Newspaper
Madhya Gujarat Samay
જુનાગઢની મકાન દુર્ઘટનામાં બે મૃત મકાન માલીકો સહિત ત્રણ સામે ગુનો
કમિશનર અને ટાઉન પ્લાનીંગ ઓફિસરે માત્ર નોટીસ મોકલી સંતોષ માન્યો
1 min |
July 28, 2023
Madhya Gujarat Samay
ગાંધીનગર જિ.સ્વાગત કાર્યક્રમમાં 26 માંથી 25 પ્રશ્નનોનો સુખદ ઉકેલ
પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરની તાકીદ
1 min |
July 28, 2023
Madhya Gujarat Samay
મહિસાગરમાં ફાર્મસી- કેમિસ્ટની દુકાનો પર ફરજિયાત CCTV લગાવવા આદેશ
જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ફરમાન કરાયું દુકાન પર આવતા તમામનો ચહેરો દેખાય તે રીતે લગાવવા સૂચન
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
મુંબઇમાં ભારે વરસાદઃ ‘ઓરેન્જ એલર્ટ’ને બદલે ‘રેડ એલર્ટ જાહેર
અતિ ભારે વરસાદની આગાહી : આજે શહેરની શાળા-કોલેજો બંધ રહેશે
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
દેશના સન્માન અને ગૌરવ કાજે LoC પાર કરવા તૈયાર છીએઃ રાજનાથ સિંહ
શહીદોને શ્રધ્ધાંજલિ સાથે 24મા કારગિલ વિજય દિવસની ઉજવણી
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સમર્થન આપવા બદલ ડોવાલે ચીનની ટીકા કરી
સંયુક્ત રાષ્ટ્રમાં કાયમ આતંકીઓને બચાવવાના ચીનના બેવડાં વલણની નિંદા ‘આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ માટે BRICSના સંયુક્ત પ્રયાસ જરૂરી’
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
મહેસાણાના સીલ થયેલા કોમ્પ્લેક્સમાં ફસાયેલા સામાન માટે પાલિકાની મદદ
સામાન કાઢવા એક દિવસ માટે સીલ ખોલી આપ્યું
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
પાલનપુરના ખસા ગામે ત્યજી દેવાયેલી જીવિત બાળકી મળી આવી
છ-સાત દિવસની બાળકીને સારવાર અર્થે ખસેડાઈ ખસા ગામના સરપંચે ગઢ પોલીસ સ્ટેશને ત્યજી દેનારા માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
રિલાયન્સ રિટેલમાં કતાર સોવરિન ફંડને 1 અબજ ડોલરનો હિસ્સો ખરીદવામાં રસ
રિલાયન્સ રિટેલ દેશની ટોચની રિટેલર કે જે કરિયાણા થઈ લઈ લક્ઝરી ફેશન સુધી વિસ્તરેલી છે.
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
સુરેન્દ્રનગર પંથકમાં હત્યાનો સિલસિલો યુવકને રહેસી કેનાલમાં ફેંકી દેવાયો
» દુધરેજ પાસેની કેનાલમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ખલ્યો
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ભયજનક મકાનોમાં વસવાટ ન કરવા ગાંધીનગર મનપાની નોટિસ
અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગાંધીનગર મ્યુનિ. કમિશનરે તકેદારી દાખવીને આપી ચેતવણી
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
‘2 લાખ આપી10 લાખની 2000 વાળી નોટ લઈ જાવ’ : ત્રણ ઠગની ધરપકડ
અગાઉ ભાવનગરના પાન પાર્લરના વેપારી સાથે 2 લાખની ઠગાઇ કરાઈ હતી
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
લીંબડી નજીક દૂધ વાહનમાંથી ₹34 લાખનો દારૂ ઝડપાયો
દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
હાઇકોર્ટની લાલ આંખ બાદ સુરત પોલીસ કમિશનરે કસ્ટોડિયલ ટોર્ચર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી
બે સગા ભાઈને અલગ અલગ જગ્યાએથી ઉઠાવી કરઢ આપી ટોર્ચર કર્યા હતા ૩ ઓગસ્ટ સુધી પ્રગતિ અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટની તાકીદ
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
જેલમાં ગેંગવોરની દહેશત, એક કેદીને 4 કેદીએ પેનના સંખ્યાબંધ ઘા માર્યા
વીડિયોકોલથી મુલાકાત થતા કેદીએ પરિવારને જાણ કરતાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો જેલ પોલીસની નિષ્ક્રિયતા, કેદીને સારવાર માટે પણ ન મોકલ્યો
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
2000 કરોડના સટ્ટાકાંડના હર્ષિત જૈનનો સાગરીત નિકુંજ અગ્રવાલ ઝડપાયો
નિકુંજ અગ્રવાલે જ તમામ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને હવાલા પાડ્યા હતા પોલીસ કમિશનર ઓફિસ પાસે જ રહેતો નિકુંજ ઝડપાતાં ઘણા ભેદ ઉકેલાશે
1 min |
July 27, 2023
Madhya Gujarat Samay
સ્માર્ટ સિટી અમદાવાદમાં લાગેલા 5629 CCTV કેમેરામાંથી 636 બંધ
વિવિધ કામને કારણે 727 ડિસમેન્ટલ કરાયા, 4266 CCTV ચાલુ
2 min |
July 27, 2023
Madhya Gujarat Samay
ઈડર સપ્તેશ્વર મહાદેવ મંદિરે શૌચાલયને ખંભાતી તાળાં, દર્શનાર્થીઓને હાલાકી
અધિક પુરુષોત્તમ માસમાં અહીં આવતા શ્રદ્ધાળુઓ પરેશાન
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
ઈડરના ગંભીરપુરામાં બકરાં ચરાવવા મામલે બે પરિવાર વચ્ચે મારામારી
ઠપકો સાંભળી લાગી આવતાં આધેડને એટેક આવતાં મોત નીપજ્યું
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
છાપીમાં ચોરીના ઇરાદે આવેલા બે શંકાસ્પદ સીસીટીવીમાં કેદ
લોકો સતર્ક થતાં તસ્કરોએ દોટ મૂકી
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
ભિલોડાના ધંબોલિયા ગામે મંદિરમાં ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો
સ્થાનિકોએ હિંમત કરી ચોરને ઝડપી લઈ શામળાજી પોલીસને સોંપ્યો
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
ઊંઝા APMCમાં 133 દુકાનોની માલિકીના પ્રશ્ને વેપારીઓની આજથી હડતાળ
અચોક્કસ મુદ્દતની સુધી માર્કેટયાર્ડ બંધ રાખવા નિર્ણય કરાયો
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
દારૂમાં પકડાયેલા આરોપીએ નામ આપતાં બુટલેગરનું 3 રાઉન્ડ ફાયરિંગ
થાન તાલુકાના મોરથળા ગામની ઘટનાથી લોકોમાં ફફડાટ: ત્રણ સામે ગુનો
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
સૌરાષ્ટ્રમાં વરસાદી જોર ધીમું પડ્યું ટંકારામાં સવા બે ઈંચ, અન્યત્ર ઝાપટાં
મેઘાવી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રભરમાં એક ઈંચથી લઈને સામાન્ય વરસાદ
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
રમખાણોના કેસમાં ખોટા પુરાવા મામલે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જઅરજી
સરકારને નોટિસ ઇશ્યૂ, ૩ ઓગસ્ટે સુનાવણી
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
જૂની પેન્શન યોજના, કાયમી શિક્ષકોની ભરતી મર્દ કેન્દ્રીય શિક્ષણમંત્રીને રજૂઆત
શૈક્ષિક મહાસંઘની કેન્દ્રીય શિક્ષણ મંત્રી, યુજીસી અધ્યક્ષ સાથે બેઠક
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
27 જુલાઇથી કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની વકી
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર આગળ વધ્યું
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
PMની ડિગ્રીનો કેસઃ કેજરીવાલ, સંજયસિંહની સેશન્સમાં અપીલ
મેટ્રો કોર્ટે બન્નેને હાજર રહેવા આદેશ કર્યો હતો, સેશન્સ કોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
અંધાપાકાંડઃ અમરેલી શાંતાબા હોસ્પિટલને ગંભીર બેદરકારી બદલ પાંચ કરોડનો દંડ
શાંતાબા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં 12 દર્દીએ દૃષ્ટિ ગુમાવી હતી આરોગ્ય વિભાગની કમિટીના અહેવાલ બાદ દર્દીઓને પાંચથી દસ લાખનું વળતર ચૂકવવા આદેશઃ ઋષિકેશ પટેલ
1 min |
July 26, 2023
Madhya Gujarat Samay
ખાનગી હોસ્પિટલોને ફોર્મ સી આપવાની કામગીરી બંધ : કોમન એક્ટ લાગુ થશે
સ્ટે. કમિટીમાં હેલ્થ ખાતાએ દરખાસ્ત રજૂ કરી : ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ માન્ય રખાશે
1 min |