Denemek ALTIN - Özgür
કથા, કીર્તન ને મનોરથનો ત્રિવેણી સંગમ
Chitralekha Gujarati
|March 18, 2024
શ્રી સનાતન ધર્મ વૈષ્ણવ વિરાટ ગૌરવ મહોત્સવ શ્રીનાથજીનું એક સ્વરૂપ ગણાતી નાગદમન પ્રભુની પ્રાચીન પ્રતિમાને બિરાજમાન કરવા ભવ્ય હવેલી તથા પુષ્ટિમાર્યાનું ગૌરવ વધારતું દિવ્યાતિદિવ્ય ધામ ડાકોર ખાતે નિર્મિત થઈ રહ્યું છે. આ સંકલ્પને સફળ બનાવવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દૃમિલકુમાર મહોદયજીની પ્રેરણાથી મુંબઈમાં યોજાઈ રહ્યો છે એક અદ્વિતીય મહોત્સવ.
-

ઉનાળામાં રસભરેલી કેરી મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે, પણ બારેમાસ જીવમાત્ર માટે અમૃત સમાન ર સાયણ કોઈ હોય તો એ શ્રીમદ્ ભાગવતકથા છે.
સારા સમાચાર એ છે કે ચૈત્ર સુદ એકમ એટલે કે મંગળવાર, ૯ એપ્રિલથી કાંદિવલીના આંણે એક વિરાટ ગૌરવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં શ્રીમદ્ ભાગવતકથા ઉપરાંત વ્રજ ૮૪ કોસની વિવિધ ઝાંખી, શિણિજ પરિક્રમા તથા પ્રાચીન દ્વારકાધીશ પ્રભુનાં દર્શન-મનોરથ, પોથીયાત્રા, હાથી-ઘોડા, કળશ સાથે શોભાયાત્રા જેવાં અનેક આકર્ષણ હશે. પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાયેલું વેલી સંગીત અર્થાત્ અષ્ટસખા તથા સુરદાસજીની પ્રણાલીનાં કીર્તનો પણ અહીં થશે. વૈષ્ણવો માત્ર ૧૦૦ રૂપિયાની કૂપન લઈ રોજ ભોજન-પ્રસાદી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે.
આ મહોત્સવના પ્રેરણાસ્રોત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય કહે છે કે જાતમુરુ વલ્લભાચાર્યજીના સમયનાં ત્રણ દિવ્ય ભાવદ્ મરણ હિન્ગ ભગવા સ્વરૂપ જાહેરમાં છે. એક નાથદ્વારામાં દેવદમન, ઉજ્જૈનમાં ઈન્દ્રદમન અને અમારી પાસે વડોદરામાં નાગદમન શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. નાાદમનજી માટે ડાકોરધામ માં હવેલી અને આશરે બે લાખ ચોરસ ફૂટમાં ગૌશાળા, યાત્રાધામ, વગેરે બની રહ્યાં છે, જેના પ્રચાર અને પ્રોત્સાહન રૂપે મુંબઈ-કાંદિવલીના આંગણે આ મહોત્સવનું આયોજન થયું છે. નાાદમન પ્રભુના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશજીનું અત્યંત સ્વરૂપ કથામંડપમાં બિરાજમાન સો પ્રાચીન કરવામાં આવશે.
ભાગવતરસિયા વૈષ્ણવો માટે આનંદની વાત એ છે કે દીપકભાઈ શાસ્ત્રીની લાક્ષણિક શૈલીમાં કહેવાયેલી કથા ઉપરાંત દ્રુમિલકુમારજી મહોદયનાં વચનામૃત પણ માણી શકાશે, જેમાં તત્ત્વ વિવેચન વિશેષ હશે.
શણગાર અને મનોરથ
પાંચ હજાર વર્ષ પૂર્વેના દ્વારકાધીશના સ્વરૂપની નિજ મંદિર માં પધરામણી, રોજના અલૌકિક શણગાર તથા નિતનવા મનોરથો. કથાપ્રસંગોના મનોરથ જુદા. છપ્પન ભોગ,
વૈષ્ણવોને ઘેરબેઠાં મળશે વ્રજ યાત્રાનો અવસર....
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size