Facebook Pixel પચ્ચીસ વર્ષે ફેસબુકથી થયો ફેર મેળાપ.. હિના સંઘવી - સંગીતા દેસાઈ | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

પચ્ચીસ વર્ષે ફેસબુકથી થયો ફેર મેળાપ.. હિના સંઘવી - સંગીતા દેસાઈ

Chitralekha Gujarati

|

August 14, 2023

સંગીતાએ હિનાને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલ્યાં. જો કે હિનાબહેન ભાગ્યે જ ફેસબુક જુએ, પણ એનું મુહૂર્ત આવ્યું ત્યારે એના ફેસબુક પેજ પર નામ જોવા મળ્યુંઃ સંગીતા દેસાઈ. પચ્ચીસ વર્ષે ફરી બન્ને ફ્રેન્ડ્ઝનો મેળાપ થયો!

પચ્ચીસ વર્ષે ફેસબુકથી થયો ફેર મેળાપ.. હિના સંઘવી - સંગીતા દેસાઈ

દક્ષિણ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહે હિના મુનિ અને તાડવાડીમાં રહે સંગીતા શાહ. વર્ષ ૧૯૮૦માં બન્ને એસએનડીટી કૉલેજમાં અગિયાર અને બાર ધોરણ એક ક્લાસમાં ભણતાં. કારકિર્દીનાં લક્ષ્ય જુદાં, પણ વિચારો અને શોખ સમાન. બન્ને એકબીજાને ઘેર જાય. હિનાનાં મમ્મી શીલાબહેન સંગીતાને પ્રેમથી જમાડે. હિનાએ એના સાહિત્યપ્રેમી સમવયસ્ક પિતરાઈ ભાઈ વિરલ (નામ બદલ્યું છે) સાથે સંગીતાનો પરિચય કરાવ્યો. ત્રણેય ક્યારેક સાથે મળતાં પણ ખરાં. હિના અને એનો ભાઈ ક્યારેક સંગીતાને નિર્દોષ ભાવે હેરાન પણ કરતાં.

પછી તો હિના અને સંગીતાએ મુંબઈની જુદી જુદી કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. એનાં થોડાં વર્ષમાં અમદાવાદસ્થિત બૅન્ક કર્મચારી ચેતન સંઘવી સાથે હિનાનાં લગ્ન થયાં તો સંગીતા બ્રિટનવાસી ઈલેક્ટ્રોનિક એન્જિનિયર શ્યામ દેસાઈ સાથે વિવાહસંબંધ બંધાઈ. અલગ અલગ કૉલેજ અને પછી લગ્ન, એમ બે વખત બન્ને છૂટાં પડ્યાં તોય દોસ્તી અકબંધ રહી. હા, બન્ને શહેર વચ્ચે જોજનોનું અંતર એટલે સંવાદ ઘટ્યો.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...

ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...

તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.

time to read

1 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!

કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.

time to read

1 min

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ

દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?

વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પછી એક

છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી સમજ્યો હતો હું–પૂરો થયો મામલો હવે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size