મારા હેરનો ગ્રોથ ઓછો થઈ ગયો છે. ખાસ પાથીમાં તો હેર રહ્યા જ નથી. જ્યારે પણ ક્યાંક જાઉં છું ત્યારે મને કોન્ફિડન્સ નથી આવતો. અમારા ઘરમાં આવતા અઠવાડિયે લગ્ન છે. હું શું કરું કે મારા હેરનો ગ્રોથ વધી જાય?
૧ અઠવાડિયામાં લાંબા હેર મેળવવા માટે ઘરેલુ સારવાર કે પાર્લરમાં કરાતા ઈલાજથી ફાયદો નહીં થાય. તમારે હેર ટોપર ખરીદવાની જરૂર છે. આજકાલ હ્યુમન હેરના ટોપર મળી જાય છે, તેની અંદર ક્લિપ લાગેલી હોય છે. બસ ૨ ક્લિપને ક્લિપ ઓન કરવી પડે છે અને તમારા હેર ભરાવદાર અને આકર્ષક લાગશે.
જો લાંબા હેર કરવા છે તો તમે લાંબા હેર ટોપર ખરીદીને લગાવી શકો છો, જેથી તમારા હેર લાંબા અને સુંદર દેખાશે. તેને લગાવવું સરળ છે. જોકે હેર ગ્રો કરવા માટે તમે ધીરેધીરે સારવાર કરી શકો છો. હેર પ્રોટીનના બનેલા છે.
તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો. તેના માટે કોઈ અરોમેટિક ઓઈલનો ઉપયોગ કરો, જેથી અરોમાથરિપ ઓઈલ તમારી સ્કેલ્પની અંદર જઈને હેરને વધારવામાં હેલ્પ કરશે. તમે ઈચ્છોતો ઘરમાં પેક પણ લગાવી શકો છો, જેના માટે રાતે મેથીને દહીંમાં પલાળી રાખો.
સવારે તેને ક્રશ કરીને તેની અંદર એલોવેરા જેલ, આદું અને લસણની પેસ્ટ મિલાવીને હેરના મૂળ પર લગાવો. અડધા કલાક પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. સતત આવું કરવાથી તમારા હેર લાંબા થશે.
હું જ્યારે પણ વેક્સ કરાવું છું. મારા હાથ અને પગ પર દાણા થઈ જાય છે. હું શું કરું?
Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...