Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભૂખ્યા રહીને પૈસા બચાવ્યા એનાથી કોઠી ભરવાની કોશિશ કરી, પણ એય વ્યર્થ.

1 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પલક

વાનગીઓનાં વૈકુંઠમાં થતો વેડફાટ

2 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સેમ સેમ બટ ડિફરન્ટ

... આ પ્રવાસમાં અમારો એક મુકામ દેનાલીમાં હતો. સાઈઠ લાખ એકર્સ જગ્યામાં પથરાયેલો આ નેશનલ પાર્ક છે. બે રાતનો મુકામ હતો અને ત્યાં પણ મને એવો જ ગત જન્મનો સાક્ષાત્કાર થયો...

5 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિશેષ

રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણની કેવી નોખી તક છે?

6 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આહાર-વિહાર

આધુનિક ડાયેટનું સ્વરૂપઃ વિક્લ્પ ઘણા છે,પણ...આપણા શરીરને વધુ માફક આવે એ આહારપદ્ધતિ અપનાવવામાં જ શાણપણ છે.

3 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અનેરી

મોરના ટહુડાને મોતીડે મઢતાં શિલ્પ

4 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ છે, દિવસ-રાત દોડતા ટૂકડ્રાઈવરનું અપના ઘર

દેશના હાઈવે પર બનાવેલા ‘અપના ઘર’માં ટ્રકચાલકોદેશના હાઈવે પર બનાવેલા ‘અપના ઘર’માં ટ્રકચાલકો માત્ર ૧૧૨ રૂપિયામાં એસી હૉલમાં સૂઈ શકે છે, આ સાથે નહાવાની, કપડાં ધોવાની, રસોઈ બનાવવાની સુવિધા મફતમાં.

3 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રેમાનંદનો વારસો સાચવી બેઠો છે વડોદરાનો આ પરિવાર

આ જમાનાના ‘માણભટ્ટ’ એવા વયોવૃદ્ધ ધાર્મિકલાલ પંડ્યા સાથે એમના બે પુત્રો ગુજરાતી સાહિત્યની આખ્યાનકળાને જીવતી રાખી રહ્યા છે અને હવે તો એમના ત્રણ પૌત્રો પણ જોડાઈ રહ્યા છે.

3 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બજેટની મોસમ ને મધ્યમ વર્ગની બદલાતી ખર્ચ-કથા

બજેટ કંઈ જાદુ નથી. એ ગણિત છે અને સાથે સંસ્કાર પણ. બજેટ માત્ર સરકારી દસ્તાવેજ નથી, એ એક પરિવારનું દર્પણ પણ છે. લાલ-લીલા-પીળા ગ્રાફમાં દેશની અર્થવ્યવસ્થા ચમકે કે ધૂંધળી પડે, મધ્યમ વર્ગના મોભી તો ડાઈનિંગ ટેબલ પાસે બેસીને જે સરવૈયું માંડે છે એ જ એના જીવનની બૅલેન્સ શીટ છે. સરકાર કે અર્થતંત્ર પોતાની ગતિએ ચાલશે, પણ ઘરની ચાર દીવાલો વચ્ચે લેવાતા નિર્ણયો જ બજેટ નક્કી કરશે.

8 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પોઝિટિવિટીનો પ્રાણવાયુ

વિદ્યાર્થી બને છે વાર્તાકાર એક સમયે ટૂંકી નોંધ પણ લખી શકતાં નહોતાં એવાં બાળકો એક શિક્ષિકાની પ્રેરણા અને પ્રોત્સાહનથી બાળવાર્તાનાં લેખક બન્યાં. હમણાં એમની વાર્તાનું પુસ્તક પણ પ્રકાશિત થયું. મહેસાણામાં ‘સમજણથી સર્જન’ અને ‘વાંચનથી વિકાસ’ સુધીનો આ અનોખો પ્રયોગ વિદ્યાજગત માટે પ્રેરક બનશે.

4 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તુલનાની ચિનગારીથી ભભૂક્યો રાજકીય અગ્નિ...

શિવાજી મહારાજ અને ટિપુ સુલતાન અંગે કરાયેલી સરખામણીથી મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાન અચાનક વધી ગયું.

2 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સુખોપનિષદ

એપ્સટાઇન ફાઈલ્સ વ્યક્તિ નહીં, વ્યવસ્થાનો આયનો

5 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રવાસ દ્રષ્ટિકોણનો!

...અહીં હવામાન બદલાય તેમ માણસોની મનોવૃત્તિ પણબદલાય છે. આપણે ત્યાં સીઝન આવતાં ‘દોડધામ’એવું લાગે છે, જ્યારે ત્યાં સીઝન આવે એટલે‘જરા થોભો, જુઓ, અનુભવ લો’ એવી સ્થિતિ હોય છે...

7 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પલક

એક ગાડું ક્યારનું પૈડાં વગર બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.

2 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાંગ્લાદેશ મોરચે ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી!

ભારત માટે ઘરઆંગણે દ્વેષીલો માહોલ ઊભો કરનારો પક્ષ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યો છે અને સંબંધ સુધારવાને નામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. જો કે એમાં એક શરત છે અને એટલે આ શત્રુને મિત્ર બનાવવા જતાં જૂનો દોસ્ત દુશ્મન બની જવાનો ડર છે.

2 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દેશ-દુનિયા

આવા ધંધા કરવાના ધંધામાંથી બહાર નીકળી જવું જ બહેતર

3 min  |

March 02, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિશેષ

ગુજરાતની ગીર ગાય બ્રાઝિલ માટે ખરા અર્થમાં કામધેનુ સાબિત થઈ છે.

5 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંબંધનું સ્ટેટસઃ ઈટ્સ કોમ્પ્લિકેટેડ!

‘સામેવાળી’ વ્યક્તિ તમારી લાગણી સમજે છે? પ્રેમ મેળવવા તમારે જાતને હોડમાં મૂકવી પડે એમ છે?

3 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાનદાર ISPLનું જાનદાર સમાપન

ઓપનિંગ બાદ ક્લોઝિંગ સેરેમનીમાં પણ સચીન તેન્ડુલકરની હાજરીથી સુરતી દર્શકોમાં ડબલ ઉત્સાહ...

1 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આપણી આજકાલ

ગિરનારનો ગેબી નાદઃ ભવનાથમાં મિની કુંભનો ભક્તિમય શણગાર

2 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સફળતાનો બોજ અને અર્થની તલાશ

માણસ કેવળ સલામતીથી સંતુષ્ટ નથી થતો. સ્થિરતા જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. બહારથી સફળ લોકો અંદરથી થાકેલા-હારેલા છે, કારણ કે એમાંથી ઘણા એવી કારકિર્દીમાં અટવાઈ ગયા છે જે સુરક્ષિત તો છે, પરંતુ આત્માના સ્તરે પોષણ નથી આપતી. વ્યક્તિ રોજ સવારે ઊઠે છે, કામ પર જાય છે, જવાબદારી નિભાવે છે, પરંતુ સૂક્ષ્મ ખાલીપણું પજવતું રહે છે.

5 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રયત્ન અને પ્રાર્થના

... આજકાલ એટલા સ્પેમ ફોન આવે છે, લોન જોઈએ ? એસી સમારકામ કરવાનું છે? ઈન્સ્યુરન્સ લેવું છે... એકથી એક. કોઈક કાંઈક વેચતો હોય છે જે આપણને જોઈતું નથી હોતું ..

6 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડીલ જુઓ, ડીલની શરત જુઓ...

અમેરિકા સાથેના વ્યાપાર કરારથી આપણે બહુ હરખાઈ જવાની જરૂર નથી. એની વિવિધ જોગવાઈ આપણા માટે ખરેખર ફાયદાકારક છે કે નહીં એ જોવાનું છે... અને ટ્રમ્પ ફરી જાય એ ખતરો પણ છે જ.

3 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પલક

સઘળે મારા ફોટા લાગ્યા વર્ષોથી હું ખોવાયો છું કોઈ લૂંટના માલની માફક ભાગે પડતો વેચાવ્યો છું.

2 min  |

February 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જીવનશૈલી આધુનિક અપરાધી

ગુજરાતીમાં ‘જેવું ખાશો, એવા બનશો’ કહેવત તમે સાંભળી હશે, પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલી વિવિધ બીમારીની વાત આવે ત્યારે એનો ભાવાર્થ બદલાઈ જાય છેઃ ‘જેવું જીવશો, એવા બનશો’. પ્રશ્ન એ છે કે આ બધું જ ખબર હોવા છતાં આપણે કેમ ખરાબ જીવનશૈલી અપનાવીએ છીએ? એ માટે આદતનું મનોવિજ્ઞાન સમજવું પડે.

5 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિરોધ કરો, પણ વાસ્તવિકતા સ્વીકારો...

લોકસભા ચૂંટણી સિવાયના દિવસોમાં શાસક અને વિપક્ષ સાથે મળીને દેશના વિકાસ માટે રચનાત્મક કાર્ય કરે એ જરૂરી છે. અત્યારે દેશ કેટલીક સમસ્યા વચ્ચે પણ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે બિનજરૂરી વિવાદ ઊભા કરવાની બાલિશતા દાખવવામાં કેટલું ઔચિત્ય છે?

2 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વ્યાપાર-વિશ્વ

અંદાજપત્રમાં આ વખતે અંદાજબહારનું પણ ઘણું જાહેર થયું

3 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાંદી ચમકી, પણ ચાંદીના ગૃહ ઉદ્યોગે ચમક ગુમાવી!

રૂપેરી ધાતુના છપ્પરફાડ ભાવને કારણે એની ખરીદી લગભગ નહીં જેવી થઈ ગઈ અને પરિણામે રાજકોટમાં એના દાગીના બનાવતા હજારો કારીગરો કામવિહોણા થઈ ગયા.

3 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

એક પ્રોફેસરે પહેલી બેન્ચ પર શાંતિથી બેઠેલા વિદ્યાર્થીને કહ્યું: ‘યુ... સ્ટૅન્ડઅપ... તું હમણાં જ ક્લાસમાંથી બહાર ચાલ્યો જા.

1 min  |

February 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમયને માન આપો

વડીલોનો હક છે પૂરું માન રાખો કરી સરભરા એમનું ધ્યાન રાખો વખત આવશે આ તમારો કદીયે એ વેળાનું પણ સૌ તમે ભાન રાખો.

2 min  |

February 16, 2026

ページ 6 / 165