Denemek ALTIN - Özgür

મોકાણ મરણની.. મોકાણ રોકાણની..

Chitralekha Gujarati

|

May 15, 2023

મરનારનાં વખાણ સિવાય સ્મશાનમાં તમે બીજું શું કરો છો?

- સુષમા શેઠ

મોકાણ મરણની.. મોકાણ રોકાણની..

ઝટ જાઓ.. બધા ગયા.’ ગીતાબહેને કહ્યું એ સાંભળી છાપું વાંચી રહેલા મુકેશભાઈ વિચારમાં પડ્યાઃ ગીતા ચંદનહાર લેવા જવાનું કહે છે કે શું?

‘ક્યાં જવાનું છે?’  એમણે નાક પર સરકી ગયેલાં ચશ્માં ઊંચાં ચડાવી પૂછ્યું.

‘સ્મશાન.. છઠ્ઠા માળવાળાં કાકી ગુજરી ગયાં એમને કાઢી જવાના છે. એમના ઘરનાને મોઢું બતાવવા જવું તો પડશે ને. હું કપડાં બદલીને આવું, તમે જતા થાવ.’

‘એ કોણ? આપણે નથી ખાસ ઓળખાણ કે પિછાણ.’ છાપામાં છપાયેલી મરણનોંધની નોંધ લઈ રહેલા મુકેશભાઈને નીચે ઊતરવાની આળસ આવી. છાપા બહાર મોઢું કાઢ્યા વગર એ બોલ્યા.

‘એમ ન ચાલે. આટલી મોટી સોસાયટીમાં રહીએ છીએ. સમાજની શરમેય વહેવાર સાચવવો પડે, નહીંતર કાલે ઊઠીને હું ઉપર જતી રેશ તો આપણે ત્યાં કોણ આવશે?’ વ્યવહારુ ગીતાબહેને ચિંતા વ્યક્ત કરી.

‘મંજુ.’ પડોશણનું નામ બોલાઈ ગયા બાદ ભાંગરો ન વટાઈ જાય માટે મુકેશભાઈએ તરત ફેરવી તોળ્યું: ‘મંજૂર નથી એટલે કે ગીતા, તું મારી પહેલાં જાય એ મને મંજૂર નથી.’

‘તમે મારી પહેલાં જાઓ તો હું મારી માને ત્યાં જતી રૈશ. ઘણા વખતથી જવાનું મન છે.' ગીતાબહેનની વાત રૂમ બહાર નીકળી રહેલા શાંતિલાલભાઈના કાને પડી.

‘ભેગી મનેય લેતી જજે.' શાંતિલાલભાઈ સમજ્યા વગર બોલ્યાઃ ‘સવારના પહોરમાં આવું સોગિયું મોઢું લઈને ક્યાં ચાલ્યો, મુકેશ?’

‘ઉપલા ફ્લોર પર રહેતાં હતાં એ ઉપર પહોંચી ગયાં. એમનાં અંતિમ દર્શને.' મુકેશભાઈએ કંટાળાજનક સ્વરે કહ્યું.

‘હેં? લીલા ગઈ?’ શાંતિલાલભાઈને વસમો આઘાત લાગ્યો.

‘શું બાપુજી, તમેય તે? લીલાબા નહીં, પેલા છઠ્ઠા માળવાળા ભંગારનો ધંધો કરે છે એ કાકાનાં વાઈફને કાઢી જવાના છે. તમારેય આવવું હોય તો ચાલો, પણ પહેલાં આ ટાઈ કાઢો.'

‘તને કાયમ મારી ટાઈ નડે છે કે પછી આખેઆખો હું નડું છું? મારેય હવે કાયમ માટે જતા રહેવું છે.. પણ જો કહી દઉં, ટાઈમાં મારો જીવ ન અટકે માટે છેલ્લે મારા ગળે ટાઈ બાંધજે, નહીંતર ભૂત થઈને આવીશ અને તારા ગળે ટાઈ બાંધીને તને લટકાવી દઈશ. પછી ગીતાએ ઘરમાં જે ભંગાર ભેગો કર્યો છે એને કાઢવો પડશે.’

‘આવું શું બોલતા હશો?’ મુકેશભાઈએ નાક પર સરકી ગયેલાં ચશ્માંની ઉપરથી જોયું.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size