Health
Life Care
કસરત સાથે રોગપ્રતિકારક શક્તિ વધારો
શું કસરત દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે? આ એક એવો પ્રશ્ન છે જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આ વાતને નકારી શકાય નહીં કે કસરતની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર સકારાત્મક અસર પડે છે. પરંતુ શું કસરત પણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ખોરાક પર ધ્યાન આપો. પરંતુ આમાં કસરત શું ભૂમિકા ભજવી શકે છે? ચાલો આ આર્ટીકલ દ્વારા જાણીએ.
2 min |
December 10, 2022
Life Care
ઠંડીની ઋતુમાં નાના બાળકોની કાળજી
શિયાળાની ઋતુમાં નાના બાળકોને ખાસ પ્રકારના સંભાળની જરૂર હોય છે. આથી જ વડીલો નાના બાળકની ખાસ કાળજી લે તે જરૂરી છે. જો નાના બાળકોને ઠંડી લાગી જાય કે શરદી થાય અથવા તો તાવ ન આવી જાય તે માટે તેમને શિયાળાની ઋતુમાં ઠંડીથી બચાવવા બાળકને સારી રીતે ઢાંકીને રાખવા જરૂરી છે. સાથે જ ઘણી એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો આવો જાણીએ કેટલીક મહત્વની વાતો..
2 min |
December 10, 2022
Life Care
બાફેલા શાકભાજી ખાવાના ફાયદાઓ
ઇમ્યુન સિસ્ટમને સારી રાખવા માટે લીલાં શાકભાજીઓને બાફીને ખાઓ અને થોડુંક મીઠું મિકસ કરી લો
1 min |
December 10, 2022
Life Care
ચણામાં છુપાયેલું છે સ્વાસ્થ્ય અને સુંદરતાનું રહસ્ય
આયુર્વેદમાં કહેવાયું છે કે જો તમારે ઘોડાની જેમ હમેંશા સ્ફૂર્તિલા રહેવું હોય તો ચણાનું નિયમિતરૂપથી સેવન કરવું જોઈએ. માત્ર એક મુઠ્ઠી ચણાથી તમે સ્વસ્થ અને મજબૂત રહી શકો છો.
1 min |
December 10, 2022
Life Care
વિવિધ પ્રકારનાં પોલિશિંગ
બોડી પોલિશિંગથી શરીરને તાજગી તો મળે જ છે સાથે જ હર્બલ તેલની કુદરતી સુગંધથી મન પ્રફુલ્લિત થઈ જાય છે
1 min |
December 10, 2022
Life Care
બોડી પોલિશિંગ: શરીર અને મનને બનાવો તેજસ્વી
લાંબા સમય સુધી ઘરમાં જ ઠંડા વાતાવરણામાં બેસવાથી ત્વચાનું મોઇશ્ચરાઇઝર ઓછું થવા લાગે છે, જેનાથી ત્વચા શુષ્ક બની જાય છે. આવી સ્થિતિમાં બોડી પોલિશિંગ દ્વારા ત્વચાની ચમક પાછી મેળવી શકાય છે.
1 min |
December 10, 2022
Life Care
બાળકોના શરીરમાં લોહી કેવી રીતે વધારવું
બાળકોને એનિમિયા અથવા લો બ્લડ થવાની સમસ્યા પણ હોઈ શકે છે. બાળકોમાં લોહી વધારવા માટે ઘરેલું ઉપચારોની મદદ લઇ શકાય છે, કારણ કે તે અસરકારક અને બાળકો પર તેની કોઈ આડઅસર થતી નથી.
2 min |
December 10, 2022
Life Care
તમારી જાતને રાખો ફિટ
તમે ગમે તેટલી કસરત કરો, આહાર લો કે પછી કોઈપણ પ્રવૃત્તિ કરો, જો તમારી રોજીંદાજીવનમાં શારીરિક મુદ્રા (એટલેકે પોશ્ચર) યોગ્ય ન હોય, તો બધી જ મહેનત નકામી છે. જે લોકો કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરો છે, શું તમે જાણો છો કે બેસતા સમયે યોગ્ય મુદ્રા કેવી છે, ચાલવાની સાચી રીત શું છે, શું તમે ક્યારેય તેની નોંધ લીધી છે? જો નહીં, તો હમણાં જ જાણો. પીઠ, કરોડરજ્જુ કે ખલાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો માટે તંદુરસ્તીનો મૂળ મંત્ર યોગ્ય પોશ્ચર છે.
1 min |
November 25, 2022
Life Care
વિન્ટર બ્યૂટી ટ્રેન્ડ્સ
મિત્રો સાથે પાર્ટીમાં જવાનું હોય કે બહાર, ટ્રેન્ડી મેકઅપ તમારા આત્મવીશ્વાસને વધારી શકે છે
1 min |
November 25, 2022
Life Care
યુવાનોમાં સ્પાઈનલ આર્થરાઇટિસ
ઘૂંટણ અને નિતંબ ઉપરાંત સ્પાઇનલ આર્થરાઇટિસ (કરોડરજ્જુનો આર્થરાઇટિસ) અત્યંત પીડાદાયક રોગ છે, જે આજકાલ ખૂબ ઝડપથી વધી રહ્યો છે
1 min |
November 25, 2022
Life Care
ઘરેલુ ઉપચારથી મોઢાના ચાંદાને દૂર કરો
હળદરમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે મોંના અલ્સરને ઘટાડવામાં ખૂબ અસરકારક છે
1 min |
November 25, 2022
Life Care
ત્વચાની સુંદરતા માટે ઘરેલું ઉપચાર
આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, સુંદર દેખાવા માટે ઘણા ઉપાયો કરે છે. આ કુદરતી ઉપયોનો આ ઉપયોમાં ઉપયોગ વધુ થાય છે. પ્રાકૃતિક ઉપાયો ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખૂબ જ સસ્તા, સુંદર અને બિનહાનીકારક માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ ત્વચામાં ચમક અને નિખાર લાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આપણે ત્વચાને લગતી સમસ્યાઓ જેવી કે કરચલીઓ, ડાર્ક સર્કલ, ખીલ વગેરે જેવી ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા પ્રકારના કુદરતી ઉપાયોનો ઉપયોગ કરીએ છીએ.
1 min |
November 25, 2022
Life Care
દૂધ દરેક ઉંમરે જરૂરી
દૂધ એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દૂધ એ પ્રોટીન, ખનિજો અને વિટામિન્સનો પૌષ્ટિક અને સ્રોત છે. આમ છતાં, અનેક લોકો દૂધથી દુર રહે છે. જ્યારે આ લોકો સોડા, જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ જેવા વધુ મીઠા પીણાં પીવે છે. તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે જે આહાર સંબંધિત હોય છે. વધુ મીઠા પીણાની જગ્યાએ પોષક તત્વોથી ભરપૂર દૂધને પીવું અને પીવડાવવું જોઈએ.
2 min |
November 25, 2022
Life Care
ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો થઇ જાવ સાવચેત
લેપટોપની ગરમીની અસર મહિલાઓ કરતા પુરુષોમાં વંધ્યત્વનું જોખમ વધુ થાય છે
1 min |
November 25, 2022
Life Care
પીઠના દુખાવાને હળવાશથી ન લેવો પડશે ભારી
શરીરના કોઈ પણ ભાગમાં પીડા થતી હોય, કેટલીકવાર ભોગ બનનાર વ્યક્તિ માટે એકદમ હેરાન કરવાવાળું બની જાય છે અને તેની દિનચર્યા અને કાર્યક્ષમતાને પણ અસર કરે છે. કમરનો દુખાવો પણ તેમાંથી એક છે. આજની લાઈફસ્ટાઈલ અને ખરાબ પોશ્ચરનાં કારણે અનેક લોકો કમરનાં દુખાવાથી પીડિત છે પેજ નંબર (30) પર યોગ્ય પોશ્ચર વિષે વિસ્તૃત વિવરણ આપેલું છે જેના દ્વારા તમે તમારું પોશ્ચર યોગ્ય છે કે નહિ તે જાણી શકો છો. આજે કમરનો દુખાવો રોગચાળાનું સ્વરૂપ લઈ રહ્યો છે. પહેલા જ્યાં 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાડકાં નબળા પડવાને કારણે આ સમસ્યા થતી હતી, ત્યાં આજે બદલાતી લાઈફ સ્ટાઈલ અને અસંતુલિત ખાનપાનની આદતોના કારણે આ બીમારી યુવાનોમાં પણ જોવા મળી રહી છે. કમરના દુખાવાને કારણે ઉઠવા, બેસવા, ચાલવા અને સુવા જેવી દૈનિક એક્ટિવિટી કરવામાં સમસ્યા ઊભી થાય છે.
3 min |
November 25, 2022
Life Care
કારકિર્દી બનાવો ફિલ્મોમાં
જો તમને વાર્તાઓ અથવા સ્ક્રિપ્ટ લખવાનો શોખ હોય, કે પછી સિનેમા જગતને પ્રેમ કરો છો, તો તમે પણ તમારી કલા અને પ્રેમના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવી શકો છો. આધુનિક યુગમાં કરિયર માટે આ એક સારો વિકલ્પ બનીને ઊભરી રહ્યો છે. આમ, તમે પણ ફિલ્મ નિર્માણનો કોર્સ કરીને તમારી કરિયરને એક નવી દિશા આપી શકો છો. તો ચાલો જાણીએ ફિલ્મ નિર્માણમાં શું હોય છે અને તેના માટે કયા-કયા કોર્સ ઉપલબ્ધ છે.
1 min |
November 25, 2022
Life Care
શાકભાજીનું જ્યુસ અને સ્થૂળતા
કોરોનાકાળ બાદ 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર વધ્યું છે. ઘણા લોકો હજુ પણ ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, લાંબા સમયથી કામ કરવાને કારણે, લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેમાં લોકો સ્થૂળતા અને ઝડપથી વધતા વજનનો શિકાર બની રહ્યા છે. સ્થૂળતા માત્ર વજન જ નથી વધારતું પરંતુ ઘણા ગંભીર રોગોને પણ જન્મ આપે છે, જે થોડા સમયબાદ ખૂબ જ જીવલેણ બની જાય છે. આવી સ્થિતિમાં, પોતાને ફિટ રાખવા માટે લીલા શાકભાજીનો જ્યુસ કે રસનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. શાકભાજીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વજન ઘટાડે છે. શું તમે જાણો છો એવી શાકભાજી વિષે, જો ન જાણતા હોય તો આ લેખ તમારે વાંચવો જરહ્યો.
1 min |
November 25, 2022
Life Care
શિયાળાની ઋતુમાં વિટામિન ડીની ઉણપ
શિયાળીની ઋતુમાં સૂર્યનો તડકો ખૂબ જ ઓછો મળે છે, આમ, લોકોમાં નેચરલ વિટામિન ડી ની ઉણપ થવા લાગે છે. ઘણી વખત શરીરમાં કોઈ એક પોષક તત્વની ઉણપ પણ અનેક રોગોનું કારણ બને છે. આવામાં વિટામિન-ડી એટલા માટે જરૂરી છે કારણ કે આપણી જીવનશૈલી આપણને તેના સૌથી મોટા સ્ત્રોત એટલે કે સૂર્યપ્રકાશથી દૂર રાખે છે. તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર થઇ શકે છે.
1 min |
November 25, 2022
Life Care
બાળકોને બનાવો કુલ એ પણ ઠંડીની સિઝનમાં
ભારે કપડાંને કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે
1 min |
November 25, 2022
Life Care
ફૂડ ફાસ્ટ
આજની ઝડપી જીવનશૈલીમાં ફૂડ ફાસ્ટનો વપરાશ ઘણો વધી ગયો છે. કામમાં વ્યસ્ત લોકો એવા ખોરાકને પસંદ કરે છે જે સરળતાથી અને ઓછા સમયમાં તૈયાર થઇ જાય. આ જરૂરિયાતને પહોંચી વળવા લોકો ફાસ્ટફૂડનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘણા પ્રકારના ખોરાક ફાસ્ટ ફૂડ આહાર હેઠળ આવે છે. જો કે, ફાસ્ટફૂડનાં ગેરફાયદાઓ વિષે તો આપણે અનેક વખત સાંભળ્યું પણ હશે પરંતુ જો કેટલાક નિયમો અને સાવધાની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો ફાસ્ટફૂડના પણ ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ફાસ્ટફૂડના ફાયદા વિશે.
2 min |
November 25, 2022
Life Care
ડિસેમ્બરના વેકેશનમાં ફરવા ક્યાં જવું છે?
ડીસેમ્બરમાં જવાનું પ્લાનીગ હોય તો શિયાળાની ખુશનુમા ઠંડકની મઝા જો તમારે માણવી જ હોય તો ઉત્તર ભારતની બર્ફિલી વાદીઓની સુંદરતા જોવાનો ચાન્સ તમારે ચૂકવો જોઈએ નહીં
1 min |
November 10, 2022
Life Care
રિલેક્સ કરાવતી વિવિધ એપ્સ
આખો દિવસ લોકો સ્ટ્રેસમાં રહો છે અને પોતાના માટે સમય રહેતો નથી હોતો. આનાથી છુટકારો મેળવવા માટે મેડિટેશન કે રિલેક્સેશન કરવું જરૂરી બને છે
3 min |
November 10, 2022
Life Care
અભિનેત્રી સમાંથા રૂથ પ્રભુને એક ખતરનાક બીમારી સોશ્યલ મીડિયા પર આપી જાણકારી
આ રોગમાં દર્દીને સ્ટેરોઇડથી સારવાર આપવામાં આવે છે. પરંતુ જો હજુ પણ પરિસ્થિતિમાં સુધારો ન થાય તો નિયમિત કસરત, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને અન્ય ઉપચાર પણ કરવામાં આવે છે
1 min |
November 10, 2022
Life Care
ડ્રાયફ્રૂટ્સના ગેરફાયદા
ડ્રાયફ્રૂટ્સમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેથી જો તમે ડ્રાયફ્રૂટનું વધારે પ્રમાણમાં સેવન કરશો તો તેનાથી પેટની બીમારી થઇ શકે છે.
1 min |
November 10, 2022
Life Care
જુદા જુદા ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક
જો તમે ડાયાબિટીસથી પીડાતા હોવ તો તમારે કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ
2 min |
November 10, 2022
Life Care
ડ્રાયફ્રૂટ્સના આશ્ચર્યજનક ફાયદા
ડ્રાયફ્રૂટનું સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘટાડી શકાય
1 min |
November 10, 2022
Life Care
ડ્રાયફ્રૂટ્સ પોષકતત્વોથી ભરપૂર હોય છે, પરંતુ વધુ પડતું ખાવાથી તે નુકસાન કરે છે
હેલ્દી અને ફિટ રહેવા માટે ડ્રાયફ્રૂટનું સેવન ખૂબજ ફાયદાકાર સાબિત થાય છે
1 min |
November 10, 2022
Life Care
વિન્ટર વર્કઆઉટ ટિપ્સ, કડકડતી ઠંડીમાં પણ સરળતાથી કરી શકશો કસરત
વધુ પડતી ઠંડીમાં મોટાભાગના લોકો જીમમાં જઇને વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે. કેમકે આવા લોકોને ઘરમાં રહેવું ગમે છે.
2 min |
November 10, 2022
Life Care
સાઇલેન્ટ કિલર ઓસ્ટિયોપોરોસિસ
રોજકસરત કરો. કેલ્શિયમનું સેવન અધિક કરો. વિટામીન ડી માટે તડકો કે સૂર્યતાપ લો. વિટામિન-કે ની ઉણપ ન થવા દો. સ્થૂળતા ઓછી કરો. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન બંધ કરો. તણાવથી દૂર રહો. તમારા ડાયેટમાં તલનો સમાવેશ કરો. નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો.
3 min |
November 10, 2022
Life Care
રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાના ઘણા ફાયદા
રાત્રે શરીરની સફાઈ ન કરો તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે
2 min |