The Perfect Holiday Gift Gift Now

AMCમાં હવે તમામ ઓનલાઈન સેવા સુરક્ષિત બનશેઃ આધાર ઈ-સિગ્નેચર ફરજિયાત કરાશે

SAMBHAAV-METRO News

|

12-12-2025

આ નિર્ણયથી નવા વર્ષમાં આધાર કાર્ડની ઝેરોક્સ લઈને ફરવાની ઝંઝટમાંથી નાગરિકોને મુક્તિ મળશે

AMCમાં હવે તમામ ઓનલાઈન સેવા સુરક્ષિત બનશેઃ આધાર ઈ-સિગ્નેચર ફરજિયાત કરાશે

આજકાલ ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે અને અનેક લોકો તેનો શિકાર બની રહ્યા છે ત્યારે સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે તમામ ઓનલાઇન સેવા સુરક્ષિત બની જશે.

આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં કાગળ આધારિત આધાર વેરિફિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, જેથી દસ્તાવેજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને તેનો દુરુપયોગ અટકાવી શકાય. જેના કારણે હવે આધાર કાર્ડની ઝેરોક્સની જરૂર નહીં પડે. સરકારી સેવાનો લાભ લેવો હોય કે હોટલમાં રહેવું હોય, તમારા આધાર કાર્ડની ઝેરોક્સ આપવી જરૂરી હોય છે. UIDAI નવા નિયમો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી હવે આધાર કાર્ડની ઝેરોક્સ સબમિટ કરવાની જરૂરિયાત નહીં રહે. સાથે જ ખિસ્સામાં પૈસા કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડની જેમ જ આધારની ઝેરોક્સ લઈને ફરતા નાગરિકોને આ ઝંઝટમાંથી મુક્તિ મળશે

MORE STORIES FROM SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અદ્ભુત આવકારઃ ફ્લાવર શોની પહેલા દિવસની આવક રૂ. ૪૩ લાખે પહોંચી

૪૩ હજાર ટિકિટનું વેચાણ થયું, જેમાં બાળકો સાથે બાવન હજારથી વધુ લોકો આવ્યા

time to read

2 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શિયાળાની સિઝનમાં જ નીરોનું ઉત્પાદન ઘટ્યું; આરોગ્યપ્રેમી અમદાવાદીઓ નિરાશ

લાંબું ચોમાસું, સ્કિલ્ડ મજૂરની અછત અને વેચાણતાં લાઈસન્સમાં વિલંબના કારણે નીરો ઉત્પાદનને ફટકો

time to read

2 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આગામી ૧ ફેબ્રુઆરીથી ફાસ્ટેગના નિયમો બદલાતા વાહતચાલકોને મોટી રાહત મળશે

ફાસ્ટેગ એક્ટિવ હોવા છતાં પણ પડી રહેલી મુશ્કેલીઓ હવે દૂર થશે

time to read

1 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવઃ ૯૦ દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે

ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને હેલ્થ-લાઇફ ઉપરાંત અકસ્માત વીમાના લાભ મળશે

time to read

2 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જયપુરના ચોમુમાં બુલડોઝર એક્શનઃ તંત્રએ ગેરકાયદે દબાણો હટાવ્યાં

રાજસ્થાનના જયપુર સ્થિત ચોમુનગરમાં દબાણો હટાવવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાં દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા બાદ આજે વહીવટીતંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે.

time to read

1 min

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

CBSEના વિધાર્થી માટે ૫૫૦૦થી વધુ પુસ્તક હવે આંગળીને ટેરવે

આજના ડિજિટલ યુગમાં બાળકો પણ હવે ધીરે ધીરે કમ્પ્યૂટર અને ડિજિટલ લેશન લેતાં થયાં છે.

time to read

1 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વસ્ત્રાપુર તળાવનું ખાણી-પીણી બજાર હવે GMDC ગ્રાઉન્ડ પાસે ધમધમતું થયું

પાક્કું અમદાવાદી બિઝનેસ મોડલઃ વસ્ત્રાપુર તળાવ ફરતે લોકોએ ખાણી-પીણીનાં બેનર્સ લગાવી દીધાં

time to read

1 mins

02-01-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મ્યુઝિક સિસ્ટમ બંધ, વિન્ડો થોડી ખુલ્લી રાખોઃ ધુમ્મસમાં વાહન ચલાવવાની એડ્વાઈઝરી જારી

ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શક્ય હોય તો એર કન્ડિશનરના ઉપયોગથી દૂર રહેવું

time to read

2 mins

17-12-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વટવામાં કમ્પાઉન્ડ વોલ સહિતનાં દબાણો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા

દક્ષિણ ઝોનમાં આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ જારી રહેશે

time to read

1 mins

17-12-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૧૫ લાખથી વધારે ફોર્મ ભરાયાંઃ ગત વર્ષ કરતાં ૮૬ હજાર વધુ

લેટ ફી સાથે હજુ પણ આંક વધશેઃ કોમર્સ લેનારા વિધાર્થીઓમાં ૧૭ ટકાનો વધારો

time to read

1 mins

17-12-2025

Listen

Translate

Share

-
+

Change font size