Facebook Pixel ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે. | Life Care - health - Read this story on Magzter.com

Try GOLD - Free

ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે.

Life Care

|

February 25, 2023

આજના યુગમાં છોકરાથી પણ વધુ છોકરીઓ પોતાની કારકિર્દી માટે સજાગ જોવા મળે છે. આમ, થોડા સમયથી છોકરીઓમાં મોટી ઉંમરે લગ્ન કરવાનું ચલણ વધવા માંડયું છે. તેમાં પણ 30 વર્ષ બાદ માતૃત્વ ધારણ કરવું એ કોઇ નવી વાત નથી. 30 વર્ષની ઊંમર પછી માતા બનવાનો નિર્ણય લેવા પાછળ ઘણા કારણો હોય શકે છે. પરંતુ જો તમે મોટી ઉંમરે બેબી પ્લાન કરવા માંગતા હોવ તો તેના કાયદા અને નુકસાન વિષે માહિતી હોવી જોઈએ.

ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે.

આ માટે પહેલો પ્રશ્ન એ થાય કે પ્રેગનેન્સી માટેની શ્રેષ્ઠ ઉંમર કઈ? વૈજ્ઞાનિક દૃષ્ટિએ વીસ વર્ષે સ્ત્રીઓનું શરીર સૌથી વધારે ફળદ્રુપ હોય છે. આ સમયે તેમના શરીરમાં સારી ગુણવત્તાના બીજ બનતા હોય છે. 25 વર્ષની ઉંમરે 80 ટકા કિસ્સામાં બાળક માટે કપલ ટ્રાય કરે તો તેના ત્રણ મહિનામાં સ્ત્રીને ગર્ભ રહી શકે છે. આમ, 25 થી 29 વર્ષની ઉંમરે સ્ત્રીઓ માટે ગર્ભ ધારણ કરવા માટેનો સમય શ્રેષ્ઠ માની શકાય.

ત્યારબાદ સ્ત્રી 30 થી વધુ વર્ષની થાય ત્યારબાદ તેની ફર્ટિલિટી ધીરે ધીરે ઘટતી જાય છે. 35 વર્ષ પછી ફર્ટિલિટી વધુ ઝડપથી ઘટવા માંડે છે. વૈજ્ઞાનિકોના મતે સ્ત્રી જન્મે ત્યારે તેના શરીરમાં 10 લાખ એગ્સ હોય છે. સમય વીતતા આ એગ્સની સંખ્યા ઘટવા માંડે છે. 37 વર્ષની વય બાદ ફક્ત 25,000 જેટલા જ એગ્સ બચે છે. આથી 25 વર્ષે ત્રણ મહિનામાં ગર્ભ ધારણ કરવાનો ચાન્સ જે 80 ટકા હતો તે 37 વર્ષે ઘટીને 12 ટકા જેટલો થઈ જાય છે. તો 40 વર્ષ બાદ આ ચાન્સ ઘટીને 7 ટકા જેટલો થઈ જાય છે.

આમ, જે કપલને બાળક જોઈતું જ હોય તેમણે 30ની ઉંમર સુધીમાં ફટાફટ નિર્ણય કરી લેવો જોઈએ. 30થી 34 વર્ષ સુધી ગર્ભવતી થવુ સહેલુ છે પણ 35 વર્ષ પછી મુશ્કેલી વધતી જાય છે. આમ, જો બે બાળકો ઈચ્છતા હોવ તો જરાપણ મોડુ ન કરો. સંશોધન મુજબ 35 વર્ષની ઉંમરે 20 ટકા મહિલાઓને નિયમિત સંભોગ બાદ પણ એક વર્ષ સુધી ગર્ભ રહેતો નથી.

ફાયદાઓ

MORE STORIES FROM Life Care

Life Care

Life Care

ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ મેળવી

> ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-N E V A ની તાલીમ મેળવી > NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની મુખ્યમંત્રીશ્રીએ બારીકાઇથી જાણકારી મેળવી > નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

time to read

1 min

September 10, 2023

Life Care

Life Care

જવાન: ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

આઇકોનિક શાહરૂખ ખાનને લીડ રોલમાં ચમકાવતી અને એટલી દ્વારા દિગ્દર્શિત \"જવાન\" ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ તેની રિલીઝના પ્રથમ બે દિવસમાં જ 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને બ્લોકબસ્ટર હિટ બની ગઈ છે.

time to read

1 min

September 10, 2023

Life Care

Life Care

અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના

> 'અર્બન ડેવલપમેન્ટ હોર્ટીકલ્ચર યોજના' અંતર્ગત કિચન ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન અને હાઇડ્રોપીનીકસ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો > 60 મહિલા તાલીમાર્થીઓને કિચન ગાર્ડનિંગ, હાઈડ્રોપોનીકસ, એરોપોનિક્સ, ટેરેસ ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન, કૂંડા અને પ્લગ ટ્રે ભરવાની રીતો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી > લાભાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણ પેકેટ, દિવેલી ખોળ, કોકો પિટ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા

time to read

1 min

September 10, 2023

Life Care

Life Care

રસરંગ લોકમેળો રાજકોટના 'રસરંગ લોકમેળા'ની સાથે યોજાશે 'પ્રાદેશિક સરસ મેળો’

૩થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા \"સરસ મેળા\" માં 50 લાખનું વેચાણ થવાની સંભાવના

time to read

1 min

September 10, 2023

Life Care

Life Care

છોકરી ચાલવસે બુલેટ

> \"રસરંગ લોકમેળા\"માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી > યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક સાથે ડ્રાઈવિંગના કરતબો લોકોને કરશે રોમાંચિતઃ મહિલા બાઇક ચાલકની સાહસિકતા પણ અનન્ય આકર્ષણ  > રાજકોટનો મેળો દેશભરમાં સર્વશ્રેષ્ઠ યુ.પી.ના કાર રેસલર અબ્દુલ રહેમાન અંસારી

time to read

1 mins

September 10, 2023

Life Care

Life Care

સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટની જીવાદોરી સમાન આજી નદી હવે બની ગઈ છે ડમ્પીંગ સાઈટ

રાજકોટના રામનાથ મુક્તિધામ, રામનાથ મંદિર અને કપિલા હનુમાનજી સામે આવેલ આજીનદીના પટાંગણમાં નદીનું પાણી સુકાય ગયું છે તેમજ કચરાનો અંબાર, ગાયો, ભેંસ અને અનેક પશુઓ ભટકી રહ્યા છે

time to read

1 mins

September 10, 2023

Life Care

Life Care

ફાટેલા તાળવાની નિઃશુલ્ક સારવાર

ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરવામાં આવતા નખત્રાણાના મહેંકને નવજીવન મળ્યું.

time to read

1 mins

September 10, 2023

Life Care

Life Care

2 જી સપ્ટેમ્બર-વિશ્વ નાળિયેરી દિવસ

> 2 જી સપ્ટેમ્બર-\"વિશ્વ નાળિયેરી દિવસ\" : શ્રીફળ એટલે લક્ષ્મીજીનું શુકનવંતુ ફળ, જે “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે > સૌરાષ્ટ્રમાં દરરોજ એક લાખ જેટલા નાળિયેરની આવક : હાઇબ્રીડ, નોટણ, બોના, વેકસોટોલ, ઓરેંજ, સિંગાપુરી, ફિલિપાઇન્સ, વેટરનરી ટોલ વગેરે જાતો > રુ. 403 લાખથી વધુની બજેટ જોગવાઈ : નાળીયેર પાણીનાં ટેટ્રાપેક, મિલ્ક પાવડર, તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો લેશે ઉધોગોનુંસ્થાન

time to read

2 mins

September 10, 2023

Life Care

Life Care

ગુજરાત સાયન્સ સિટી: આદિત્ય એલ-૧નું સફળ પ્રક્ષેપણ

> ઈસરો દ્વારા આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણનું સાક્ષી બન્યું ગુજરાત સાયન્સસિટી સિટી  > સાયન્સસિટી સિટી પરિસરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ જીવંત પ્રસારણનિહાળ્યું    > વિધાર્થીઓને સોલર મિશન અંગે માહિતગાર કરાયા

time to read

1 min

September 10, 2023

Life Care

Life Care

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો

> મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો > રૂ.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિભાગમાં હૃદય સંબંધિત બીમારીઓના સચોટ નિદાન અને સારવારની અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ > સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર રાજ્કોટ થી જ મળતી થશે, અમદાવાદ સુધી આવવું નહિ પડે > રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ

time to read

1 mins

September 10, 2023

Translate

Share

-
+

Change font size