Health
Life Care
હતાશાને દૂર કરો
જો કે, ડિપ્રેશનથી બચવું એટલું મુશ્કેલ નથી. જો તમે કેટલાક સ્મોલ સ્ટેપ પણ લેશો, તો તમે ક્યારેય હતાશ થશો નહીં
1 min |
March 10, 2023
Life Care
બાળકોની ઇમ્યુનિટી પાવર વધારતા સુપરફૂડ
બાળકો તેમની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, બદલતા હવામાનમાં ઝડપથી બીમાર પડે છે. આ કારણે બાળકોને વારંવાર શરદી, ખાંસી, ફ્લૂ, પાચનની સમસ્યા અને અન્ય રોગોનો ભોગ બનવું પડે છે. આવી સ્થિતિમાં, બાળકોને પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બાળકોને રોગોથી દૂર રાખે છે. આજે અમે તમને આવા જ કેટલાક સુપરકૂડ વિશે જણાવીશું, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે સાથે બાળકોને બીમારીઓથી પણ સુરક્ષિત રાખશે.
1 min |
March 10, 2023
Life Care
બદલાતા હવામાનમાં આવી રીતે રાખો તમારી જાતનું ધ્યાન
હવામાનમાં આ ફેરફારો આપણને ક્યારેક બીમાર કરવા માટે પૂરતા છે. ઠંડી અને ગરમીથી ઉધરસ, શરદી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે
2 min |
March 10, 2023
Life Care
શું તમેને પણ વિટામીન ડી ની ઉણપ તો નથી ને?
કાંચથી બંધ એરકંડીશનર ઘરાવતા ઓફીસ કે ઘર તમને ભલે આરામદાયક લાગે, પરતું તે તમારા શરીરના હાડકાંઓને ખોખલા બનાવી રહ્યું છે.
2 min |
February 25, 2023
Life Care
થ્રીડી પ્રિન્ટિંગ પ્રોડક્ટ
ડિજિટલ પ્રોડક્ટની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, આ સેગમેન્ટમાં બિઝનેસનો ચાન્સ તો આપે જ છે, પરંતુ તે પડકાર રૂપ પણ છે.
2 min |
February 25, 2023
Life Care
ઈ-લર્નિંગને બનાવો સરળ: એનિમેશન
ફિલ્મ અને ટેલીવિઝનમાં દર્શકોના મનોરંજન કરવા માટે એનિમેશન અને એનિમેટેડ વિડીયોઝનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે એનિમેશન વિડીયો ઓનલાઇન લર્નિંગ માટે એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના દ્વારા ઇ-લર્નિંગ માટે કંટેટ તૈયાર કરવા દરમ્યાન કોઇપણ મેસેજ અને વિચારને લર્નર સુધી પહોચાડવો ખુબ જ સરળ બની જાય છે. તો ચાલો એક નજર કરીએ ઈલર્નિંગ કંટેટમાં એનિમેશન વિડીયોના ઉપયોગ અને તેના પ્રભાવ વિશે.
2 min |
February 25, 2023
Life Care
વર્લ્ડ રેડિયો ડે
ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને ભારત છોડોનો કોલ આપ્યો ત્યારે ગાંધીજી સહિત બધા જ નેતાઓને ૯ ઓગસ્ટ ૧૯૪૨ માં ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા અને પ્રેસ પર લગામ લગાડવામાં આવી હતી. કોંગ્રેસના થોડાક નેતાઓના અનુરોધ પર નરીમન પ્રિન્ટરે ફરીથી પોતાના રેડિયો ટ્રાન્સમીટરનાં બધા જ ભાગો એક જૂથ કર્યા અને મુંબઈના ચોપાટી વિસ્તારનાં સીવ્યુ બિલ્ડિંગથી ૨૭ ઓગસ્ટ ૧૯૪૨ માં નેશનલ કોંગ્રેસ રેડિયોનું પ્રસારણ શરૂ કર્યું હતું
3 min |
February 25, 2023
Life Care
ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે.
આજના યુગમાં છોકરાથી પણ વધુ છોકરીઓ પોતાની કારકિર્દી માટે સજાગ જોવા મળે છે. આમ, થોડા સમયથી છોકરીઓમાં મોટી ઉંમરે લગ્ન કરવાનું ચલણ વધવા માંડયું છે. તેમાં પણ 30 વર્ષ બાદ માતૃત્વ ધારણ કરવું એ કોઇ નવી વાત નથી. 30 વર્ષની ઊંમર પછી માતા બનવાનો નિર્ણય લેવા પાછળ ઘણા કારણો હોય શકે છે. પરંતુ જો તમે મોટી ઉંમરે બેબી પ્લાન કરવા માંગતા હોવ તો તેના કાયદા અને નુકસાન વિષે માહિતી હોવી જોઈએ.
3 min |
February 25, 2023
Life Care
દુલ્હન(બ્રાઇડ)ની હેર સ્ટાઇલ માટે ખાસ એક્સેસરીઝ
જો તમારા લગ્ન પણ થોડા સમયમાં જ થવાના હોય તો આ આર્ટીકલ તમારા માટે જ છે, માટે ખાસ રીડ કરો
2 min |
February 25, 2023
Life Care
ડાયાબિટીસને આ રીતે કરો કંટ્રોલ
ભારત આજે ડાયાબિટીસમાં મોખરે છે. તેનું સૌથી મોટું કારણ એકવીસમી સદીની જીવનશૈલીને માનવામાં આવે છે
2 min |
February 25, 2023
Life Care
દરેક પ્રકારના દુ:ખાવાથી છુટકારો અપાવશે આ સુપર ઈફેક્ટીવ ટીપ્સ
જો ખૂબ જ જુનો માથાનો દુ:ખાવો હોય તો 10 જેટલા બીલી પત્ર પીસીને તેનો રસ કાઢવો અને પીવો, તેમજ શિયાળામાં આ રસમાં કંઈપણ ઉમેર્યા વિના પીવો
1 min |
February 25, 2023
Life Care
અદભૂત પાંદડા..
આવો જાણીએ એવા છોડ અને વૃક્ષો તેમજ પાંદડાઓ વિશે કે જેના સેવન કરવાથી દરેક પ્રકારની બિમારીઓથી બચી શકાય છે, ઉપરાંત સુખી અને શાંતિપૂર્ણ હકારાત્મક સજીવન શૈલી અપનાવી શકાય છે
5 min |
February 25, 2023
Life Care
ઓશીક અને સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ
ઓશીકાનો અયોગ્ય ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
1 min |
February 25, 2023
Life Care
ઊંઘમાં લોકો કેમ ચાલે?
અમુક લોકો અચાનક અડઘી રાતે ઉઠે છે અને એક રૂમમાંથી બીજા રૂમમાં એટલું જ નહી પણ એક ઘરમાંથી બીજા ઘરમાં ,પોતાની શેરીમાથી બીજી શેરીમાં ફરીને પાછા પોતાની મૂળ જગ્યાએ આવીને નિરાંતે પથારીમાં સુઈ જાય છે
1 min |
February 25, 2023
Life Care
મગજન કેવી રીતે સ્વસ્થ રાખી શકાય?
આ સિવાય તરસ છીપાવવા માટે સોફ્ટ ડ્રિન્ક્સ, ચા, કોફી, એનર્જી ડ્રિન્ક્સ, મિલ્ક શેઈક, સ્મૂધી, જ્યૂસ સહિત સ્ટ્રીટ ડ્રિન્ક્સ લેતા હોઈએ છીએ પરંતુ આપણે એ જાણતા નથી કે તેમાં વધારાની ખાંડ ઉમેરેલી હોય છે. જેના કારણે આપણને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે
4 min |
February 10, 2023
Life Care
વેલેન્ટાઈન ડે તમારા બોયફ્રેન્ડને આપો આકર્ષક ભેટ
વેલેન્ટાઈન ડે આવી રહ્યાં છે, પરંતુ તે વેલેન્ટાઈન વીક તો શરૂ જ થઇ ગયું છે. જો કોઇ વ્યક્તિ તમારા જીવનમાં ખૂબ જ ખાસ છે અને તમે તેને એ ફિલ કરાવવા માંગો છો કે તે તમારા માટે કેટલો ખાસ છે, તો તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે ભેટ આપવી. જો તમે પણ આ વેલેન્ટાઈન ડે પર તમારા સ્પેશિયલ વ્યક્તિને કે પાર્ટનરને કોઈ ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો પણ શું આપવી તે મૂંઝવણમાં છો, તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે તેમ છે, જેમાં અમે તમને વિવિધ ગીફ્ટ વિષે જણાવીશું કે તમે કઈ કઈ ગિફ્ટ આપી શકો.
1 min |
February 10, 2023
Life Care
શું તમે ડેટા સાયન્સમાં કારકિર્દી બનાવવા માંગો છો?
આ કોર્સ સફળતાપૂર્વક કર્યા બાદ, ઉમેદવારને ડેટા સાયન્ટિસ્ટ, ડેટા સ્ટેટિસ્ટિશિયન, ડેટા આર્ટિફિશિયલ એન્જિનિયર, ડીપ લર્નિંગ એન્જિનિયર વગેરે જેવી ઘણી બધી પોસ્ટ માટે સિલેક્શન થઈ શકે છે
1 min |
February 10, 2023
Life Care
પઠાણનો ચાર્મ હજુ પણ અકબંધ
પઠાણ ફિલ્મે રિલીઝ પહેલા અને પછી ઘણા રેકોર્ડ બનાવ્યા
1 min |
February 10, 2023
Life Care
સલમાન ખાન ઈદ પર જાદુ દેખાડવા માટે તૈયાર
સલમાનખાન ટૂંક સમયમાં ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” માં જોવા મળશે
1 min |
February 10, 2023
Life Care
આધુનિક ટેકનોલોજી બ્રેઇન સ્ટ્રોકના દર્દી માટે આશીર્વાદરૂપ
સ્ટ્રોકના પેશન્ટ પર સર્જરી તાત્કાલી કરવાની જરૂર છે કે નહિ તે વિશે ડોક્ટરને જણાવતી ટેકનોલોજીનો ઉપયોગ ભરપુર થઇ રહ્યો છે, આ જીવનરક્ષક ટેકનોલોજીના કારણે પેશન્ટ્સમાં રિકવરીનું પ્રમાણ વધી રહ્યું છે
1 min |
February 10, 2023
Life Care
દ્રષ્ટિ વસાવા: ભરુચ જિલ્લાને વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ
ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા
2 min |
February 10, 2023
Life Care
બેનીંગ ટ્યુમરની સફળ સર્જરી
પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ 50 વર્ષીય મહિલાના અંડાશયમાંથી 3.31 કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ
1 min |
February 10, 2023
Life Care
ગોબર ગેસ સ્વચ્છ ઇંધણ નવસારી જિલ્લાના 200 કુટુંબોને પ્રાપ્ત થયું પશુધન થકી
> નવીનીકરણ અને સમૃદ્ધિની નવી પરિભાષાઃ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ' > નવસારી જિલ્લાના 200 કુટુંબોને પ્રાપ્ત થયું પશુધન થકી'ગોબરગેસસ્વચ્છ ઇંધણ’ > “ગોબરગેસપ્લાન્ટ ઘરઆંગણે આવવાથી રસોઇ બળતણ ખર્ચમાં ખૂબ બચત થાય છે - નાનકભાઈ રતનભાઈ ભોયા > પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન સાથે સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મેળવતો નવસારી જિલ્લો > \"પશુધનથી ગોબરધન અને ગોબરધનથી સ્વચ્છ ઇંધણની શૃંખલા પર્યાવરણીય જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે”
2 min |
February 10, 2023
Life Care
હળદરની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બન્યા આત્મનિર્ભર
> બાગાયત વિભાગની સબસીડી દ્વારા હળદરની પ્રાકૃતિક ખેતી કરતા અમરેલીના વિજપડીના ખેડૂત શ્રી રાણાભાઇ હડિયા બન્યા આત્મનિર્ભર > પલ્વરાઈઝરની ખરીદી માટે બાગાયત વિભાગની યોજના થકી 75 ટકા સબસીડી અન્વયે રુ.70 હજારની સહાય > સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત હળદરને દળીને વેચી રહ્યા છે અમરેલીના પ્રગતિશીલ ખેડૂત > શેલમ હળદરની ખેતીમાં મળી સફળતા, ગત વર્ષે 150 મણ હળદર દળીને જાત મહેનતે વેચી
2 min |
February 10, 2023
Life Care
પ્રેરણારૂપ બનતા કપડવંજના જાંબાજ યુવા ખેડુત
કેન્સર પિડિતો અને ખેડુતો માટે પ્રેરણારૂપ બનતા કપડવંજના જાંબાજ યુવા પ્રાકૃતિક ખેડુત ચોથા સ્ટેજના વોકલ કોર્ડના કેન્સરને માત આપી તેમના નવજીવનને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરતા તુષારભાઇ પટેલ
3 min |
February 10, 2023
Life Care
વિશ્વ વેટલેન્ડ્સ દિવસ
> પ્રકૃતિ અને જૈવસૃષ્ટિના સંરક્ષણ માટે આદ્રભૂમિ (વેટલેન્ડ)ની મહત્વની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ 'વર્લ્ડ વેટલેન્ડ્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. > આજના સમયમાં પ્રેમના સાચા પર્યાય પક્ષી એટલે સારસ પક્ષી ખેડા જિલ્લાનું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જ્યાં ગુજરાતના 60% સારસ પક્ષીઓ કરે છે વસવાટ > ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જે છે સારસ પક્ષીઓનું એક માત્ર સમગ્ર ભારતમાં લોકપ્રિય સરનામું > નડિયાદથી આશરે 30 કી.મી દૂર આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ દેશનું સૌથી મોટું સારસ પક્ષીઓનું નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે.
2 min |
February 10, 2023
Life Care
સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન
બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી
1 min |
February 10, 2023
Life Care
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
3 min |
January 10, 2023
Life Care
સ્કીન કેરની ટેવો
સ્કિન કેર દરમિયાન આપણને કેટલીક એવી વસ્તુઓની આદત પડી જાય છે, જેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. આમ, ત્વચાની સંભાળ માટે યોગ્ય પદ્ધતિઓ અજમાવવી મહત્વપૂર્ણ બની જાય છે
1 min |
January 10, 2023
Life Care
સારું કરિયર જોઇએ છે. ફોલો કરો આવી ટિપ્સ
દરેક વ્યક્તિ સફળતાના શિખરે પહોંચવા માંગે છે, આ માટે દેશ-વિદેશની સારી કોલેજોમાંથી શિક્ષણ મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ પણ કરે છે, પરંતુ આ પછી પણ તેઓ કારકિર્દીના રોંગ પ્લાનિંગના કારણે પોતાએ નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી. કારકિર્દીનું આયોજન એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ તેની કારકિર્દીના લક્ષ્ય માટે માર્ગ બનાવે છે. આમ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સારું કેરિયર બનાવવા શું કરવું જોઈએ.
1 min |