ખૂબ કામના આ રમકડા
Grihshobha - Gujarati|November 2023
શું તમે જાણો છો કે પુસ્તકો બાળકના વિકાસમાં જેટલા કામમાં આવે છે, બરાબર તેવી જ ભૂમિકા સારા રમકડાં ભજવતા હોય છે...
શૈલેન્દ્ર સિંહ
ખૂબ કામના આ રમકડા

રમકડાં બાળકના વિકાસમાં મહત્ત્વની હોય છે યોગ્ય ઉંમરમાં બાળકોને યોગ્ય રમકડાં આપવામાં આવે, પરંતુ આ રમકડા એવા હોવા જોઈએ જેની સાથે રમતી વખતે બાળકો રમતમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહી શકે અને રમતાંરમતાં પોતાના વ્યક્તિત્વના વિકાસ વિશે શીખી શકે.

રિમોટ અને બેટરીવાળા રમકડાના બદલે એવા રમકડા તેમને શીખવામાં મદદ કરે છે જેની સાથે બાળક પોતે રમે. ખૂબ સારા એવા રમકડા પણ હોય છે જે સસ્તા હોવા છતાં બાળકો માટે ખૂબ ઉપયોગી હોય છે. પેરન્ટ્સ માટે પણ જરૂરી છે કે તેમણે રમકડાની કિંમતને સ્ટેટસ સિમ્બોલ ન બનાવવા જોઈએ. માત્ર એ જોવું જોઈએ કે તે બાળકો માટે કેટલા ઉપયોગી છે અને બાળકો તેને કેટલા પસંદ કરે છે.

આપણે જ્યારે પણ બાળકોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કોશિશ એ રહેતી હોય છે કે આપણે તેમના ન બોલેલા શબ્દોને પણ સમજી જઈએ. આપણો પ્રયાસ એ જ રહેતો હોય છે કે કોઈક રીતે આપણે પણ તેમની દુનિયામાં પહોંચી જઈએ. આ દુનિયા એટલે જ્યાં એક માચીસનું બોક્સ પણ ઊડતું વિમાન લાગે, જ્યાં નાનાનાના રમકડામાં ઘણા બધા મોટા સપના સજાવેલા હોય અને કાકો સુધી પોતાની સાથે વાતો કરતા રહેવું. ક્યારેક ગાડીના પૈડાની તો ક્યારેક જોડીજોડીને માચીસથી મહેલ બનાવવો. આ જ રીતે કોઈ રમકડાના તૂટવાથી કલાકો સુધી આંસુ વહેવડાવવા અથવા નવા રમકડા મળતા જાણે કોઈ ખજાનો મળી ગયો ન હોય તેવી ખુશી વ્યક્ત કરવી.

ભવિષ્યના વિકાસનો પાયો

એ બાળપણને બાળપણ જ ન કહેવાય, જેમાં રમકડાની યાદો ન હોય, પરંતુ શું તમે જાણો છો કે રમકડા સાથે રમવું માત્ર એક ક્રિયા નથી, પરંતુ તેનાથી એક સોનેરી ભવિષ્યના વિકાસનો પાયો પણ નખાતો હોય છે. રમકડા અને રમતથી સ્વયંમાં જાગૃતિ, સ્વયંના બીજા સાથેના સંબંધ, આત્મવિકાસ અને આત્મ અભિવ્યક્તિ જેવી ઘણી બધી બાબત બાળકો શીખતા હોય છે, જે યોગ્ય વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જરૂરી છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 dak  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 dak  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 dak  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 dak  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 dak  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 dak  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 dak  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 dak  |
February 2024