કેવી રીતે કરશો સ્માર્ટ રોકાણ
Grihshobha - Gujarati|July 2023
રોકાણની કઈ રીત અપનાવીને તમે તમારા તથા તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકો છો, તે વિશે જરૂર જાણો..
કેવી રીતે કરશો સ્માર્ટ રોકાણ

ભારતીય મધ્યમ વર્ગને સારા બચતકર્તાના રૂપે ઓળખવામાં આવે છે. વિભિન્ન રિપોર્ટ અનુસાર તેઓ પોતાની આવકનો લગભગ ૨૫ ટકા ભાગ બચાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વર્ગ પોતાની બચતનું સ્માર્ટ રીતે રોકાણ કરી રહ્યો છે? મોટાભાગના ભારતીય લોકર અથવા બેંકમાં રોકડ રાખવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ રોકડને પોતાના લોકરમાં મૂકી રાખવાથી વધારે સારો વિકલ્પ બીજો કયો છે?

સમયની સાથે એમ પણ રોકડ રકમ ઓછી મૂલ્યવાન બની જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ૧૦ વર્ષ પહેલાંના ૧૦૦ રૂપિયાનું મૂલ્ય આજના રૂપિયા ૧૦૦ કરતા ગણું વધારે હતું. તેથી રોકડને પોતાની પાસે રાખવાના બદલે આપણે રોકડનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ, જેથી આપણે ફુગાવાને હરાવી શકીએ. તેમ છતાં મોટાભાગના રોકાણકારો ફુગાવાને ધ્યાનમાં નથી લેતા. મનોવૈજ્ઞાનિકો તેને ધનનો લાભ જણાવે છે.

જો ફુગાવામાં ૭ ટકાનો વધારો થયો હોય તો વેતનમાં ૫ ટકાનો વધારો પ્રભાવી રૂપે આપણી પાસેના નાણાંમાં એક કાપ હોય છે. તેમ છતાં સામાન્ય રીતે લોકો આ પરિદૃશ્યમાં ૧ વર્ષ દરમિયાન ૧ ટકા વેતનમાં કાપ પસંદ કરે છે જ્યારે ફુગાવો શૂન્ય હોય છે. તેથી પોતાના રોકાણની સફળતાને એ વાતથી માપો કે ફુગાવા પછી તમે કેટલું પોતાની પાસે રાખી રહ્યા છો એ વાત વિચાર્યા વિના કે તમે પોતાના રોકાણમાંથી કેટલું કમાઈ રહ્યા છો.

રોકાણ કરવાનું કેવી રીતે શરૂ કરશો

શેરબજારમાં પગ મૂકતા પહેલાં કેટલીક પાયાની વાત જાણી લેવી જરૂરી રહે છે. તેથી યૂટ્યૂબ પરના વીડિયો જોઈને અથવા પુસ્તકો વાંચીને સ્વયંને સૌપ્રથમ શિક્ષિત કરો. શેરબજારને સારી રીતે સમજી લેવાથી તમને ઉત્તમ નાણાકીય નિર્ણય લેવામાં મદદ મળશે. નવી ફાઈનાંસ પ્રોડક્ટની જાણકારી રાખો અને ઉદ્યોગોના જાણકાર દ્વારા રોકાણ પર લખેલા પુસ્તકો વાંચો. નાણાકીય સમાચાર વિશેની સામાન્ય જાગૃતિ પણ સ્માર્ટ રીતે રોકાણ કરવાની એક સારી રીત છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 dak  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 dak  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 dak  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 dak  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 dak  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 dak  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 dak  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 dak  |
February 2024