Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

શટલ રિક્ષામાં લૂંટ કરતી ટોળકીનો આતંક બે મિત્રોને છરી બતાવી ૩૬૦૦ની લૂંટ ચલાવી

કાલુપુર રેલવે સ્ટેશન પાસે બનેલો બનાવઃ પોલીસે સીસીટીવી ફૂટેજતા આધારે તપાસ શરૂ કરી

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો

સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાંમાં દર્દીઓની ભારે ભીડ

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા

સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા અને બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રૂજી

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં

હવે કફ પ્રકોપ કરનારી ઋતુ આવી ગઈ છે. આ ઠેરઠેર જોવા મળતી ઉધરસની ઋતુ છે.

2 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા

દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને યુપીના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થશે

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ

મહાકુંભ મેળામાં ભારે ભીડના કારણે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન ૨૬ ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે.

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજના યુગમાં તો દરેક વાતમાં સંતોષ કેળવવો પણ એક પ્રકારનું ‘તપ’ જ છે

આપણા વડીલો વર્ષોથી સાચી સલાહ આપતા આવ્યા છે કે, કોઈ પણ મનુષ્યએ જીવનમાં હંમેશાં સંતોષની લાગણી રાખવી જોઈએ.

2 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નર્મદા કેનાલમાંથી મળી આવેલી તમામ લાશના કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક ઈન્વેસ્ટિગેશન કરશે

કેનાલ આસપાસના રોડ પર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું: ગાંધીનગર અને અમદાવાદ પોલીસ તપાસ કરશે

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી: ૩૩ ગુજરાતીઓ સહિત ૧૧૨ લોકો સામેલ 33

ગઈ કાલે આવેલી બીજી ફ્લાઈટમાં ૧૧૬ લોકો આવ્યાં હતા

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ફ્રીઝની ઉપર આ વસ્તુઓ કદી ન રાખો

તમે રેફ્રિજરેટરની અંદરની વસ્તુઓ પર ધ્યાન આપ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેફ્રિજરેટરની ઉપર શું રાખવામાં આવે છે?

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેદાની પ્રદેશોના ગરમ પવન ફૂંકાતાં તાપમાન વધ્યુંઃ હવે મહાભયંકર ગરમી માટે તૈયાર રહેજો

અમદાવાદમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાને શહેરીજનોની રજા બગાડી

2 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિલ્હીના નવા CM ૨૦મીએ શપથ લેશે: ૧૯મીએ દિલ્હી ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે

ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી સહિત ભાજપ-એનડીએ શાસિન ૨૧ રાજ્યના મુખ્યપ્રધાન-ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહેશે

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મધ્યપ્રદેશનાં ૧૯ શહેરમાં ૧ એપ્રિલથી દારૂબંધીઃ ૪૭ દુકાન બંધ, નવી શરાબ નીતિ લાગુ

મધ્યપ્રદેશમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવી દારૂ નીતિ ૧ એપ્રિલથી અમલમાં આવશે

1 min  |

February 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શેરબજારમાં રોકાણતી ટિપ્સ આપી ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા ૩૩.૩૯ લાખ પડાવી લીધા

વોટ્સએપ પર શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને વેપારીને જાળમાં ફસાવ્યો અને છેતર્યો

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વર્જિન છોકરી કેવી રીતે થઈ પ્રેગ્નન્ટ ઉપ્સ અબ ક્યા

પ્રેગ્નન્સી અને IVFના ચક્કરમાં સ્પર્મની અદલાબદલી પર આપણે \"nots ‘ગુડ ન્યૂઝ' જેવી મજેદાર ફિલ્મ જોઈ ચૂક્યા છીએ.

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે AMC આક્રમક શહેરના તમામ ઝોનમાં મેગા સીલિંગ ડ્રાઈવ’

પૂર્વ ઝોનમાં ૮,૬૮૮, ઉત્તર ઝોતમાં ૩,૧૬૦ અને દક્ષિણ ઝોતમાં ૨,૮૨૨ મિલકતો સાગમટે સીલ કરી દેવાઈ: કરોડોના બાકી ટેક્સની વસૂલાત

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહાકુંભમાં જઈ રહેલી બોલેરો મેળામાંથી આવી રહેલી બસ સાથે ટકરાઈ: ૧૦ શ્રદ્ધાળુનાં મોત

ગેસ ગટરથી કાપીને મૃતદેહ બહાર કઢાયાઃ ૧૯ શ્રદ્ધાળુઓ ઘાયલ

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દરરોજ રાત્રે સૂતા પહેલાં કરો જીરું અને વરિયાળીનું સેવન

જીરું અને વરિયાળીનો પાઉડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

CBSE બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ

કેટલીક શાળાઓમાં વિધાર્થીઓનું કૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિલ્હીના ‘શીશમહેલ'તી વિસ્તૃત તપાસ થશેઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આદેશ જારી કર્યા

કેજરીવાલની મુશ્કેલીઓ વધીઃ ભાજપની ફરિયાદ બાદ ૫૦ એક્શન મોડમાં

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગુંડારાજ: લૂંટારુ ટોળકીએ વેપારીને છરીના ઘા ઝીંકી રૂ. ૪.૧૦ લાખનીમતા લૂંટી લીધી

વેપારી પોતાના મિત્રને અઢી લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે બનાવ બન્યો સોનાની ચેઈન, રોકડ રકમ લૂંટી લેવામાં આવી

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

MPમાં ત્રણ દિવસ બાદ ઠંડી વધીઃ રાજસ્થાનમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષાએ વિરામ લીધો

સોનમર્ગમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું: હિમાચલમાં પણ ઠંડીએ જોર પકડ્યું

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હુમલો કર્યાનો ડેમો બતાવીને ગઠિયાઓએ યુવકના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા

યુવક બેન્કમાંથી રૂપિયા ઉપાડી દુકાને ગયો હતો ત્યારે બનાવ બન્યોઃ એક્સિડન્ટમાં ગઠિયાઓના ભાઈ પર હુમલો થયો હોવાની વાત યુવકને કરી

2 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે રાતે અમેરિકાથી ૧૧૯ ગેરકાયદે ભારતીય પ્રવાસી ભરેલું પ્લેન અમૃતસર એરપોર્ટ ઊતરશે

આવતી કાલે બીજું પ્લેન ૧૫૭ પ્રવાસીઓને લઈ આવી પહોંચશે

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહાકુંભ: વીકએન્ડમાં ભારે ભીડ પ્રયાગરાજના રસ્તા પર ટ્રાફિક જામ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વીકએન્ડના કારણે ભારે ભીડ થઈ ચૂકી છે.

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લીમખેડા હાઈવે પર અકસ્માતઃ મહાકુંભથી પરત આવી રહેલા ચાર શ્રદ્ધાળુને કાળ ભરખી ગયો

પુરઝડપે આવી રહેલી બસ ટ્રક સાથે અથડાઈઃ ચારનાં મોત, આઠ ઘાયલ

1 min  |

February 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દોસ્તીમાં દગો: મિત્રનું મૃત્યુ થયા બાદ તેની પુત્રીની છેડતી કરીને હદ વટાવી

બાપુનગરતો બનાવઃ દોઢ મહિના બાદ યુવતીએ માતાને કહેતાં અંતે ફરિયાદ નોંધાઈ

1 min  |

February 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતી કાલથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ ગેરરીતિ રોકવા નવી CCTV પોલિસી લાગુ થશે

૨૪૦ પરીક્ષાર્થીઓ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ફરજિયાતઃ પરિણામ જાહેરત થાય ત્યાં સુધી સ્કૂલે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ સાચવી રાખવું પડશે

1 min  |

February 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગુનાખોરીએ ફરીથી માથું ઊંચકતાં પોલીસ હવે કોમ્બિંગનું શસ્ત્ર ઉગામશે

બે દિવસમાં ત્રણ હત્યાથી લોકોમાં ખોફ ઘાતકી હથિયારો લઈ ફરતા ટપોરીને ઝડપી લેવાશે

2 min  |

February 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રેમીજનોએ ‘વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણીથી શહેરને પ્રેમમય બનાવ્યું. યંગસ્ટર્સમાં ઉત્સાહ

યુવાઓની તેમના પ્રિય વેલેન્ટાઈનને ઈમ્પ્રેસ કરવા માટે જોરદાર તૈયારી ઠેરઠેર ડાન્સ પાર્ટી-કોન્સર્ટ અને વૈભવી કેન્ડલ લાઈટ ડિનરનાં આયોજન

1 min  |

February 14, 2025
Holiday offer front
Holiday offer back