कोशिश गोल्ड - मुक्त
'દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની ઐતિહાસીક વાપસીનું સાક્ષી બન્યુ ગુજરાતી ફિલ્મ જગત
Filmfame Magazine
|January 2026 - Second Edition
90ના દાયકાના દર્શકો માટે આ ફ઼િલ્મ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે, જ્યારે નવી પેઢી માટે તે ગુજરાતી સિનેમાની મૂળ ભાવના સાથે પરિચય કરવાનો અવસર છે
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો માત્ર પડદા પર જ નથી જીવતી, પરંતુ લોકોના હૃદયમાં શાવત સ્થાન મેળવી લે છે. “ દેશ રે જોયા દાદા પરદેશ જોયા" એવી જ એક અમર ફ઼િલ્મ છે, જે હવે 27 વર્ષ બાદ 9 જાન્યુઆરી 2026 થી ફરીથી મોટા પડદા પર પરત કરી છે. આ રી-પ્લિીઝના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમ માત્ર એક ફિલ્મની ઉજવણી નહોતો, પરંતુ ગુજરાતી સિનેમાની લાગણીઓ, સંસ્કૃતિ અને ભુવર્ણ યુગની સ્મૃતિઓનો ભાવસભર મેળાવડો હતો.
આ ખામ અવક્ષરે ફિલ્મના મુખ્ય કલાકાર એક્ટઃ હિતેનકુમાર, શેમા માણેક, પિન્કી પરીખ, ફિરોજ ઈરાની, ભાવિની જાની, જૈમિની ત્રિવેદી તેમજ આ ફિલ્મના પ્રોડ્યુસરડાયરેક્ટર સ્વ. ગોવિંદભાઇ પટેલ નાં પુત્ર દèટાભાઇ પટેલ સહિત ગુજરાતી ફ઼િલ્મ જગતનાં જાણીતા અભિલાષ ઘોડા જીતેન્દ્ર ઠકકર, ભરત ઠક્કર, અર્ચન ત્રિવેદી, પ્રવીણ મહેતા સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણમાં આત્મીયતા અને ગૌરવની લાગણી સ્પષ્ટ અનુભવી શકાય તેવી હતી.
હિતેનકુમારે આ પ્રસંગે જણાવ્યું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા તેમના માટે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તેમના અભિનય જીવનનો મહત્વપૂર્ણ પડાવ છેફિલ્મમાં રામ ના પાત્રને જીવંત બનાવનાર અને આ ફિલ્મ થી પોતાની કારકિર્દી શરૂ કરનાર જાણીતા એક્ટર હિતેનકુમારે આ પ્રસંગે જણાવ્યું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા તેમના માટે માત્ર એક ફ઼િલ્મ નથી, પરંતુ તેમના અભિનય જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે.
यह कहानी Filmfame Magazine के January 2026 - Second Edition संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Filmfame Magazine से और कहानियाँ
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ મેથી પાક
શિયાળું સ્પેશિયલ: બત્રીસુ પાકથી સવાર બનશે લાજવાબ
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
રિયા દેસાઈ
અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.
2 mins
December 2025 - First Edition
Filmfame Magazine
ગરવી ગુજરાત ધરા ની સફર
માંડવી બીચ ફેસ્ટૈિવલ 2025 કચ્છના દરિયાકિનારે સંસ્કૃતિ, સંગીત અને સાહસનો મનોહર મેળો
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
જીવ અબોલા પ્રાણીઓની ભાવનાને અર્પણ એક હૃદયસ્પર્શી ગુજરાતી મુવી
ટાઇટલ સોન્ગ “બોલે અબોલાની આંખો રે...” ના મર્મસ્પર્શી શબ્દો જાણીતા લેખક મિલિન્દ ગઢવીએ લખ્યા છે, જ્યારે સંગીત અને ગાયકી બંનેની જાદુઇ જવાબદારી અભિષેક જ્ઞોનીએ નિભાવી છે. લાગણી, કરુણા અને મૌન પીડાને સંગીતમાં ગૂંથવાનો અભિષેકનો પ્રયાસ પ્રેક્ષકોને ભીંજવી દે એવો છે.
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
“ છોરો કેદાઙા નું પૈણું પૈણું કરતો તો..."સોંગ રિલીઝ થતા જ મેળવી લોકચાહના
બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિ યાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે 'ગોતી લો'
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
વંદે ભારત વાયા USA - એક ભારતીયના વિઝા સંઘર્ષની સફર થશે ૨૫ ડિસેમ્બરે પૂર્ણ
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે ગુજરાતી સિનેમાના હિટ એક્ટર મલ્હાર ઠાકર
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા
લીલી તુવેરના સ્વાદિષ્ટ ટોઠા
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
નવરી બજાર
“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને
2 mins
December 2025 - Second Edition
Filmfame Magazine
યશ દેસાઇના “ બર્ફ” પર કિરેન રિજિજુની રીલ, અરુણાચલ પ્રદેશની સુંદરતા ચર્ચામાં
સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશના પ્રચારની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજી એ દીલ શેર કરી
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
“ જય કનૈયાલાલ કી” હાસ્ય સાથે સંદેશ આપતી નવી ગુજરાતી ફિલ્મ
રિટાયર્ડ જીવન એટલે આરામ અને શાંતિ, એવી સામાન્ય માન્યતા છે. પરંતુ આપણા કનૈયા કાકા માટે નિવૃત્તિ માત્ર એક શબ્દ છે,વિરામ નહીં! આવી જ એક રસપ્રદ અને મનોરંજક કહાણી લઇને આવી રહી છે નવી ગુજરાતી ફ઼િલ્મ “જય કનૈયાલાલ કી”, જે આગામી ૯ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
1 min
December 2025 - Second Edition
Listen
Translate
Change font size

