Cocktail Zindagi - March 2018Add to Favorites

Get Cocktail Zindagi along with 5,000+ other magazines & newspapers

Try FREE for 7 days

bookLatest and past issues of 5,000+ magazines & newspapersphoneDigital Access. Cancel Anytime.

1 Year$99.99 $49.99 Save 50%

bookLatest and past issues of 5,000+ magazines & newspapersphoneDigital Access. Cancel Anytime.
(Or)

Get Cocktail Zindagi

Gift Cocktail Zindagi

  • Magazine Details
  • In this issue

Magazine Description

In this issue

દુનિયાભરમાં માર્ચ મહિનામાં વિશ્વ મહિલા દિવસ ઉજવાય છે ત્યારે 'કૉકટેલ ઝિંદગી'ના આ અંકમાં વાંચો ભારતની પંદર એવી મહિલાઓની વાત, જેમણે કંઈક વિશિષ્ટ પ્રકારના વ્યવસાય પસંદ કરીને સામા પ્રવાહે તરવાનું નક્કી કર્યું. આ ઉપરાંત બીના સરૈયા કાપડિયા મુંબઈની પ્રિયદર્શિની કાર સર્વિસ વિશે રિપોર્ટ લઈ આવ્યા છે, જે માત્ર મહિલાઓ દ્વારા જ ચલાવાય છે. આ ઉપરાંત જય વસાવડા, કાન્તિ ભટ્ટ, દીપક સોલિયા, શિશિર રામાવત, અશોક દવે અને નરેશ શાહ જેવા લેખકોની નિયમિત કૉલમો તો ખરી જ. અને હા, એક મહત્ત્વની વાત એ કહેવાની કે આ અંકથી લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય એક નિયમિત કૉલમ લખશે, જેમાં તેઓ આલેખશે તેમના જીવનની કેટલીક વાતો!

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only