Newspaper
SAMBHAAV-METRO News
સવારે ઠંડા પવનો ફૂંકાતાં તાપમાનમાં ફરી ઘટાડો નોંધાયોઃ અમદાવાદમાં ૩૬.૭ ડિગ્રી
વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૯.૧ ડિગ્રીએ પહોંચતાં શિયાળા જેવી ઠંડકનો અનુભવ થયો
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઈલ કિલિંગઃ જમિયતતા મુફ્તી અબ્દુલ પર ગોળીઓ વરસાવી
જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (૩૫)ના એક વરિષ્ઠ નેતાની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
રૂપિયાની લેતી-દેતીમાં પ્રેમીએ નસરીનની તંદૂર હોટલમાં હત્યા કરી હોવાનો ખુલાસો
ક્રાઈમ બ્રાંચે પ્રેમી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
સુનીતા વિલિયમ્સનો ધરતી પર પરત ફરવાનો સમય નક્કી: NASAએ લેન્ડિંગની વિગતો આપી
નવ મહિના કરતાં વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલાં સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વલ્મોર ૧૮ માર્ચ મંગળવારની સાંજે પૃથ્વી પર પાછા ફરશે.
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
હુમલા ના રોક્યા તો અમે અમેરિકન જહાજોને તબાહ કરી દઈશું: હુતી વિદ્રોહીઓનો પડકાર
અમેરિકા આક્રમકતા છોડશે નહીં તો અમે પણ કાર્યવાહી ચાલુ રાખીશું: હુતી નેતા અબ્દુલ મલિક
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
શ્રીફળ (નાળિયેર)ના ઔષધિય ગુણો-૨
આધુનિક મત નાળિયેરનું પાણી શરીરમાં રહેલા પાણી જોડે સામ્યતા ધરાવે છે.
2 min |
March 17,2025
SAMBHAAV-METRO News
વડોદરા બાદ હવે રાજકોટમાં રફતારનો કહેરઃ કારચાલકે ત્રણને અડફેટે લીધા, વૃદ્ધનું મોત
સગીરાને હેમરેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ: લોકોએ બે યુવકને પકડી પાડ્યા
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
રાજ્યના ૨૫ હજાર આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર
બાળકો, સગર્ભા માતાઓનાં રસીકરણ ખોરવાશે, ગ્રામ્ય ક્ષેત્રમાં આરોગ્ય સેવા ખોરવાય તો સરકાર જવાબદારઃ કર્મચારી મહાસંઘ
2 min |
March 17,2025
SAMBHAAV-METRO News
ચંદ્રયાત-5 મિશનને કેન્દ્રની મંજૂરી મળીઃ કિલોનું રોવર લઈ જશે અભ્યાસ માટે ૨૫૦
આ ચંદ્રયાન-૩ કરતાં ૧૦ ગણું વધારે વજન
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
પોલીસ એકાએક ‘શૂરવીર' બનતાં કુખ્યાત ગુનેગારો પરિવાર સાથે વેકેશન માણવા ગયા
પાસા અને તડીપારના ડરથી ક્રિમિનલ અંડરગ્રાઉન્ડઃ પોલીસ ૨૪ કલાકમાં એક્શન મોડમાં આવશે
2 min |
March 17,2025
SAMBHAAV-METRO News
ધોરણ-૩ થી ૮ની એકમ કસોટીનો પ્રારંભ
તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો: એકમ કસોટી આગામી ર૧ માર્ચ સુધી ચાલશે
1 min |
March 17,2025
SAMBHAAV-METRO News
ઈંગ્લેન્ડ જઈને ફોટોગ્રાફર બની ગયેલો કરણ કપૂર બોલીવૂડમાં કમબેક કરશે?
દિગ્ગજ અભિનેતા શશી કપૂરનો પુત્ર કરણ કપૂર લાઈમ લાઈટથી દૂર રહે છે
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
હોલી ખેલે રંગ રસિયાઃ ફાગણી પૂનમે ડાકોર દર્શનના સમયમાં ફેરફાર કરાયો
રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઊમટશેઃ કાલે ધુળેટી, ફૂલ દોલોત્સવની ઉજવણી
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
રાતે ભલથી પણ ન ખાઓ દહીં, ખાલી પેટે પણ ન ખાતા
દૂધમાંથી બનેલા દહીંનો સ્વાદ દરેકને ગમે છે,
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી ક્રાઈમ બ્રાંચે રૂ. ૩.૪૫ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
ડાર્ક વેબનો ‘કાળો' ખેલઃ વિદેશથી રમકડાં અને ખાદ્યપદાર્થોની આડમાં ડ્રગ્સની દાણચોરી
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
સુનીતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત આવવાનું ફરી ટળ્યું: ક્રૂ-10 લોન્ચિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ
રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામીના કારણે તાસાનું મિશન મુલતવી
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
શું છે પેરાનોર્મલ ટૂરિઝમ આવી જગ્યાઓ પર જવાનું કેમ પસંદ કરે છે લોકો?
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પેરાનોર્મલ ટૂરિઝમનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે.
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
દર્પણ છ રસ્તા નજીક ફ્લેટમાં શોર્ટ સર્કિટથી આગઃ લોકોમાં તાસભાગ મચી
ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
ખખડી ગયેલું બાઈક પરત મેળવવા યુવકે પિતરાઈ ભાઈ સામે કાયદાકીય જંગ માંડ્યો
કોર્ટના આદેશ બાદ માધવપુરા પોલીસે ફરિયાદ નોંધીઃ યુવકનું બાઈક તેના પિતરાઈ ભાઈએ બારોબાર વેચી દીધું
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
ત્રણ દિવસમાં જ પશ્ચિમ ઝોનના ૬૦ એકમ ગંદકીના મામલે સીલઃ ૩.૩૦ લાખનો દંડ
૬૩૨ એમને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી ક્રાઈમ બ્રાંચે રૂ. ૩.૪૫ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
ડાર્ક વેબનો ‘કાળો' ખેલઃ વિદેશથી રમકડાં અને ખાદ્યપદાર્થોની આડમાં ડ્રગ્સની દાણચોરી
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
ગરમીમાં રાહત ચાર દિન કી ચાંદની': ૧૮ માર્ચથી હીટવેવ ફરી કહેર મચાવશે --
અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થતાં શહેરીજનો અકળાઈ ઊઠશે
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાવીજળી સાથે વરસાદ તથા ભારે હિમવર્ષા થવાની આગાહી
આસામ-મેઘાલય, અરુણાચલ-રાજસ્થાત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદ
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
વિન્ટર વેરતું પેકઅપ કરી લેજો, પરંત થોડી સાવધાની રાખીને
હવે શિયાળાએ વિદાય લઈ લીધી છે અને દરેક ઘરમાં પંખા અને એસી ચાલુ થઈ ચૂક્યાં છે.
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
અમરાઈવાડીમાં ગેરકાયદે કોમર્શિયલ યુનિટ, ભાઈપુરામાં રેસિડેન્શિયલ યુનિટ તોડી પડાયું
પૂર્વ ઝોનમાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગે સપાટો બોલાવ્યોઃ ૪૦ વાહનોને લોક મારી રૂ. ૧૫,૪૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
આજે હોલિકાદહન: આવતી કાલે રંગઉમંગ અને ઉત્સાહનું પર્વ ધુળેટી ઊજવાશે
મંદિરોએ આજે પુણ્યવતિ ભદ્રાને માન્ય રાખી: હોળી પ્રાગટ્ય સમય સાંજના ૬.૦૦થી ૬.૫૫
2 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
સ્કૂલ વાહનનો ટેક્સ ભરી ફિટનેસ સર્ટિ.અને પરમિટ મેળવી લેવા DEOની તાકીદ
ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૩૮ કોમર્શિયલ મિલકતો સીલઃ ૨૩.૮૫ લાખનીવસૂલાત
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે આક્રમક બન્યા છે.
1 min |
March 13, 2025
SAMBHAAV-METRO News
આવતી કાલથી તાપમાતમાં આંશિક ઘટાડો થશે, પરંતુ ગરમીની તીવ્રતા દઝાડતી રહેશે
ઓરેન્જ એલર્ટ હોવાથી અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો માર ચાલુ જ રહેશે
2 min |
March 12, 2025
SAMBHAAV-METRO News
ઘરના મેડ સાથે આ વાતો શેર કરવાની ભૂલ ન કરતા
આટલું ધ્યાન રાખો
2 min |
