Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની ઐતિહાસીક વાપસીનું સાક્ષી બન્યુ ગુજરાતી ફિલ્મ જગત

Filmfame Magazine

|

January 2026 - Second Edition

90ના દાયકાના દર્શકો માટે આ ફ઼િલ્મ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે, જ્યારે નવી પેઢી માટે તે ગુજરાતી સિનેમાની મૂળ ભાવના સાથે પરિચય કરવાનો અવસર છે

- નયન ચાત્રરીયા

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની ઐતિહાસીક વાપસીનું સાક્ષી બન્યુ ગુજરાતી ફિલ્મ જગત

ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો માત્ર પડદા પર જ નથી જીવતી, પરંતુ લોકોના હૃદયમાં શાવત સ્થાન મેળવી લે છે. “ દેશ રે જોયા દાદા પરદેશ જોયા" એવી જ એક અમર ફ઼િલ્મ છે, જે હવે 27 વર્ષ બાદ 9 જાન્યુઆરી 2026 થી ફરીથી મોટા પડદા પર પરત કરી છે. આ રી-પ્લિીઝના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમ માત્ર એક ફિલ્મની ઉજવણી નહોતો, પરંતુ ગુજરાતી સિનેમાની લાગણીઓ, સંસ્કૃતિ અને ભુવર્ણ યુગની સ્મૃતિઓનો ભાવસભર મેળાવડો હતો.

imageઆ ખામ અવક્ષરે ફિલ્મના મુખ્ય કલાકાર એક્ટઃ હિતેનકુમાર, શેમા માણેક, પિન્કી પરીખ, ફિરોજ ઈરાની, ભાવિની જાની, જૈમિની ત્રિવેદી તેમજ આ ફિલ્મના પ્રોડ્યુસરડાયરેક્ટર સ્વ. ગોવિંદભાઇ પટેલ નાં પુત્ર દèટાભાઇ પટેલ સહિત ગુજરાતી ફ઼િલ્મ જગતનાં જાણીતા અભિલાષ ઘોડા જીતેન્દ્ર ઠકકર, ભરત ઠક્કર, અર્ચન ત્રિવેદી, પ્રવીણ મહેતા સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણમાં આત્મીયતા અને ગૌરવની લાગણી સ્પષ્ટ અનુભવી શકાય તેવી હતી.

imageહિતેનકુમારે આ પ્રસંગે જણાવ્યું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા તેમના માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તેમના અભિનય જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે

ફિલ્મમાં રામ ના પાત્રને જીવંત બનાવનાર અને આ ફિલ્મ થી પોતાની કારકિર્દી શરૂ કરનાર જાણીતા એક્ટર હિતેનકુમારે આ પ્રસંગે જણાવ્યું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા તેમના માટે માત્ર એક ફ઼િલ્મ નથી, પરંતુ તેમના અભિનય જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે.

Filmfame Magazine'den DAHA FAZLA HİKAYE

Filmfame Magazine

Filmfame Magazine

મકરસંક્રાંતિનો મીઠો સ્વાદઃ તલના લાડુની પરંપરા

શિયાળામાં આોગ્યનું મીઠું રહૃસ્ય તલના લાડુ સામગ્રી

time to read

1 min

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

ગુજરાતી ‘ મધર ઇન્ડિયા’ બનીને આવી દી છે‘મધુમાડી' ફ઼િલ્મ

ગુજરાતની માટી અને ‘મધર ઇન્ડિયાની સુગંધ સાથે ‘મલુમાડી’ ગુજરાતી ફ઼િલ્મ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ

time to read

1 min

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

મલ્હાર-આરોહી-તત્ક્ષતની ત્રિપુટી સાથે ‘લગન લાગી રે’ ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવશે

ત્રણ તિગડા કામ બિગડ, પરંતુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ત્રિપુટી ભેગી થાય ત્યારે ધમાલ મચાવે – એટલે લગન લાગી રે નવું ગુજરાતી મુવી. જેમાં તમને મલ્હાર ઠાકર, આરોહી અને તત્સત મુન્શી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલે કર્યું છે અને તેનું નિર્માણ કોકોનટ મુવીઝ અને આરતી વ્યાસ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

time to read

1 min

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

શિયાળાની રજાઓ માટે ગીર કુદરત, સિંહ અને સાહસનું અનોખું સંગમ

ફરવાનો શોખ રાખનારા લોકો માટે ઋતુ કોઇ બાંધછોડ નથી. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું! પ્લાન તૈયાર જ હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગુજરાતમાં કરવા માટે જે સ્થળ સૌથી વધારે આકર્ષે છે,તેમાં ગીરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.

time to read

1 mins

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

પ્રકૃતિથી પ્રેરિત વેલનેસની નવી ઓળખઃ ડૉ. પ્રિયંકા ઘોષની હોલિર્ક્ટિક આર્થોગ્ય યાત્રા

ઉપચાર અને સાધના એકસાથે ચાલે, ત્યારે સાચું આોગ્ય શક્ય બને છે

time to read

2 mins

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

Fashion સ્પેશિયલ ઓકેશન માટેની ડિઝાઇનર ફેશન કલેકશન

એલેગન્સ, ટ્રેન્ડ અને રોયલ ચાર્મ: સ્પેશિયલ ઓકેશન માટેની ડિઝાઇનર ફેશન કલેકશન

time to read

1 mins

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની ઐતિહાસીક વાપસીનું સાક્ષી બન્યુ ગુજરાતી ફિલ્મ જગત

90ના દાયકાના દર્શકો માટે આ ફ઼િલ્મ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે, જ્યારે નવી પેઢી માટે તે ગુજરાતી સિનેમાની મૂળ ભાવના સાથે પરિચય કરવાનો અવસર છે

time to read

2 mins

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

ફિલ્મ રીવ્યુ FILMFAME FILM REVIEW

જય કનૈયાલાલ કી એક બાપ પોતાના કુટુંબ પર આવેલ સંકટ ના નિવારણ માટે કઇ હદ સુધી જઇ શકે?

time to read

2 mins

January 2026 - Second Edition

Filmfame Magazine

Filmfame Magazine

પાલક ભાજી ના પકોડા

ઘરે બનાવો કરકરા પાલક પકોડા સરળ અને લાજવાબ રેસીપી

time to read

1 min

January 2026 - First Edition

Filmfame Magazine

Filmfame Magazine

ગુજરાતની રાજસ્થાન બોર્ડર ઉપર વસેલું એક અનોખું સ્વર્ગ...અમરતારા રિસોર્ટ

\" અમરતારા- ધ રિસોર્ટ\" માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ એક સંપૂર્ણ અનુભવ છે—જ્યાં વૈભવ, કુદરત અને આધુનિક સુવિધાઓ એકસાથે શવાસ લે છે

time to read

1 mins

January 2026 - First Edition

Listen

Translate

Share

-
+

Change font size