Try GOLD - Free
અમદાવાદ સહિત રાજ્યમાં ધોરણ-૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
SAMBHAAV-METRO News
|February 06, 2025
વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો
-
અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ફાઈનલ પરીક્ષા પહેલાંનું પગથિયું ગણાતી પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પ્રેક્ટિકલ પરીક્ષા અને વાર્ષિક થિયરી પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓનાં ભાવિ નક્કી કરશે. પ્રેક્ટિકલ પરીક્ષામાં ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૨ લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ તો ૧.૧૫ લાખથી વધુ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શાળાઓએ ૨૧ ફેબ્રુઆરી સુધીમાં શિક્ષણ બોર્ડને પ્રેક્ટિકલ પરિણામ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
પ્રાયોગિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રેક્ટિકલ પરીક્ષામાં હકારાત્મક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.
This story is from the February 06, 2025 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
યુટિલિટી
રસોડાનો એક્ઝોસ્ટ ફેન સાફ કરવા અપનાવો આ ઉપાય
1 min
30-04-2026
SAMBHAAV-METRO News
શહેરની ખાનગી શાળાઓમાં આવતી કાલથી ‘ઉનાળુ વેકેશન”નો આરંભ
સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૪ મેથી 33 દિવસની રજાઓ
1 mins
30-04-2026
SAMBHAAV-METRO News
બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે દીવાલ ધરાશાયી થતાં સાતનાં મોતઃ અનેક ઈજાગ્રસ્ત
લોકો વરસાદ અને તોફાનથી બચવા દીવાલને અડીને ઊભા હતા
1 mins
30-04-2026
SAMBHAAV-METRO News
મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ
ઈરાનમાં સૌથી નાની ચલણી નોટ એક લાખ રિયાલની
1 mins
30-04-2026
SAMBHAAV-METRO News
રેસિપી
મેંગો- કોકોનટ લડુ
2 mins
30-04-2026
SAMBHAAV-METRO News
૧૪૭ સ્થળે વોટર લોગિંગનો ડર નવા કોર્પોરેટરો માટે અગ્નિપરીક્ષા
પહેલા જ વરસાદી ઝાપટામાં લોકો હેરાન ન થાય તે માટે તંત્રનો માસ્ટર પ્લાન
2 mins
30-04-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
‘મહાભારત'ના નકુલ-સહદેવ યાદ છે? રિયલ લાઈફમાં પણ છે જોડિયા ભાઈ
1 min
30-04-2026
SAMBHAAV-METRO News
જૈશના ટોચના કમાન્ડર સલમાનનું પાકિસ્તાનમાં રહસ્યમય રીતે મોત
મૃત્યુ પામનાર આતંકવાદી મસૂદ અઝહરની ગેંગનો સભ્ય હતો
1 min
30-04-2026
SAMBHAAV-METRO News
સ્લિપ ન વહેંચનારથી લઈને નિષ્ક્રિય રહેનારા નેતાઓના ‘રિપોર્ટ તૈયાર
ભાજપમાં ‘ઓપરેશન ક્લીન પક્ષનો કડક સંદેશ: ‘કામ નહીં તો સ્થાન નહીં
1 mins
30-04-2026
SAMBHAAV-METRO News
AC કોમ્પ્રેસર બ્લાસ્ટ ક્યારે થાય છે? આટલી સાવચેતી રાખો
જ્યારે તાપમાન ૪૫થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે એસીના આઉટડોર યુનિટ પર દબાણ ડબલ થઈ જાય છે.
1 min
30-04-2026
Listen
Translate
Change font size

