બોલતી આંખો
Grihshobha - Gujarati|February 2024
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...
મુમતાઝ હુસૈન
બોલતી આંખો

 એક સમય હતો જ્યારે હંમેશાં સિતારનાં તારનો ઝણકાર કાનમાં ગૂંજતો રહેતો હતો. હવા રોમરોમને સહેલાવતી, રમતી પસાર થતી હતી. ખુલ્લા આકાશમાં લાઈનમાં ઊડતા પંખીઓને જોઈને મારું મન પણ સ્વચ્છંદ પાંખો ફેલાવીને દૂર આકાશમાં ઊડવા લલચાતું હતું. દરરોજ સવાર એક સુખદ નવજીવનનો સંદેશ લઈને આવતી હતી અને દરેક રાત સોનેરી સપનાં સાથે ઊંઘ ભરેલી પાંપણો પર દસ્તક આપતી હતી. દૂર આકાશમાં દૂધિયો ચંદ્ર વાદળની આડમાં ડોકિયું કરતો, હસ્તો અને આવનાર જીવન માટે શુભ આશિષ આપતો લાગતો હતો.

જિંદગીના પુસ્તકનાં પાના ખૂબ ઝડપથી ફડફડતા બદલાતા ગયા અને એક કિશોરી પોતાની મોટી મોટી આંખોમાં તરતા સપના સાથે યુવાવસ્થા માં પ્રવેશ કરીને જિંદગીની હકીકતને થોડીથોડી સમજવા લાગી હતી. યુગનો તે એક વો સમય હતો જ્યારે માતાપિતા એક યુવા યુવતીના ભાવિના તાંતણાને ગૂંથીને તેને એક એવું આવરણ પ્રદાન કરવા ઈચ્છે છે, જ્યાં તે દરેક પ્રકારનાં દુ:ખની નિશાનાં અંધકારથી દૂર રહ્યા. હવે શરૂ થઈ તરુણાઈ અને ઈચ્છાઓનાં સુંદર મેળ સાથે જિંદગીની તે સફર જ્યાંથી આગળ વધ્યા પછી પોતાના શૈશવ અને કિશોર જીવનમાં જવું અશક્ય છે. આ છે કુદરતનો નિયમ, નિયતિનો કાયદો, જ્યાં ન ઈચ્છવા છતાં પણ આગળ વધતા જવું એક વિટંબણા જ છે.

મેં પાછળ ફરીને જોવાનો પ્રયાસ કર્યો તો ૨ સુંદર પણ આંસુ ભીની આંખો મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હા, કદાચ એ જ કે અમે તારી શૈશવકાળની આંખો છીએ, જાયં આંખમાં થોડાક આંસુ આવતા જ માનો કોમળ, પ્રેમથી મહેકતો પાલવ ધીરેથી તે આંસુની ભીનાશને સુકવી દેતો હતો. અમે તારી કિશોરાવસ્થાની આંખો છીએ, જેમણે જીવનનાં તે સમય માં બધું સારું જ જોયું હતું. મારામાં તે આંખોનો સામનો કરવાની બિલકુલ હિંમત નહોતી.

હું મારા જીવનમાં આગળ વધી ગઈ હતી અને એક યુવા હોવાના લીધે અનેક જવાબદારીઓ અને કાયદા કાનૂનથી બંધાયેલી હતી. મારી આંખોમાં સજેલા સપના હજી પણ તરતા હતા, પરંતુ મહત્વાકાંક્ષાઓના ગાઢ પડછાયાથી ઘેરાયેલા, થોડા ડરેલા અને થોડા ગભરાયેલા, લાગતું હતું કે જીવનની કઠોર ધરા, સપનાનાં કોમળ પગલાને થોડીક વધારે કર્કશતા સાથે જખમ આપવા માટે તૈયાર હતા.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 dak  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 dak  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 dak  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 dak  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 dak  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 dak  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 dak  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 dak  |
February 2024