સોશિયલ મીડિયા બ્લેકમેલિંગનો અડ્ડો
Grihshobha - Gujarati|November 2023
તમે પુરુષપ્રધાન સમાજના શોષણથી બચાવીને એક સફળ વ્યક્તિ કહેવડાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
શીલૂ અગ્રવાલ
સોશિયલ મીડિયા બ્લેકમેલિંગનો અડ્ડો

મહિલાઓની અંગત જાણકારી અથવા અંતરંગ તસવીરોના આધારે તેમને બ્લેકમેલ કરવા અથવા તેમનું શારીરિક શોષણ કરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે. સંચાર ક્રાંતિના લીધે મહિલાઓના આપત્તિજનક ફોટા પ્રાપ્ત કરવા અથવા તેમના આપત્તિજનક ઓડિયો વીડિયો બનાવવા ન માત્ર ખૂબ સરળ બની ગયા છે, પરંતુ તેને પ્રસારિત કરવા પણ સરળ થઈ ગયા છે.

બુંદેલખંડ યુનિવર્સિટીના સામાજિક કાર્યવિભાગના એક અભ્યાસ અનુસાર બ્લેકમેલના ૯૦ ટકા કિસ્સામાં પીડિત પક્ષ એક મહિલા હોય છે. ૬૦ ટકા કિસ્સામાં મહિલાના ફોટાને તેમની જાણ વિના છેતરીને બનાવવામાં આવ્યા હોય છે.

કોઈ પણ ઉંમરની મહિલા અથવા છોકરી આજે સુરક્ષિત નથી રહી. ૨૦-૨૫ વર્ષની ૨ બાળકોની માને પણ આ રાક્ષસો ખરાબ નજરે જોતા હોય છે. તેમને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મિલ્ક (એમઆઈએલએફ) કહીને વર્ગીકૃત કરવામાં આવે છે.

ક્યારેક આપણે રૂઢિવાદી હતા. મહિલાઓ માટે કહેવામાં આવતું હતું કે તેમણે ઘરની ચાર દીવાલોમાં રહેવું જોઈએ. તેમણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. પછી સમાજ થોડો સુસંસ્કૃત થયો ત્યારે કહેવામાં આવ્યું કે મહિલાએ માન અને મર્યાદાની લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. પછી આપણે વધારે આધુનિક થયા, જેનાથી આપણા પતનની શરૂઆત થઈ.

ઓછા આંકવું મોટી ભૂલ

મહિલાઓએ તમામ બંધનને તોડતા જાહેરાત કરી કે તેઓ દ્વિતીય શ્રેણી ના નાગરિક નથી. તેમને એવું બધું જ કરવું છે જેને એક પુરુષ કરવા ઈચ્છે કે કરતો હોય છે. મહિલાઓ હવે પુરુષ સાથે ખભાથી ખભો મિલાવી ને ચાલવા ઈચ્છે છે.

હવે મહિલાઓએ પોતાના પુરુષ મિત્રો સાથે પાર્ટી, ડેટ અથવા ફરવા જવા માટે બહાર આવવુંજવું શરૂ કરી દીધું છે. પુરુષો સાથે હાથમાં હાથ નાખીને બીચ પર ફરતા, એકબીજાને ચૂમતા, જામથી જામ ટકરાવતા મહિલાઓના ફોટા આજે સોશિયલ મીડિયામાં સામાન્ય થઈ ગયા છે.

શું ક્યારેય વિચાર્યું હતું કે આ ફોટાને જો તમારા વાલી સુધી પહોંચાડી દેવામાં આવે તો તમારી પર શું વીતશે?

સામાન્ય રીતે સારા દિવસોમાં આપણને એ વાતની ચિંતા નથી હોતી. આપણને લાગે છે કે આપણા માબાપની માનસિકતા આધુનિક છે, તેથી તેઓ ખોટું નહીં માને.

સોશિયલ મીડિયા છેતરપિંડી છે

Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 dak  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 dak  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 dak  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 dak  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 dak  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 dak  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 dak  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 dak  |
February 2024