कोशिश गोल्ड - मुक्त
નવરી બજાર
Filmfame Magazine
|December 2025 - Second Edition
“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને
હિતિયો: બોસ, લાલો ફિલ્મ જોઈ?
વિનિયો: ત્રણ વાર જોઇ. હજી બે વાર જોઇશ.
હિતિયો: કેમ ત્રણ વાર જોઈ?
વિનિયો: શ્રમજાતું નથી કે આ ફિલ્મમાં એવું શું છે કે 100 કોડનો ધંધો કરી ગઈ?
હિતિયો: એમાં કૃષ્ણ છે.
વિનિયો: કૃષ્ણ તો ઘણી ફિલ્મોમાં આવે છે, છતાં ઘણી ફિલ્મો પહેલા દિવસે જ પાટિયા ઉતરતી જોયી છે.
હિતિયો: એમ તો મોદી અટક ધરાવતા 25 લાખ લોકો ભારત દેશમાં રહે છે, છતાં એક નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન કેમ બન્યા? વિનિયો: હા, એ વાત સાચી છે. પણ મને એક વિચાર આવે છે—આપણે પણ આવી એક લો બજેટ ફિલ્મ બનાવીએ તો?
હિતિયો: વાહ! મારા મનની વાત બોલ્યો.
એટલામાં પદિયો ઉત્સાહમાં સિગારેટનો કક્ષ મારતો પ્રગટ થાય છે.પદિયો: પાર્ટી! આપણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
વિનિયો: અમે પણ એવું જ વિચારી રહ્યા છીએ.
પદિયો: એ વાત ઉપર ત્રણ આખી ચા અને 100 ગ્રામ ખારી-મારી તરફથી!
હિતિયો (ચાવાળાને): એ રણછોડ! ત્રણ આખી ચા અને 100 ગ્રામ ખારી-પદિયાભાઇના ખાતે. જલદી લાવ, ફિલ્મ ઉતરી જાય એ પહેલા.
પદિયો: હિતિયા, વિન્યા, સાંભળો... આપણે પણ લાલાની જેમ નવા કલાકારો લઇને ખૂબ ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાની છે. જો 100 કરોડનો બિઝનેસ થાય તો આપણી પેઢીઓ તરી જશે! यह कहानी Filmfame Magazine के December 2025 - Second Edition संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Filmfame Magazine से और कहानियाँ
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ મેથી પાક
શિયાળું સ્પેશિયલ: બત્રીસુ પાકથી સવાર બનશે લાજવાબ
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
રિયા દેસાઈ
અમદાવાદમાં જન્મેલી અને લંડનમાં કારકિર્દી બનાવી રહેલી માત્ર એક ઇન્ફ્લુએન્સર નથી; તે પોતાની મહેનત, દૃઢતા અને જીવન મૂલ્યો પરથી ઉભી થયેલી એક ‘સફળતા’ છે.
2 mins
December 2025 - First Edition
Filmfame Magazine
ગરવી ગુજરાત ધરા ની સફર
માંડવી બીચ ફેસ્ટૈિવલ 2025 કચ્છના દરિયાકિનારે સંસ્કૃતિ, સંગીત અને સાહસનો મનોહર મેળો
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
જીવ અબોલા પ્રાણીઓની ભાવનાને અર્પણ એક હૃદયસ્પર્શી ગુજરાતી મુવી
ટાઇટલ સોન્ગ “બોલે અબોલાની આંખો રે...” ના મર્મસ્પર્શી શબ્દો જાણીતા લેખક મિલિન્દ ગઢવીએ લખ્યા છે, જ્યારે સંગીત અને ગાયકી બંનેની જાદુઇ જવાબદારી અભિષેક જ્ઞોનીએ નિભાવી છે. લાગણી, કરુણા અને મૌન પીડાને સંગીતમાં ગૂંથવાનો અભિષેકનો પ્રયાસ પ્રેક્ષકોને ભીંજવી દે એવો છે.
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
“ છોરો કેદાઙા નું પૈણું પૈણું કરતો તો..."સોંગ રિલીઝ થતા જ મેળવી લોકચાહના
બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિ યાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે 'ગોતી લો'
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
વંદે ભારત વાયા USA - એક ભારતીયના વિઝા સંઘર્ષની સફર થશે ૨૫ ડિસેમ્બરે પૂર્ણ
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે ગુજરાતી સિનેમાના હિટ એક્ટર મલ્હાર ઠાકર
1 min
December 2025 - First Edition
Filmfame Magazine
શિયાળુ સ્પેશિયલ લીલી તુવેરના ટોઠા
લીલી તુવેરના સ્વાદિષ્ટ ટોઠા
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
નવરી બજાર
“બાલો” સદા ભરાય તે “લાલો”ની લોકપ્રિયતાથી પ્રેરાઇને
2 mins
December 2025 - Second Edition
Filmfame Magazine
યશ દેસાઇના “ બર્ફ” પર કિરેન રિજિજુની રીલ, અરુણાચલ પ્રદેશની સુંદરતા ચર્ચામાં
સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશના પ્રચારની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજુજી એ દીલ શેર કરી
1 min
December 2025 - Second Edition
Filmfame Magazine
“ જય કનૈયાલાલ કી” હાસ્ય સાથે સંદેશ આપતી નવી ગુજરાતી ફિલ્મ
રિટાયર્ડ જીવન એટલે આરામ અને શાંતિ, એવી સામાન્ય માન્યતા છે. પરંતુ આપણા કનૈયા કાકા માટે નિવૃત્તિ માત્ર એક શબ્દ છે,વિરામ નહીં! આવી જ એક રસપ્રદ અને મનોરંજક કહાણી લઇને આવી રહી છે નવી ગુજરાતી ફ઼િલ્મ “જય કનૈયાલાલ કી”, જે આગામી ૯ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
1 min
December 2025 - Second Edition
Listen
Translate
Change font size

