試す 金 - 無料
ગુજરાતી ફ઼િલ્મ કુંડાળુ: દિગ્દર્શનથી લઇ અભિનય સુધ
Filmfame Magazine
|November 2025 - Second Edition
શેહિત પ્રજાપતિ, સોનાલી લેલે દેસાઈ અને સ્વયમની સાથે વિશેષ સંવાદ
ગુજરાતી સિનેમામાં પ્રદેશીય સંસ્કૃતિ, સ્થાનિક બોલી, જીવનશૈલી અને વાસ્તવિક લાગણીઓને પ્રામાણિક રીતે રજૂ કરતી ફિલ્મો બહુ ઓછી જોવા મળે છે. રોહિત પ્રજાપતિ દિગ્દર્શિત 'કુંડાળું' એવી જ રચનાઓમાંની એક છે–ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામડાઓની માટીની સુગંધ, ત્યાંની સાંસ્કૃતિક સાદગી અને લોકોને જોડી રાખતી હૃદયસ્પર્શી લાગણીઓનું સૌંદર્યપૂર્વક ચિત્રણ કરતી ફિલ્મ.
આ ફિલ્મ માત્ર એક ગામની કહાની નથી કહતી, પરંતુ ગ્રામ્ય જીવનની સૂક્ષ્મતા, સંબંધોની નિરાંતે અને માનવતાની જીવંત ઝલક પણ પ્રસ્તુત કરે છે. કુદરતી લોકેશન, પ્રમાણિક પ્રદર્શન અને સંવેદનશીલ દિગ્દર્શન આ ફિલ્મને વધુ પ્રભાવી બનાવે છે. ‘કુંડાળુ' દર્શકોને તેમના પોતાના મૂળ અને સંસ્કૃતિ સાથે ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરે છે.
મહેસાણા ગામડાની સુગંધ, મુક્તેશ્પર ડેમ અને પર્વતોની હોળ-‘કુંડાળુ’ની મનમોહક લોકેશન જીં
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ સોનાલી દેસાઈ, વૈભવ બીનિવાલે, હેપ્પી ભાવસાર, યશ ભાગવત અને ધ્રુવ પંડિત નિભાવતા જોવા મળશે. કુંડાળુ મૂવીનું લેખન અને દિગ્દર્શન રોહિત પ્રજાપતિએ કર્યું છે, જ્યારે નિર્માણ થ્રી પીપલ પ્રોડકશન સુચિત્રા પરીખ, નીના અરોરા અને પ્રિયા ક્રિટનાસ્વામી તથા ગીત થિયેટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં એક તદ્દન નવા વિષય સાથે બનેલી આ ફિલ્મ દર્શકોને નવી વાર્તા અને એક તાજું અનુભવ આપવા તૈયાર છે–અને આજે અમારી ખાસ મુલાકાતોમાં, અમે તેની બનાવટ પાછળની વાતો અને સ્ટાર કાસ્ટના અનુભવોને નજીકથી જાણીશું.
'કુંડાળુ' નો મુખ્ય સંદેશ શું છે જે તમે દર્શકો સુધી પહોંચાડવા માંગો છો?'કુંડાળુ'ને ખાસ કોઈ ઉપદેશ આપવાનો હેતુ રાખીને બનાવવામાં આવી નથી, પરંતુ દરેક સારી વાર્તા જેમ કંઈક ન કંઈક આપણામાં છોડી જાય છે, તેવી જ રીતે આ ફિલ્મ પણ એક આંતરછુપાયેલો સંદેશ લઈને આવે છે. આપણે જ્યાં જન્મીએ છીએ, જે પરિસ્થિતિમાં મોટા થઇએ છીએ, જે સમાજ અને સંસ્કૃતિ આપણું ઘડતર કરે છે–તે જ આપણું “કુંડાળુ” છે. આ કુંડાળું માત્ર ધાર્મિક અથવા પરંપરાગત વિધિઓનું નથી, પરંતુ આપણા વર્તન, આપણા વિચાર, આપણા નિયમો અને આપણાં જીવનની અદ્રષ્ટય સીમાઓનું પ્રતીક છે.
このストーリーは、Filmfame Magazine の November 2025 - Second Edition 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Filmfame Magazine からのその他のストーリー
Filmfame Magazine
ફરાળી ફૂડ સ્પેશિયલ મોરૈયા ની ખીચડી
મોરૈયા ની ખીચડી
1 min
March 2026 Second Edition
Filmfame Magazine
ગરવી ધરા ગુજરાત ની સફર
અમદાવાદ જીવંત હેરિટેજ શહેર
1 min
March 2026 Second Edition
Filmfame Magazine
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નવો સુવર્ણ પ્રસ્તાવ: પાંચ ફિલ્મોનું ભવ્ય લોન્ચિંગ
ગુજરાતી સિનેમાના આકાશમાં ફરી એકવાર નવી કિરણો ઝળહળી ઊઠી છે
1 min
March 2026 Second Edition
Filmfame Magazine
ઉનાળાની ફેશન ફંડાઃ સ્ટાઇલ સાથે આરામનું સંતુલન
ઉનાળાની ફેશન “કમ્ફર્ટ વિથ કલાસ” નો નવો ટ્રેન્ડ
2 mins
March 2026 Second Edition
Filmfame Magazine
ફિલ્મ રીવ્યુ
\"ફિલ્મનું ટાઇટલ જ દર્શાવે છે કે આ માત્ર પ્રેમકથા નથી, પરંતુ તેમાં ત્યાગ, સમર્પણ અને સંબંધોની ઊંડાણભરી સમજ પણ સામેલ છે.\"
2 mins
March 2026 Second Edition
Filmfame Magazine
ચિંકી પંચાલ
સર્ટિફાઇડ ટેરોટ રીડર, ફાઇન આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર
2 mins
March 2026 First Edition
Filmfame Magazine
સ્વાદ અને પરંપરાનો મેળઃ
ફરાળી સાબુદાણા બટાકાના વડા
1 min
March 2026 First Edition
Filmfame Magazine
ભૂમિ એકાંત ગુપ્તા
ડાયરેક્ટર, આર્ટ
2 mins
March 2026 First Edition
Filmfame Magazine
ફિલ્મફેમ - ફેશન
પાયલ શાહનો અનુભવ, દૃષ્ટિ અને પ્રેરણા દરેક સ્ત્રી માટે પ્રેણાસ્ત્રોત છે
1 mins
March 2026 First Edition
Filmfame Magazine
ફિલ્મ રીવ્યુ
\"દીકરીઓનો વિકાસ એટલે ઘરનું રસોડું નહિ ભણતર\"
1 mins
March 2026 First Edition
Listen
Translate
Change font size
