ફેશન
ABHIYAAN|January 13, 2023
હેર એક્સટેન્શન : તામ નામ એક, કામ અનેક
હેતલ ભટ્ટ
ફેશન

લાંબા - કાળા - ભરાવદાર - જાડા વાળ મોટા ભાગની મહિલાઓની એષણા હોય છે. આજે પણ જ્યારે પણ કોઈ યુવતી કે મહિલાના લાંબા વાળ જોવા મળે તો લોકો તે જોઈને મંત્રમુગ્ધ થઈ જતાં હોય છે, કારણ કે સુંદર કેશકલાપ મહિલાના સૌંદર્યનું આભૂષણશૃંગાર માનવામાં આવ્યું છે. વાળની માવજત માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે. છતાં પણ બદલાઈ રહેલી જીવનશૈલી, પ્રદૂષણ, ખાનપાન અને બીમારીઓને કારણે વાળની દરકાર રાખવામાં મુશ્કેલી ઉદ્ભવે છે. પરિણામે સુંદર લાંબા કાળા ભરાવદાર વાળની ઇચ્છા હોય તો પણ તે પૂરી નથી કરી શકાતી. હવે આ સમસ્યાનું સમાધાન બજારમાં ઉપલબ્ધ છે અને તેનું નામ છે હેર એક્સટેન્શન. હેર એક્સટેન્શનને આપણે કૃત્રિમ વાળ તરીકે ઓળખી શકીએ. વિગનું થોડું બદલાયેલું રૂપ. જે મહિલાઓના વાળ પાતળા હોય, વાળને લઈને કોઈ સમસ્યા હોય, ટૂંકા વાળ ગમતા હોય, પરંતુ/ ક્યારેક લાંબા વાળવાળી હેર સ્ટાઇલ કરાવવી હોય, બીમારીને કારણે વાળનો ગ્રોથ ન થતો હોય તો આ બધી તકલીફો હેર એક્સટેન્શનના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય છે. જેમાં કૃત્રિમ વાળ તૈયાર કરીને આપવામાં આવે છે. વ્યક્તિએ ક્લિપની મદદથી તે લગાવવાના હોય છે. ખૂબ સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે.

This story is from the January 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સ્માર્ટ મીટરમાં કોણે કાચું કાપ્યું? લોકોનો આક્રોશ ભાજપ સમજે છે?

time-read
3 mins  |
June 01, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

જામીન પર બહાર આવેલા કેજરીવાલની નવી મુસીબત

time-read
2 mins  |
June 01, 2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024