Newspaper
Madhya Gujarat Samay
શહેરમાં અકસ્માતનાં બે બનાવ, યુવક-યુવતીનાં મોત
» આંબેડકર બ્રિજ પર વાહન સ્લીપ થતાં યુવતીનું મોત » સુભાષબ્રિજના છેડે વાહન પરથી પડી જતા યુવકના માથા પરથી ટાયર ફરી વળ્યું
1 min |
September 09, 2023
Madhya Gujarat Samay
ડિગ્રી કેસઃ કેજરીવાલ, સંજયસિંહની રિવિઝન અરજી પર સનાવણી પર્ણ
PM મોદીની ડિગ્રી મુદ્દે બદનક્ષીભર્યું નિવેદન મામલે ફરિયાદ 14મી સપ્ટેમ્બરના રોજ સેશન્સ કોર્ટ ચુકાદો જાહેર કરશે
1 min |
September 09, 2023
Madhya Gujarat Samay
અમે પાંચ દિવસ સુધી મોદી ચાલીસા નહીં સાંભળીએઃ કોંગ્રેસ
સંસદના વિશેષ સત્રમાં અદાણી સહિતના મુદ્દા ઉઠાવીશું: જયરામ રમેશ
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
સાઉદી, રશિયાએ ઉત્પાદનમાં કાપ મૂકતા ક્રૂડ $90ને પાર
સાઉદી, રશિયા ડિસેમ્બર સુધી ક્રૂડમાં રોજ 13 લાખ બેરલનો કાપ મૂકશે
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
અમદાવાદના વેપારી પાસેથી 6 કરોડનાં સોના-હીરાની લૂંટ
પાલનપુર-ડીસા હાઇવે પરની ઘટનાથી સનસનાટી
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ચંદ્રયાન-૩ અને આદિત્ય-એલન પછી ગગનયાન માટે તૈયારી
ઓક્ટોબરમાં દેશની પ્રથમ રે હ્યુમન સ્પેસ ફ્લાઇટનું પરીક્ષણ થવાની શક્યતા
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
દર્દીનું લિવર-કિડની એક સાથે ટ્રાન્સપ્લાન્ટ કરી ઝાયડસ હોસ્પિટલે ઇતિહાસ રચ્યો
મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં રાજ્યમાં ‘ નવા યુગ’ના પ્રારંભનો તબીબોનો અભિપ્રાય
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ગ્રાન્ટેડ સ્કૂલોના ગેટ બહાર કર્મચારીઓ-સંચાલકો 11મીએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરશે
પડતર પ્રશ્નોના મુદ્દે શરૂ કરાયેલા આંદોલનના વધુ બે તબક્કાના કાર્યક્રમ જાહેર કરાયા 23 સપ્ટેમ્બરે ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓ સફેદ વસ્ત્ર ધારણ કરી મૌન રેલી યોજશે
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
નવરાત્રિની નવે રાત અમદાવાદમાં કિર્તીદાન ગઢવીની દાંડિયા ધમાલ
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ગ્રાઉન્ડમાં ગરબાનું અનેરૂ આયોજન કરાશે અમેરિકામાં 100થી વધુ અને 2000થી વધુ સંગીતના કાર્યક્રમો કરનાર કિર્તીદાન ગરબામાં ઘેલું લગાડશે
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ગાંજાની લેબના સેટઅપ માટે ઉજ્જવલ રાંચીથી સાહિલને અમદાવાદ લાવ્યો હતો
ઓટોમેટિક ફોટોસિન્થેસિસથી હાઇડ્રોપોનિક્સ ગાંજાની ખેતીનો કેસ મુખ્ય આરોપી ઉજ્જવલને પકડવા ટીમ ઝારખંડ પહોંચી
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
કચ્છના માંડવી પંથકમાં અડધા ઇંચ વરસાદથી ખેડતોમાં છવાયો આનંદ
એક મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી, હવે આશા બંધાઇ
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
રાજકોટમાં ભાજપ હોદ્દેદારના દીકરાનો10 વર્ષની બાળા ઉપર બળાત્કારનો પ્રયાસ
પાંચ દિવસ પહેલાં આરોપીએ કોમ્પલેક્ષમાં બાળકી પર જાતીય હુમલો કર્યો હતો : ધરપકડ કરાઇ
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ભાવનગર નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણી યોજવા સામે કોર્ટનો મનાઈ હુકમ
બેંકના સભાસદે તથા ભાજપ પ્રેરિત પેનલના બે ઉમેદવારોએ લવાદ કોર્ટ રજીસ્ટ્રાર-બોર્ડ ઓફ નોમિનિઝ ભાવનગર સામે મનાઇ હુકમ માગ્યો
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
જેસરમાં બે હજારની ઉઘરાણીમાં બે સગાભાઈ ઉપર હુમલો, એકની હત્યા, એક ગંભીર
છ શખ્સોનો છરી, ડીસમીસ વડે તૂટી પડ્યા મૃતક યુવકના ઘરે પારણું બંધાવા તૈયારી હતી
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
રંગીલા રાજકોટની ઓળખ સમો જન્માષ્ટમીનો મેળો શરૂ
મેળો 5 થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળા’માં રમકડાના, ખાણીપીણી,આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સ્ટોલ-સહિત 355 પ્લોટ ફાળવાયા
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
કચ્છ માંડવી બીચ પર ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબતાં તરવૈયાઓએ બચાવ્યા
મોરબીથી ફરવા ગયેલા યુવકોને અકસ્માત નડ્યો, એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
કતારગામની ત્રણ ટીપી સ્કીમનોવિવાદ,તો, હું પાર્ટી છોડી દઈશઃ પૂર્વ મંત્રી નાનુ વાનાણી
રહેણાંક સોસાયટીઓને પાલિકાએ નોટિસ ફટકારવાનું શરૂ કરતાં ફફડેલા લોકોએ વાનાણીનું શરણું લીધું
2 min |
September 06, 2023
Madhya Gujarat Samay
એકના ત્રણ ગણા આપવાનું કહી સુરતના દલાલ સાથે 18 લાખની છેતરપિંડી
આમોદના આછોદ ખાતે પોલીસની રેઇડનો સ્વાંગ રચી દલાલને લૂંટયો
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
મેઘરાજાને મનાવવા દેડકી બોલાવવાની અનોખી પરંપરા
વરસાદ ખેંચાતાં દાહોદ જિલ્લાના ખેડૂતો ચિંતીત બન્યા : ગરબાડા તાલુકામાં દેડકી બોલાવવામાં આવી
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
વડોદરા સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર-2ના કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો
અન્ય એક કેદી પાસેથી સીમ કાર્ડ મળ્યુઃ જે કર્મચારીએ આપ્યુ હોવાની કબૂલાત
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
તહેવાર ટાંકણે ખાંડના ભાવ 6 વર્ષની ઊંચાઇએ
નબળા ચોમાસાએ મુખ્ય ઉત્પાદિત રાજ્યોમાં પાકને વિપરીત અસરની ભીતિ
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
સંજેલી ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની મોતની મુસાફરી
શાળામાં જવા એસટી બસ ન મળતા છકડોમા લટકાઈને ભણવા જવા મજબૂર
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ગાંધીનગરના વોર્ડ નં-1માં ભાજપના DIGI CONNECT કાર્યાલયનો પ્રારંભ
નાગરિકોએ કરેલી રજૂઆત અંગે પ્રગતિની માહિતી સીધી તેમના ફોનમાં પહોંચશે
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
પ્રાંતિજના સલાલમાં અંબાજી મંદિર અને આદિનાથ દેરાસરમાં ચોરી
દેરાસરમાંથી પંચધાતુની બે મૂર્તિઓ, બે સિંહાસન, તાંબાના યંત્રો સહિતની ચોરી, મંદિરમાંથી ચાંદીની મૂર્તિ-દાનપેટી ઉઠાવી ગયા
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ભાદરવી પુનમને લઈ અંબાજીના જાહેર માર્ગો પરથી તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા
જેસીબી, ટેકટરની મદદ લેવાઈ, પોલીસ જવાનો પણ હાજર રહ્યા
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
કાંકરેજના પૂર્વ વિસ્તારોની નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલોમાં આખરે પાણી છોડાયું
નર્મદાની કેનાલો કોરીધાકોર રહેતાં ખેડૂતોનો મહામુલો પાક સુકાઇ રહ્યો હતો
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ભંગાર વીણવાના બહાને ઘરફોડ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયાં
ગાંધીનગર અને પાલનપુરમાં આચરેલા 37 ગુનાનો ભેદ ઉકેલાયો
1 min |
September 06, 2023
Madhya Gujarat Samay
ડીસા તાલુકાના જૂના ડીસા ગામેથી જુગાર રમતા 6 જણા ઝડપાયા
એલસીબીએ રેડ કરી રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
1 min |
September 05, 2023
Madhya Gujarat Samay
નાવીસણા ગામે જમીનની ખોટી પાવર ઓફ એટર્નીબનાવનાર ચાર વિરુદ્ધ ફરિયાદ
કંપનીના લેટરપેડ તેમજ સિક્કાનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવા કાવતરૂ રચ્યું હતું
1 min |
September 05, 2023
Madhya Gujarat Samay
કોટેશ્વરમાં આદિવાસી ખેડૂતોએ શિવલિંગને પાણીમાં ડુબાડ્યા
અંબાજી પંથકમાં વરસાદ ખેંચાતાં વિધી કરાઈ
1 min |