Try GOLD - Free
સમાજ
ABHIYAAN
|Abhiyaan Magazine 22/11/2025
ઓટીટી ક્રાઇમ અને સસ્પેન્સ થ્રિલર્સઃ કેવા છે માનસિક પ્રભાવ અને સામાજિક પડકારો?
ઓવર-ધ-ટૉપ (ઓટીટી) પ્લૅટફૉર્મ્સ આધુનિક મનોરંજનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી નવો યુગ શરૂ કર્યો છે. કોવિડ-૧૯ મહામારીએ આ પ્લૅટફૉર્મ્સની લોકપ્રિયતાને વધુ વેગ આપ્યો. આ દરમિયાન, જ્યારે સિનેમાઘરો અને અન્ય મનોરંજનના સ્ત્રોતો બંધ હતા, ઓટીટી પ્લૅટફૉમ્સે લોકોને ઘરે બેસીને મનોરંજનનો એક શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડ્યો. મહામારીની શરૂઆતથી ઓટીટી પ્લૅટફૉર્મ્સની માંગમાં અસાધારણ વધારો થયો, જેમાં સબસ્ક્રિપ્શન અને દર્શક સંખ્યા અદ્ભુત રીતે વધી. આ પ્લૅટફૉર્મ્સ ઇન્ટરનેટ દ્વારા વીડિયો સામગ્રીનું વિતરણ કરે છે, જેમાં કેબલ અથવા સેટેલાઇટ ટીવીની જરૂર નથી. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+ અને ભારતીય પ્લૅટફૉર્મ્સ જેવા કે હોટસ્ટાર અને ઝીપએ માત્ર મનોરંજનનું માધ્યમ જ નહીં, પરંતુ સમાજની મનોવૈજ્ઞાનિક અને સામાજિક ગતિશીલતાને પણ બદલી નાખી છે. આ પ્લૅટફૉર્મ્સ ગ્રાહકોની માંગ પર સામગ્રી પૂરી પાડીને, વૈવિધ્યસભર શૈલીઓ અને ભાષા ઓમાં ફિલ્મો, વેબ સિરીઝ અને ડૉક્યુમેન્ટરીઓની ઍક્સેસ આપી છે. વળી, જ્યારે જે જોવું હોય એ જોવાની સગવડ તેમ જ અગાઉની જેમ સિરીઝના એક-એક એપિસોડની રાહ જોવી ન પડતી હોવાને કારણે તે વધુ લોકભોગ્ય અને લોકપ્રિય બને છે. એમાંય, ક્રાઇમ થ્રિલર, સિરિયલ કિલર આધારિત શ્રેણીઓ અને સસ્પેન્સથી ભરપૂર સામગ્રીએ વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મેળવી છે. ભારતમાં ડેલ્હી ક્રાઇમ' અને ‘પાતાલ લોક' જેવી શ્રેણીઓએ સામાજિક વાસ્તવિકતાઓ સાથે ક્રાઇમનું ઘાટું ચિત્રણ કર્યું છે. ઉપરાંત સેક્રેડ ગેમ્સ, ધ ફૅમિલી મેન, અસુર: વેલકમ ટુ યોર ડાર્ક સાઇડ, મિર્ઝાપુર, સ્પેશિયલ ઓપીએસ, ક્રિમિનલ જસ્ટિસ અને આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ જેવી કે ‘Mindhunter’ અને ‘You’ જેવી સિરીઝ યુવાનો અને પુખ્ત વયના દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. જ્યારે ‘Mindhunter' અને ‘Dexter' જેવી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓએ સિરિયલ કિલર્સના મનોવિજ્ઞાનને ઊંડાણપૂર્વક રજૂ કર્યું છે.
This story is from the Abhiyaan Magazine 22/11/2025 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
ગાંધીનગર વિશેષ
અડાલજની વાવ
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
પંચામૃત
ગુણોને આગળ કરો!
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગુજરાતનું પાટનગર ગાંધીનગર
હરિયાળું અને રળિયામણું પાટનગર ગાંધીનગર
4 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
ગાંધીનગરનું અક્ષરધામ મંદિર
મંદિર સંકુલમાં યજ્ઞપુરુષ કુંડ બનાવવામાં આવ્યો છે, જેમાં વૈદિક યજ્ઞ અને મ્યુઝિકલ ફાઉન્ટેનનું સંયોજન જોવા મળે છે. આ વિશાળ કુંડમાં 2780 પગથિયાંઓ છે અને તેમાં 108 તીર્થસ્થાનો દર્શાવાયાં છે
2 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
નયા ઇન્ડિયા,નઈફિલ્મ! 2026-27માં આવનારી 10 માયથોલૉજિકલ ફિલ્મો
વર્ષ 2026-27 માટે લગભગ ડઝન જેટલી માયથોલૉજિકલ ફિલ્મો જાહેર થઈ ચૂકી છે. ‘રામાયણ’, ‘વારાણસી’, ‘મહાવતાર’ અને ‘જય હનુમાન’ જેવી ફિલ્મો આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે અને તેને ભવ્ય સ્કેલ તથા ભારે બજેટ પર બનાવવામાં આવી રહી છે.
3 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જેટલું જીવ્યો છું હું પૃથ્વી પર તેટલું, પૃથ્વી! તું જીવી છે મારામાં!
પૃથ્વીમાતાના દેહ ઉપર આપણે હરીએ ફરીએ, જેમ બાળકો પોતાની જનેતાની કાયા ઉ૫૨ હરે-ફરે તે રીતે, એના વાત્સલ્યના આપણે હંમેશાં હકદાર, પણ એની સંપત્તિ ઉપર તો આપણા ધાવણ પૂરતો જ અધિકાર! અને તે પણ દાંત ન આવ્યા હોય ત્યાં સુધી જ...
2 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
મરોડદાર અક્ષરોએ અપાવી ખ્યાતિ
1 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
વ્યથા
દેશની જેલોમાં મહિલા કેદીઓ સાથે રહેલ નિર્દોષ માસૂમ બાળકોની વ્યથા
6 mins
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
માઇક્રોનેશિયા કેમ પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યો છે
1 min
Abhiyaan Magazine 25/04/2026
ABHIYAAN
એક શ્રદ્ધાધામ
કમાઉની પ્રજાના ઇષ્ટદેવ ચિંતઇ ગોલ દેવતાનું મંદિર,
5 mins
Abhiyaan Magazine 25/04/2026
Listen
Translate
Change font size

