Try GOLD - Free
ફ્લર્ટ
Grihshobha - Gujarati
|January 2024
મીતાએ પતિ અનિલ વિશે એવું તે શું જાણી લીધું હતું કે તે ઈચ્છતી નહોતી કે અનિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે...
નૈના, માહા અને દલજીત ત્રણેય હસતાંહસતાં પાણી આવી ગયું હતું. થોડા સમય પહેલાં ત્રણેય ચુપચાપ પોતપોતાના લેપટોપ પર બિઝી હતી. ત્રણેય મુંબઈના વાશી એરિયાની એક સોસાયટીમાં ટૂ બેડરૂમ શેર કરતી હતી. ત્રણેય એક જ ઓફિસમાં કામ કરતી હતી અને બસથી ઓફિસ આવજા કરતી હતી, પરંતુ હવે મોટાભાગ ઘર પરથી કામ કરતી હતી. ત્રણેય ખૂબ બોલ્ડ એન્ડ બ્યૂટિફુલ ટાઈપની છોકરી હતી. ‘વીરે દી વેડિંગ’ મૂવીની છોકરી જેવી. ખૂબ સમજદાર હતી, તેથી કોઈ તેમને મૂરખ બનાવી શકે તેમ નહોતું.
તેમના બોસ અનિલ પણ ત્યાં રહેતા હતા. તેમણે આ ત્રણેયને આ ફ્લેટ અપાવ્યો હતો. તેઓ થોડા રોમેન્ટિક હતા. તેમણે વિચાર્યું હતું કે આ ત્રણેય સુંદરીઓ તેમની અંડરમાં કામ કરે છે અને તેમનું ઘર પણ નજીકમાં થશે તો થોડું ઘણું ફ્લર્ટિંગ કરતો રહીશ. વાસ્તવમાં અનિલ દરેક છોકરીને પ્રેમ કરી શકે છે. દરેક છોકરીને ખાતરી અપાવી શકે છે કે તે જ દુનિયાની સૌથી સુંદર છોકરી છે. કોઈ પણ છોકરી સાથે તેમની વાત કરવાની જે રીત હોય છે, તેને જોઈને એમ લાગે છે કે જાણે તેમણે ડાયલોગ મારવાની ક્યાંક ટ્રેનિંગ લીધી ન હોય.
ઘણા બધા લોકોને આ વાત પર અનિલ પર ગુસ્સો આવી જતો હતો કે તેઓ આ સોસાયટીના સેક્રેટરી છે અને પોતાની જવાબદારીને જરા પણ સમજતા નથી. અહીતહીં પોતે ગંદકી ફેલાવતા રહે છે. ક્યારેક સિગારેટના ઠૂંઠા રોડ પર ફેંકીને ચાલ્યા જશે, ક્યારેક આમતેમ થૂંકશે અને તેમને એમ લાગતું હોય છે કે તેઓ બધાને ખૂબ ગમે છે.
જાણો છો અનિલની સૌથી મોટી વિશેષતા કઈ છે? તેઓ ફ્લર્ટ કરે છે અને સામેની છોકરીને જાણ નથી થતી કે તેની સાથે ફ્લર્ટિંગ થઈ રહ્યું છે. એક તો તેઓ ઉંમરમાં મોટા છે. વળી ઓફિસમાં સીનિયર છે. કોઈ પણ છોકરી સાથે તેઓ વાત કરે છે ત્યારે એટલી ગ્રેસફુલી કરે છે કે હોશિયારમાં હોશિયાર છોકરી પણ પકડી નથી શકતી કે અનિલ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. જરા પણ આડીઅવળી વાતો તેઓ કરતા નથી.
“આજે તમારે વધારે કામ નથી ને? જો મોડું થાય તો મારી કારમાં આવજો. આપણે એક જ સોસાયટીમાં જવાનું છે. મારું કહેવું છે કે રોજ મારી સાથે આવજા કરી શકો છો.’’
‘હું આજે જે કંઈ છું તે મારી વાઈફના સપોર્ટથી છે. મારી વાઈફ ખૂબ સારી છે.’
“આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. આ કલર તમને ખૂબ સૂટ કરે છે... વગેરેવગેરે.’
This story is from the January 2024 edition of Grihshobha - Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Gujarati
Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024
Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024
Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024
Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024
Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024
Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Listen
Translate
Change font size

