૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati|February 2024
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
સોમા ઘોષ 
૧૧ બેબી મસાજ ટિપ્સ

વિટ૨માં શિશુની સ્કિન ડ્રાય થઈ જાય છે,એવામા તેમની સકીનને મુલાયમ રાખવા માટે તેલથી માલિશ કરી શકો છો. ડ્રાયનેસની સાથે આ ઈફેક્શનથી પણ બચાવે છે. શિશુની માલિશ માટે ઓલિવ ઓઈલ પણ સારું માનવામાં આવે છે. તેનાથી શિશુની સ્કિન સોફ્ટ થાય છે.

મોટાભાગે જોવા મળે છે કે જન્મ પછી શિશુની તેલ માલિશને લઈને આસપાસની તમામ મહિલાઓ વ્યસ્ત થઈ જાય છે, કારણ કે તેમને લાગે છે કે પરંપરાગત રીતે કરવામાં આવેલી તેલમાલિશથી શિશુનાં હાડકાં મજબૂત થશે, ગ્રોથ જલદી થશે અને તે જલદીથી ચાલતા શીખશે, પરંતુ આ ગાળા દરમિયાન કેટલીક એવી ઘટના ઘટે છે, જેમાં તેલ માલિશ કરતી વખતે શિશુને ઈજા પહોંચી શકે છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.