Facebook Pixel સુખનું સાયન્સ થોડા હૈ, થોડે કી જરૂરત હૈ... | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

સુખનું સાયન્સ થોડા હૈ, થોડે કી જરૂરત હૈ...

Chitralekha Gujarati

|

August 19, 2024

આપણા દુઃખનો અનુપાત એટલો જ હોય છે જેટલું જાતને મહત્ત્વ આપીએ. જેટલું મહત્ત્વ વધુ એટલું દુઃખ વધુ. જેટલું મહત્ત્વ ઓછું, સુખની સંભાવના એટલી વધુ. આપણે જો જાતને બહુ ગંભીરતાથી લઈએ તો આપણે એવું માનતા થઈ જઈએ કે દુનિયા મારી આસપાસ ફરે છે અને સૌએ મારી ઈચ્છા, વિચાર, લાગણી, વ્યવહારનું સમ્માન કરવું જોઈએ.

- રાજ ગોસ્વામી

સુખનું સાયન્સ થોડા હૈ, થોડે કી જરૂરત હૈ...

ક અમીર પિતા એના પુત્રને ગામડું જોવા લઈ ગયો. ત્યાં એક ખેતરમાં એક ગરીબ પરિવાર સાથે પિતા-પુત્ર થોડા દિવસ રહ્યા. પાછા ફરતી વખતે પિતાએ પુત્રને પૂછ્યું કે ગામડું કેવું લાગ્યું?

‘અરે, બહુ મજા આવી.’ દીકરાએ કહ્યું.

‘તેં જોયું, ગરીબ લોકો કેવી રીતે રહે છે?’ ‘

જોયું ને. આપણી પાસે એક ડૉગ છે, એમની પાસે ચાર છે. આપણી પાસે નાનકડો સ્વિમિંગ પૂલ છે, એમની પાસે આખી નદી છે. આપણા ઘરમાં શેન્ડેલિયર છે, એમના માથા પર તારાઓ ભરેલું આકાશ છે. આપણી પાસે એક બગીચો છે, એમની પાસે વિશાળ ખેતર છે. આપણે ખાવાનું મગાવીએ છીએ, એ લોકો ખાવાનું ઉગાડે છે.’

પિતા અચંબિત થઈને પુત્રને જોતો રહ્યો.

પછી પુત્રએ ઉમેર્યું: ‘થેન્ક યુ ડૅડી, મને હવે ખબર પડી કે આપણે કેટલા ગરીબ છીએ.’

***

ભારતમાં કોઈએ આની નોંધ લેવા જેવી છે અને એ દિશામાં કંઈક કરવા જેવું છે. આપણે ત્યાં કોટા (રાજસ્થાન)માં કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચોંકાવનારી ગતિએ વધી ગયું છે, કંઈક એવું જ બ્રિટનની યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલમાં ૨૦૧૮માં થયું હતું. ત્યાં ભણવા અને કામસંબંધી સ્ટ્રેસમાં આવીને ૧૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. કોટાના વિદ્યાર્થીઓની જેમ આ છોકરાઓ પણ સારા માર્ક્સ લાવવાના દબાવમાં હતા અને શિક્ષકો તરફથી એમને સરખો સપોર્ટ મળતો નહોતો (ફિઝિક્સની એક વિદ્યાર્થિનીના કિસ્સામાં તો એના પેરન્ટ્સે કોર્ટમાં કેસ કર્યો હતો અને યુનિવર્સિટીએ ૫૦,૦૦૦ પાઉન્ડનું વળતર ચૂકવવું પડ્યું હતું).

યુનિવર્સિટીના સત્તાવાળાઓએ અને સરકારી પ્રશાસને વિદ્યાર્થીઓના સ્ટ્રેસની સમસ્યા હલ કરવા એમનાથી બનતાં પગલાં ભર્યાં હતાં, પરંતુ ત્યાં યુનિવર્સિટીમાં સાઈકોલૉજીના એક પ્રોફેસર બ્રુસ હૂંડે વિદ્યાર્થીઓને સુખનું સાયન્સ સમજાવવાનું નક્કી કર્યું. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં ત્યારે સાઈકોલૉજી ઍન્ડ ગુડ લાઈફ નામનો એક કોર્સ લોકપ્રિય થયો હતો, એના પરથી પ્રેરણા લઈને પ્રોફેસર હૂડે બ્રિસ્ટોલમાં ધ સાયન્સ ઑફ હપ્પિનેસ નામથી નિઃશુલ્ક લેક્ચર્સ લેવાનું શરૂ કર્યું.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size