એક નવો સૂર્યોદય
Grihshobha - Gujarati|January 2024
એવી કઈ વાત હતી, જે જાણ્યા પછી તિતિક્ષા પતિ શેખરથી દૂર રહેવા લાગી? શું બધું જાણ્યા પછી પણ તે શેખરને ફરીથી અપનાવી શકી...
એક નવો સૂર્યોદય

તિતિક્ષા હતી. યુનિવર્સિટીમાં ટોપ કરીને શહેરની સૌથી સારી સ્કૂલમાં ઉચ્ચ માધ્યમિક વર્ગને ભણાવતી હતી. એક દિવસ તેના માટે એક સારા સંભ્રાંત પરિવારમાંથી જયનો સંબંધ આવ્યો.

પરિવારની સુસંસ્કૃત અને શિક્ષિત છોકરી જયે તિતિક્ષાને એક સારી વાત કહી, “મને આત્મનિર્ભર છોકરી પસંદ છે, તેથી હું ઈચ્છું છું કે લગ્ન પછી પણ તું સ્વયંને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખ. હું પણ ઓફિસથી ઘરે મોડા આવું છું. તું કામ કરીશ તો આજુબાજુના ચુગલખોરથી બચી જઈશ.’’ કહીને જય હસવા લાગ્યો.

તિતિક્ષાને જય ગમી ગયો અને જયને તિતિક્ષા. તિતિક્ષાને લાગ્યું કે જય એક સમજદાર અને મજાકિયો છોકરો છે. સારું મુહૂર્ત જોઈને બંનેના ધામધૂમથી લગ્ન કરી દીધા.

તિતિક્ષા અને જય દાંપત્યજીવનમાં સોનેરી સપનાં જોતાં આગળ વધી રહ્યા હતા. જય અને તેનો પરિવાર તિતિક્ષાને ખૂબ પ્રેમ કરતો હતો.

તિતિક્ષા પોતાને નસીબદાર સમજતી હતી, કારણ કે સાસરીમાં બધા સાથે તેને ફાવતું હતું.

તિતિક્ષાના સાસુ ઈચ્છતા હતા કે ક્યાંક ઘરે બેસીને તેનું શિક્ષણ વ્યર્થ ન કરે, પણ તેનો સદુપયોગ કરે. તેમણે એક દિવસ તેને કહ્યું, ‘તિતિક્ષા દીકરી, મેં તારા માટે ૨-૪ સ્કૂલમાં નોકરી માટે અરજી કરી છે. મારા મિત્ર મંડળમાં કહી દીધું છે કે જો કોઈ સ્કૂલમાં જગ્યા હોય તો તારી નોકરી માટે વાત કરે.’

એક દિવસ શહેરની એક સારી સ્કૂલમાંથી તિતિક્ષા માટે ઈન્ટરવ્યૂનો કોલ આવ્યો અને ઉચ્ચ માધ્યમિક વર્ગને ભણાવવા માટે તેની પસંદગી થઈ. વધારે વ્યસ્ત હોવાથી જય અને તિતિક્ષા એકબીજા સાથે સમય વિતાવવા શનિવાર અને રવિવારે ફરવા જતા કે પછી પિક્ચર જોવા જતા અથવા કોઈ સંગીત સમારોહમાં દેશના જાણીતા સંગીતકારને સાંભળવા જતા. બંનેની વ્યવસ્થિત જિંદગીમાં બધું સારું જ ચાલતું હતું.

સમયનું ચક્ર ફર્યું અને જય અને તિતિક્ષાની પ્રગતિ થઈ. તેમના ખુશહાલ જીવનમાં નાનું બાળક આવી ગયું. હવે તિતિક્ષા અને જયને લાગ્યું કે તેમનો પરિવાર બાળક આવવાથી સંપૂર્ણ થઈ ગયો.

ધીરેધીરે શાશ્વત સ્કૂલે જવા લાગ્યો. બધું પૂર્વવત્ જ હતું. તિતિક્ષાએ નોકરી છોડીને બાળકને પૂરો સમય સમર્પિત કરી દીધો હતો.

એક દિવસે તિતિક્ષા કમ્પ્યૂટર પર કામ કરતી હતી, જ્યારે તેણે તેનો મેલ ચેક કર્યો, ત્યારે તેણે જોયું કે તેની પાસે અલગઅલગ ઈમેલ આઈડીથી ધમકીભર્યા મેલ આવ્યા હતા.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 dak  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 dak  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 dak  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 dak  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 dak  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 dak  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 dak  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 dak  |
February 2024