુ આપણા વર્તન, આપણા વિચાર, આપણા નિયમો અને આપણાં જીવનની અદ્રષ્ટય સીમાઓનું પ્રતીક છે.
Esta historia es de la edición November 2025 - Second Edition de Filmfame Magazine.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Filmfame Magazine
Filmfame Magazine
ગરવી ધરા ગુજરાત ની સફર
સિંહનગરી ગીર એશિયાઇ સિંહોનું માદરે વતન
1 mins
November 2025 - Third Edition
Filmfame Magazine
'લાલો' એક ઐતિહાસિક ઘટના
લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે
4 mins
November 2025 - Third Edition
Filmfame Magazine
મેથી-બાજરી ના ઢેબરા
હેલ્ધી-ટેસ્ટી વિન્ટર સ્પેશિયલ મેથી-બાજરી ના ઢેબરા
1 min
November 2025 - Third Edition
Filmfame Magazine
WINTER JEANS Fashion SPECIAL 2025
ઠંડીમાં સ્ટાઇલનું ડેનિમ એડિક્શન
1 mins
November 2025 - Third Edition
Filmfame Magazine
આવવા દે
”આવવા દે” ફિલ્મ એટલે ભાવનાઓ, સંગીત અને અધૂરી અક્ષરનો મેળ
2 mins
November 2025 - Third Edition
Filmfame Magazine
“બિચારો બેચલર” ટ્રેલર લોન્ચ હાસ્ય અને લાગણીઓથી ભરપૂર્ણ પારિવારિક મનોરંજનની ઝલક
ગુજરાતી ફ઼િલ્મ જગતમાં સતત નવા વિષયો અને તાજગીભરી વાર્તાઓ સાથે પ્રયોગો થઇ રહ્યા છે. તે જ સફરમાં હવે ઉમેરાઇ રહી છે “બિચરોબેચલર”, એક એવી ફિલ્મ જે હાસ્ય, સંજોગો અને પરિવારિક લાગણીઓનું સરસ મિશ્રણ લઇને આવી રહિ છે. આ ફ઼િલ્મનું કેન્દ્રસ્થાન છે અનુજ જે 28 વર્ષનો યુવાન છે. જે પોતાના માટે 'પર્ફેક્ટ ગર્લ' શોધવાની દોડમાં જાણે ટ્રેન મિક્સ કરી બેઠો હોય એવો લાગે છે.
1 min
November 2025 - Third Edition
Filmfame Magazine
જીવ ગામની એકતા અને જીવદયા પર બનેલી સશક્ત ફિલ્મ
૧૨મી ડિસેમ્બરે ગુજરાતમાં થશે રિલીઝ
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
પોળો ફોરેસ્ટ એટલે હરિયાળી મધ્યે છુપાયેલું શાંત અને અજોડ પિરપ
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળો કોર્ટે શિયાળાની ઋતુમાં કરવા માટેનું એક મનમોહક સ્થળ છે. અહીં ઘટાદાર જંગલો, પ્રાચીન મંદિશે,વહેતાં ઝરણાં, નદીકિનાશના નજાણ અને ઠંડું, તાજગીભર્યું વાતાવરણ પ્રવાસીઓને કુદરતની નજીક લઇ જાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય અહીં પ્રવાસ માટે સૌથી સુંદર હોય છે.
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
દશેરા એક અદભુત અને જોરદાર VFX વાળી ફિલ્મ
અલૌકિક અનુભવો અને અદભુત દૃશ્યપ્રભાવની દુનિયામાં લઈ જતી ફિલ્મ 'દશેરા' ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક પ્રયોગાત્મક માઇલસ્ટોન સમાન છે. ડાંગના એક વિરલ અને રહસ્યમય ગામના પાદર્વભૂમિ પર રચાયેલ આ ફિલ્મ, ગામની અધિષ્ઠાત્રી વાઘમાતા પ્રત્યેની પ્રગાઢ આસ્થા અને તેમના સાનિધ્યમાં વસતા લોકોના જીવનમાં રહેલા સુખ-સમૃદ્ધિના આશીર્વાદને અદ્દભુત રીતે પ્રસ્તુત કરે છે.
1 min
November 2025 - Second Edition
Filmfame Magazine
પરંપરાની શોભા સાથે આધુનિક એલેગન્સ
2025ની વેડિંગ ફેશન પરંપરા અને આધુનિકતા–બન્નેનું સુંદર, સંતુલિત મિશ્રણ છે.
1 mins
November 2025 - Second Edition
Listen
Translate
Change font size
