મેનોરેજિયા: પીડાના દિવસોથી છુટકારો મેળવી શકાય છે!
Chitralekha Gujarati|June 05, 2023
છેવટે મહિલાઓએ જ શા માટે આટલું બધું સહન કરવાનું?
ડૉ. અર્ચના પારસ શાહ
મેનોરેજિયા: પીડાના દિવસોથી છુટકારો મેળવી શકાય છે!

આ કૉલમમાં અગાઉ આપણે સામાન્ય માસિકચક્ર અને પીસીઓડી વિશે ચર્ચા કરી હતી. આ વખતે વાત મહિલાઓમાં સર્વસામાન્ય જોવા મળતી હૅવી પિરિયડ્સ એટલે કે મેનોરેજિયાની સમસ્યા વિશે.

મેનોરેજિયા એ અસામાન્ય રીતે હૅવી અથવા લાંબા માસિકસ્રાવ માટેનો તબીબી શબ્દ છે. માસિક દરમિયાન અનેક મહિલા સામાન્ય કરતાં વધુ દિવસો સુધી વધુપડતા સ્રાવ અને ખેંચનો અનુભવ કરે છે. દરેક સ્ત્રીમાં મેનોરેજિયાનાં લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને એમના પ્રથમ પિરિયડ્સથી જ હંમેશાં ભારે સ્રાવ થાય છે તો અમુકને આ સમસ્યા ઘણાં વર્ષો સુધી સામાન્ય પિરિયડ રહ્યા બાદ શરૂ થાય.

મેનોરેજિયામાં સ્રાવનું પ્રમાણ એટલું વધારે હોય છે કે ઘણી વખત સ્ત્રીએ દિવસ દરમિયાન દર એક કે બે કલાકે સેનિટરી પૅડ બદલવાની જરૂર પડે. કેટલીક મહિલાઓએ અડધી રાત્રે પણ પૅડ બદલવા ઊઠવું પડે અથવા તો એકસાથે બે પૅડ્સ પહેરવા પડે. અમુક મહિલાઓને માસિકસ્રાવ દરમિયાન લોહીના મોટા ગઠ્ઠા નીકળે છે. આવી મહિલાઓના પિરિયડ્સ સાતથી વધુ દિવસ લંબાતા હોય છે. એટલું જ નહીં, કેટલીક સ્ત્રીઓને પિરિયડ્સના બે ગાળા વચ્ચે પણ રક્તસ્રાવ થતો હોય છે. આ ગાળામાં એમને એટલો દુખાવો થાય કે રોજિંદા કામમાં પણ તકલીફ પડે.

હેવી પિરિયડ્સની સમસ્યાથી પીડાતી સ્ત્રીએ એ ધ્યાન રાખવાની જરૂર છે કે સમયસર એની સારવાર ન કરાય તો એનીમિયા થવાની શક્યતા વધી જાય છે, જેને કારણે સ્ત્રી શારીરિક નબળાઈ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનો ભોગ બની શકે.

હૅવી પિરિયડ્સ માટે ઘણાં કારણ જવાબદાર છે, જેમ કે..

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 05, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 05, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 dak  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 dak  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 dak  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 dak  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 dak  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 dak  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 dak  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 dak  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 dak  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 dak  |
April 29, 2024