Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
$74.99/年

試す - 無料

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુદ્ધ નિયતિ કે વિકલ્પ?

વાસ્તવમાં મૂળ પ્રશ્ન એ નથી કે પૃથ્વી પર યુદ્ધ સમાપ્ત થશે કે નહીં. અસલી પ્રશ્ન એ છે કે શું આપણે આપણા મતભેદોને એટલી હદ સુધી પરિપક્વ બનાવી શકીએ, જેથી એ વિનાશ સુધી ન પહોંચી જાય? માણસે આગ શોધી, સમુદ્ર પાર કર્યો, આકાશમાં ઉડાન ભરી અને બીજા ગ્રહ પર પગ મૂક્યો. શું એવી જ રીતે એ પોતાની હિંસક પ્રવૃત્તિઓને સાધી શકે?

5 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દરિયાઈ વેપાર પર યુદ્ધની યુદ્ધની આફત...

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે ગુજરાતનાં કંડલા, મુન્દ્રા અને પીપાવાવ બંદરેથી મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં થતો કરોડોના માલની આવક-જાવકનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. ગૅસ અને માલની સપ્લાય ચેન ખોરવાઈ જતાં સિમેન્ટ, સિરામિક, ઈજનેરી પાર્ટ્સ અને ઍગ્રી પ્રોડક્ટ્સના ઉદ્યોગ સંકટમાં ઘેરાયા છે. અનેક એકમોને શટડાઉન કરવું પડ્યું છે. જો યુદ્ધ લાંબું ચાલશે તો લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

4 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

માણસને કોઈ જોતું ન હોય ત્યારે એનું ચારિત્ર્ય મપાઈ જાય છે ને બધા જોતાં હોય ત્યારે ઉઘાડું પડી જાય છે.

1 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નવલકથાની જાદુઈ સૃષ્ટિ

કળા આ શીખવા જેવી છે વૃક્ષ પાસેથી રચી શકાય ઉપન્યાસ, શાંત બેસીને.

2 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કળાના તાણે-વાણે ગૂંથાયેલું સેવા રાર્માર્પત જીવન

અંગત જીવનના સંઘર્ષોને લોખંડી મનોબળથી પરાસ્ત કરી એમણે વૈદિક પરંપરાનાં મૂલ્યો અને આધુનિક શિક્ષણ વચ્ચે સેતુ બાંધ્યો છે. સાથે જ ગર્ભવતી મહિલાઓની સેવા હોય કે લુપ્ત થતી ભારતીય કળાઓનું પુનરુત્થાન, એમનું પ્રત્યેક કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે... અને હા, આન્ત્રપ્રેન્યૉર તરીકે પોતાના વ્યવસાયની ગાડી પણ એ સડસડાટ દોડાવી રહ્યાં છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માનસિક દબાણ બાળકને પ્રેશર કૂકર ન બનાવી દે...

વિભક્ત કુટુંબમાં સતાવતી એકલતા, દેખાદેખી, જાતજાતનાં દૂષણ... સંતાનને બધાંથી કઈ રીતે બચાવશો?

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રીલથી રિયલઃ વેબ-સિરીઝની ઍક્શન મિડલ ઈસ્ટના આકાશમાં

મોસાદ, મિસાઈલ અને મિશન... શું ‘તેહરાન’ સિરીઝ એ ભવિષ્યનો વરતારો હતો?

2 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મિશ્ર ઋતુ માટેનું ગુણકારી ફળ બિજોરું

લીંબુના મોટા ભાઈ જેવું આ ફ્રૂટ અનેક વ્યાધિ સામે કારગત ઈલાજ સમું છે.

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમાજ સ્રીશક્તિનું મહત્ત્વ સમજે એ વધુ જરૂરી

સમાન અવસર, સમ્માન અને સહયોગ... મહિલાએ ક્યાં સુધી પ્રતીક્ષા કરવાની?

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પુષ્પો સાથે વાત કરવાનો સમય!

આપણો રંગોત્સવ ભલે પૂરો થયો, પણ દેશભરમાં કુદરતે ઝાડે ઝાડે ફૂલ રૂપે ઈન્દ્રધનુષ ખીલવ્યાં છે. વસંત ઋતુનો આ વૈભવ માણવા બસ, થોડો સમય કાઢો... અને મોબાઈલ ફોનમાંથી મોઢું બહાર કાઢો.

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરના સપનાને જુઓ સાકાર થતાં...

મહાનગર મુંબઈને ખરા અર્થમાં ‘ઈન્ટિગ્રેટેડ ટાઉનશિપ’ કહી શકાય એવી નગરરચનાની ભેટ આપનારા ડૉ. નિરંજન હીરાનંદાની ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રના દૂરદર્શી માંધાતા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એમણે પોતાનાં માતબર આર્થિક જ્ઞાન અને સ્પષ્ટ વિચારસરણીથી આ ક્ષેત્રને વધુ સુગઠિત અને પારદર્શક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

6 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવામાન હારે, પણ એની ગતિ નહીં... પાટા પર ચાલતી પ્રગતિ

કડકડતી ઠંડી હોય કે બળબળતો ઉનાળો કે પછી ધોધમાર વરસતો વરસાદ... આ ટ્રેન મૅનેજર રેલવેટ્રૅક પર રોજનાં અઢાર હજાર ડગલાં ચાલે છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નો ફિલ્ટર... કારણ પરિશ્રમ-પરસેવા ફિલ્ટરથી છુપાતાં નથી...

માર્ચ, ઈન્ટરનૅશનલ વીમેન્સ ડે નારીશક્તિનો એક દિવસ? ના, સ્ત્રી એ કંઈ વરસના એક ચોક્કસ દિવસની રાહ જોતી શક્તિ નથી. એ તો સવાર સાથે ઊગતી અને સાંજ સુધીમાં ઘરસંસાર, કુટુંબ, સમાજને આગળ ધપાવતી અવિરત ઊર્જા છે. ક્યારેક એ ઉદ્યોગ સાહસિક બની સપનાને સ્ટાર્ટ-અપ કંપનીમાં પરિવર્તિત કરે છે, ક્યારેક બસ કન્ડક્ટર બની જીવનની સફરમાં આગળ વધે છે. ક્યારેક એ રેલવેટ્રેક પર, અસમથળ માર્ગ પર અડગ પગલાં ભરતી ટ્રેન મૅનેજર બની સમય અને જવાબદારી વચ્ચેનું સંતુલન જાળવે છે, તો ક્યારેક સ્વહસ્તે સક્સેસકથા લખી સેંકડો મહિલાઓને રોજગાર આપે છે. સામાન્ય દેખાતી આવી નારીઓની અસામાન્ય સિદ્ધિ આપણને યાદ અપાવે છે કે સ્ત્રીની શક્તિ એ વિશેના સૂત્રોચ્ચારમાં નહીં, પરંતુ નિષ્ઠા, મહેનત અને આત્મવિશ્વાસમાં વસે છે. ૮ માર્ચે ઈન્ટરનૅશનલ વીમેન્સ ડે એ માત્ર એક દિવસનું સેલિબ્રેશન નથી. બલકે, ઘર અને કારકિર્દી વચ્ચે ધસમસતી એની અનંત યાત્રાનો, એકસાથે અનેક દીવા પ્રગટાવતી અજવાળાંની વાટનો, સમય સાથે સ્પર્ધા કરતા ધબકારનો, સપનાંને ખભે ઊંચકી ફરજના પર્વત સર કરતી શક્તિનો અને નિઃશબ્દ સંઘર્ષને સ્મિતથી ઢાંકી દેતી અડગ નારીશક્તિનો ૩૬૫ દિવસનો ઓચ્છવ છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેલના ભૂખ્યા અમેરિકાને હવે ઈરાન પાસેથી શું જોઈએ છે?

ઈરાનમાં ડિસેમ્બર, ૨૦૨૫થી ફાટી નીકળેલા હિંસક આંતરિક વિદ્રોહને અમેરિકાએ પોતાના પક્ષે વાળીને મધ્ય પૂર્વના તેલ ભંડારો અને ‘હોર્મઝની સમુદ્રધૂની’ પર કબજો જમાવવાની રમત શરૂ કરી છે ત્યારે ઈરાન સાથે ભારતના ઊંડા ઐતિહાસિક સંબંધો કેવો વળાંક લેશે એ જોવું રહ્યું.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાંતિદૂત ટ્રમ્પે સળગાવ્યું યુદ્ધ

અણુશસ્ત્રો બનાવવાની ઈરાનની કથિત યોજના પર પાણી ફેરવવાના ઈરાદે અમેરિકાએ એના પર હુમલો તો કર્યો, પણ એને કારણે તો આપણે ગંભીર આર્થિક કટોકટી તરફ ધકેલાઈ જઈએ એવો ડર ઊભો થયો છે.

2 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વર્લ્ડ વૉર-થ્રીનું ટ્રેલર?

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ આજે એક તરફ ટેક્નોલૉજીની ઝડપે વિશ્વ નાનું થઈ રહ્યું છે તો બીજી તરફ, જિઓપોલિટિક્સના અજીબોગરીબ વળાંકો વિશ્વને વધુ જટિલ અને જોખમી બનાવી રહ્યા છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાએ આખા પશ્ચિમ એશિયાને યુદ્ધની આગમાં ધકેલી દીધું. ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખમેનેઈનો ખાતમો, તેહરાનમાં વિસ્ફોટોની શ્રેણી અને ઈરાનના ગલ્ફ દેશો પર પ્રત્યુત્તરી હુમલા, હોર્મઝની સમુદ્રધૂનીમાંથી પસાર થતાં ઑઈલ ટૅન્કરો પર ઈરાનના હુમલા... આ બધી ઘટના એક એવી કથા રચી રહી છે જેમાં શક્તિ, અસ્તિત્વ અને આર્થિક અરાજકતાના તાર જોડાયેલા છે. આ લેખ વાચકો સુધી પહોંચશે ત્યાં સુધીમાં યુદ્ધના વધુ ભયાનક અધ્યાય ખૂલી ગયા હશે, પરંતુ અત્યારે જે દેખાઈ રહ્યું છે એ છેઃ એક પ્રાચીન સંસ્કૃતિના અસ્તિત્વ સામે જોખમ અને વિશ્વની ઑઈલ ઈકોનોમીનું અનિશ્ચિત ભવિષ્ય.

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સારા વાંચન માટે સમય કેમ ન મળે?

...આ સવાલ સ્વયં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકોને પૂછે છે. પોતાની અતિ વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ એમણે પોતાનો વાંચનપ્રેમ જાળવી રાખ્યો છે. ‘ગીતા પ્રેસ’ અને ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય’નાં જ્ઞાનસભર પ્રકાશનો સામાન્ય માણસને મળતાં રહે અને લોકો પુસ્તકો તરફ વળે એ માટે એમણે આદરેલા પ્રયાસની અજાણી વાત અહીં જાણો...

4 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જે દિવસે સ્ત્રી મનુષ્ય ગણાશે...

નારીવાદ ૨૧મી સદીની સૌથી મોટી શાંતિપૂર્ણ ક્રાંતિ છે. કૃષિક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિએ પુરુષપ્રધાન માળખાને મજબૂત બનાવ્યું, કારણ કે તે યુગોમાં શારીરિક બળ કેન્દ્રમાં હતું, પરંતુ ટેક્નોલૉજિકલ અને જ્ઞાનઆધારિત યુગે આ માપદંડ બદલી નાખ્યો છે. હવે સર્જનાત્મકતા, માહિતી અને સહકારનું મહત્ત્વ છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈકો-એંન્ઝાઈટી...આ તે વળી કઈ બલા છે?

આ દુનિયા કાલે રોજેરોજ બગડતી જતી પર્યાવરણની અવસ્થાને કારણે મનમાં ફડકો બેસી જાય કે રહેવા જેવી હશે કે નહીં! આવી ચિંતા હવે ખાસ તો ઘણા યુવાનોને સતાવી રહી છે અને એમણે એ સામે પોતાની રીતે રસ્તા પણ શોધવા માંડ્યા છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પડોશના દરવાજે ચાલતા યુદ્ધ પર પણ નજર રાખજો...

દુનિયાઆખીનું ધ્યાન ઈરાન અને અમેરિકા-ઈઝરાયલના વિગ્રહ તરફ છે ત્યારે આપણે પાક-અફઘાન સરહદે ચાલી રહેલાં ધિંગાણાં પર પણ બિલોરી કાચ ગોઠવવાની જરૂર છે. સવાલ આખરે તો પાકિસ્તાનની નિયતનો છે.

4 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પડોશના દરવાજે ચાલતા યુદ્ધ પર પણ નજર રાખજો...

બધો સમય બધા લોકો શુભ ઈરાદાથી જ તમારા પાસે આવે એવું હોતું નથી, એવા લોકો તમારી મર્યાદિત ઉપબ્ધતાને લાયક હોય છે.

1 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંસ્કારોના પ્રવાહ

એક પિતા પોતાના નાના બાળકને શિવાજી મહારાજના કિલ્લા બતાવે છે. ઇતિહાસ ફક્ત પુસ્તકમાં નહીં, ઈતિહાસ તે માટીમાં છે, પથ્થરમાં છે, ડુંગરમાં છે, લડાઈની જખમોમાં છે એ તે બાળકને બતાવે છે. બાળક મોટો હતો, તે પિતાને કહે છે...

6 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બહુત કઠિન હૈ ડગર પનઘટ કી

તમને મજા પડે તો ખબર શી રીતે પડે? અંતર્મુખી સ્વભાવ હવે ચાલશે નહીં.

2 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જે બાકી છે એને મન ભરીને માણી લે...

વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયરિંગનાં લેક્ચરર હોવા ઉપરાંત આ માનુની એક ખડતલ પર્વતારોહક, સાહસિક સોલો બાઈક રાઈડર અને સ્ટેટ લેવલનાં પાવરલિફ્ટર તરીકે બહુમુખી પ્રતિભા ધરાવે છે. પોતાના શોખ અને પ્રોફેશન વચ્ચે સંતુલન જાળવીને એ સ્ત્રીશક્તિની સીમાને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યાં છે.

4 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બ્રેકઅપ પછીનું જીવનઃ બ દિલ હી તૂટ ગયા...

બે પ્રેમી વચ્ચેના સંબંધનો અંત પોતાને વધુ ઊંડાણથી ઓળખવાની શરૂઆત પણ બની શકે.

3 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આપણી આજકાલ

પાવરફુલ પોડકાસ્ટ

2 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રિય દર્શિની સ્વાદ

મીઠાશથી ભરપૂર હોળી સ્પેશિયલ માવા ડ્રાયફ્રૂટ ગુજીયા

2 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વ્યાપાર-વિશ્વ

શું તમને તમારી બૅન્ક એના લાભની રોકાણ યોજના પધરાવે છે?

3 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આબરૂના કાંકરા થાય એવી શ્વેતીનો ઈલાજ કરવો રહ્યો!

દિલ્હીની એઆઈ સમિટમાં બનેલી લાંછનરૂપ ઘટનાએ વૈશ્વિક સ્તરે આપણી પ્રતિષ્ઠા ખરડી છે.

3 min  |

March 09, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાત ડાયરી

બહાઉદ્દીન કૉલેજઃ સવા સો વર્ષની ભવ્ય તવારીખ

4 min  |

March 09, 2026

ページ 5 / 166