Facebook Pixel Get digital access to Cocktail Zindagi - May 2018 issue | Magzter.com

Try GOLD - Free

Cocktail Zindagi Magazine - May 2018

filled-star

Click here to filter issues by date range


Cocktail Zindagi
From Choose Date
To Choose Date

Cocktail Zindagi Description:

A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.

Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.

In this issue

'કૉકટેલ ઝિંદગી'ના મે ઇશ્યુની કવર સ્ટોરીમાં આ વખતે અમે સાવ જુદો જ વિષય લઈને આવ્યા છે. આ વખતે અમે તમને માહિતગાર કરીશું ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓથી અને વિશ્વયુદ્ધ પાછળ જવાબદાર કારણોથી. આ ઉપરાંત અભિમન્યુ મોદીની કલમે વાંચો વિશ્વના કેટલાક એવા યોદ્ધાઓ વિશેની રસપ્રદ વાતો, જે યોદ્ધાઓએ રશિયા અને અમેરિકાની તંગદિલી વચ્ચે અત્યંત મહત્ત્વના નિર્ણયો લીધા હતા વિશ્વયુદ્ધ ટાળ્યું હતું. આ સિવાય કાજલ ઓઝા-વૈદ્ય, જય વસાવડા, કાન્તિ ભટ્ટ, દીપક સોલિયા, અશોક દવે, શિશિર રામાવત અને નરેશ શાહ જેવા લેખકોની રસપ્રદ કૉલમો તો ખરી જ...

Recent issues

Related Titles

Popular Categories