Try GOLD - Free
પ્રવાસન
ABHIYAAN
|Abhiyaan Magazine 06/12/2025
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
સુખદ અસ્માત કે સુખદ યોગાનુયોગ એવો અર્થ લઈને ધબકતો [Serendipity] સરંન્ડિપિટી શબ્દ આજકાલ ભણેલા-ગણેલા, refined અને elite લોકોની વાતો-સંવાદોમાં વપરાતો સંભળાય છે, ત્યારે સૌ પ્રથમ તો તેનું સાચું ઉચ્ચારણ જાણી લેવાનું મન થાય છે અને પછી તેનો અર્થ.
ધારો કે આપણે ઍરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઊભા છીએ અને પચ્ચીસ-ત્રીસ વર્ષો પહેલાંનો કોઈ ગમતો કે ગમતી school friend મળી જાય છે તો એ સરંન્ડિપિટી છે. ધારો કે પરીક્ષાના ખંડમાં પહોંચી ગયા પછી ખબર પડે છે કે ઓ તેરી! પેન તો ભુલાઈ ગઈ છે અને ટેબલ કે બેન્ચ પર કોઈ સારી પેન મળી જાય અને કામ થઈ જાય એ પણ સરંન્ડિપિટી છે.
તક કે ગમતી તક અને good luckનો નમણો અર્થ લઈને કેટલાક Literate વર્તુળોમાં ફરતો રહેતો આ શબ્દ, કેન્દ્ર શાસિત પ્રદેશ ગોવાની રાજધાની પણજીમાં દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતાં The serendipity Arts Festival'માં પણ દૃશ્ય-શ્રાવ્ય કલા, ગીત-સંગીત, નૃત્ય-નાટક, કલા-કારીગરી અને Craft બજારના સંગીતમયી અને રંગરંગ માહોલમાં, જોવા-સાંભળવા મળે છે. ૨૦૧૬થી શરૂ થયેલો લલિત કલાઓને platform આપતો આ ઉત્સવ શરૂ કરનાર સુનિલકાંત મુંજાલ Hero enterpriseના ચૅરમેન છે અને The Doon schoolના Board of governorsના પણ ચૅરમેન છે.
પોતે પણ Doon schoolના વિદ્યાર્થી રહી ચૂકેલા અને સફળ businessman એવા સુનીલ કાંત મુંજાલ ૨૦૧૬ના ડિસેમ્બરમાં visual અને performing સહિત અન્ય અનેક કલાઓને સાંકળતો આ multi-disciplinary festival શરૂ કરે છે કે તરત જ ત્રીજા વર્ષે આ ઉત્સવમાં આવનારા મુલાકાતીઓની સંખ્યા ચાર લાખ પચાસ હજારની થઈ જાય છે અને આથી ૨૦૧૯માં ગોવાની રાજધાની, પણજીના કુલ બાર સ્થળો એટલે Venues પર આ ઉત્સવનું આયોજન થયું, જેમાં પણજીમાં સ્થિત ઐતિહાસિક ધરોહરો તો ખરી જ પરંતુ ગોવાની Lifeline ગણાતી મંડોવી નદી પણ આ ઉત્સવનું એક આકર્ષક Venue હતું.
Workshops, live performances અને art exhibitions જેવા અન્ય સો જેટલા projectsથી ભારતની સંસ્કૃતિ અને કલાને તેના ભાવકો સુધી પહોંચાડતા આ non-
This story is from the Abhiyaan Magazine 06/12/2025 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
સાંપ્રત
તૈયારી શખો, વૅકેશનમાં લાઇટો રદ થશે
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
કવર સ્ટોરી
સ્વર્ગની ગંગા, મંદાકિની મંદ મંદ અને મસ્તીખોર, તોકાની અને તાત્ત્વિક
7 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
એક ચોંકાવનારું વિશ્લેષણ
શું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો ‘વીટો’ની પરિસ્થિતિમાં છે?
9 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
માણસાઇની મહામૂડી મગજ
7 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગ્રીષ્મની શીતળ રાત્રિ....ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ...!
અગાઉ આપણે માનતા હતા કે ગ્રીષ્મ ઋતુ દિનાન્તરમ્ય છે, એટલે કે દિવસના અંતે એ રમણીય લાગે છે, પણ એવું હવે નથી. હવે તો આ ઋતુ દિનારંભે વહેલી સવારે જ રમ્ય છે.
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
રાજકાજ
મહિલા અનામત વિધેયક પરાન્ત, ભાજપની રણનીતિ?
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગુજરાતનું ગ્રીન સિટી ગાંધીનગર
સરિતા ઉદ્યાન અને ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિના સૌંદર્યધામ તરીકે જાણીતાં સ્થળો છે, જ્યાં વિવિધ પ્રકારનાં ફૂલો અને પશુપક્ષીઓ, પ્રાણીઓ જોવાં મળે છે. આ શહેરને સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું બનાવવા અહીં સાહિત્યની અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ સતત પ્રવૃત્તિશીલ છે
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગાંધીનગર વિશેષ
અડાલજની વાવ
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
પંચામૃત
ગુણોને આગળ કરો!
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગુજરાતનું પાટનગર ગાંધીનગર
હરિયાળું અને રળિયામણું પાટનગર ગાંધીનગર
4 mins
Abhiyaan Magazine 02/05/2026
Listen
Translate
Change font size

