પ્રવાસન
ABHIYAAN
|Abhiyaan Magazine 29/11/2025
કુંબલંગી, કેરલનું એક Island village
પ્રવાસી પ્રેમી દરેક વ્યક્તિ ધાર્મિક નથી હોતી, આથી એવી વ્યક્તિ ઓને India explore કરવું છે; road trip પણ કરવી છે, પરંતુ મંદિરો અને ધાર્મિક સ્થળો સાથે જોડાયેલાં ગંતવ્યો કરવાની બદલે આવા, ચુનંદા, પ્રવાસીઓને પ્રાકૃતિક સ્થળો કે ecotourismમાં સમાવિષ્ટ કરી શકાય તેવાં સ્થળો explore કરી જે-તે સ્થળની યજમાન પ્રજાને આર્થિક મદદ કરવી છે અને નદી, પર્વતો, સરોવરો અને ટાપુઓ વચ્ચે રહીને સવારસાંજ થોડું ચાલવું છે અને હોમસ્ટેની હૂંફમાં eco-tourismનો આનંદ માણવો છે.
સમાંતરે થતાં sea sparkleના સાક્ષી થવાનું સૌભાગ્ય બક્ષે છે, જે sea sparklesમાં અહીંનું સમુદ્રી જળ આકાશી ભૂરા રંગે ચમકે છે, જેને ત્યાંના લોકો ‘કાવારું’ તરીકે ઓળખે છે અને તે એક પ્રકાશ ઉત્સર્જન ની પ્રક્રિયા છે.
'Kumbalangi Nights' નામના મલયાલમ મૂવી પછી વધુ પ્રખ્યાત થયેલું આ eco-tourist destination ભારતનું સૌ પ્રથમ eco-friendly ગામડું ગણાય છે, જે ગામડું ફોર્ટ કોચીથી માત્ર ત્રીસ મિનિટની લીલીછમ drive પછી દેખા દે છે અને વિશ્વ પ્રવાસીઓને આવકારે છે.
વિશ્વના છબીકારોને ચાઇનીઝ ફિશિંગ નેટના મનોહર Landscapes આપતું કુંબલંગી કેરલના એર્નાકુલમ જિલ્લાનું મલયાલમ અને અંગ્રેજી બોલતું ગામ છે, જેને નકશામાં જોતાં તેની ડાબી બાજુ ઊભે પટ્ટે લક્ષદ્વીપ સાગર લખેલું દેખાય છે.
પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ ગણાતાં આ સ્વચ્છ fishing villageમાં સમુદ્રતટ ઉપર કલણભૂમિમાં થતાં mangroves એટલે ચેરનાં વૃક્ષોનો વનસ્પતિ-સમૂહ છે, શાંત water channels છે, માછીમારો છે અને છે, માછીમાર પ્રજાની craftmanship પણ.
backwatersનો અમાપ વિસ્તાર આપણને ઇન્ડોનેશિયા જેવી ચાઇનીઝ નેટના જે છાયાચિત્રો આપે છે તેમાં સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય ચૂકવા જેવો નથી. વધુ પડતાં ઘોંઘાટિયા પ્રવાસીઓ સુધી ન પહોંચેલું આ ગંતવ્ય શાંતનીરવ સવાર-સાંજનું માલિક છે, જ્યાં coir work તો થાય જ છે, પરંતુ boat પણ બને છે અને coir looms અને fish farms પણ છે, જે આપણા પર્યાવરણપ્રેમી જીવને કેરલના ગ્રામ્ય જીવનનો સ્પર્શ કરાવે છે અને આપણાં બાળકોને basic જીવનની ઝલક દેખાડીને કહે છે કે, જીવન નિર્વાહ માટે પ્રકૃતિ પર આધાર રાખતાં અંતરિયાળ ગામોના લોકો કેવી રીતે જીવે છે.
This story is from the Abhiyaan Magazine 29/11/2025 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size

