Try GOLD - Free

દહેજ ભૂખ્યા પતિએ સોનાની ચેઈન-૬૦ હજારની લાલચમાં પત્નીને લૂંટેરી દુલહન કહી સંબોધી

SAMBHAAV-METRO News

|

August 29, 2025

તું લૂંટેરી દુલહન છે તેવું કહી પત્નીને સંબોધતા પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

દહેજ ભૂખ્યા પતિએ સોનાની ચેઈન-૬૦ હજારની લાલચમાં પત્નીને લૂંટેરી દુલહન કહી સંબોધી

તું લૂંટેરી દુલહન છે તેવું કહી પત્નીને સંબોધતા પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાસરિયાંએ પરિણીતા પાસે સોનાની ચેઈન-૬૦ હજાર રૂપિયાના દહેજ મામલે બબાલ કરી હતી. પરિણીતાના ગર્ભમાં ખોડખાંપણવાળું બાળક હોવાથી પતિ તેનો ગર્ભપાત કરાવવા માટે વાત કરતો હતો. પરિણીતાએ ગર્ભપાત નહીં કરાવતાં બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ પણ આજે એક વર્ષ થઈ ગયું, છતાંય સાસરિયાં પરિણીતા કે બાળકને જોવા માટે પણ આવ્યાં નથી.

SAMBHAAV-METRO News

This story is from the August 29, 2025 edition of SAMBHAAV-METRO News.

Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 9,500+ magazines and newspapers.

Already a subscriber?

MORE STORIES FROM SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેઘરાજા વીકએન્ડનો વાર જારી રાખશે: આજે ૧૬ જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટાં યથાવત્, સિસ્ટમ વધુ મજબૂત બતશે તો વરસાદનું જોર વધે તેવી શક્યતાઃ હવામાન વિભાગ

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાયબર ગઠિયાઓની માયાજાળઃ એક લિંક પર ક્લિક અને આખં બેન્ક બેલેન્સ ‘સાક’

ટેકનોલોજીના જમાનામાં વગર ઓટીપીએ પણ રૂપિયા ટ્રાન્સફર થઈ જશેઃ કૃષ્ણનગર અને પાલડીમાં બે લોકો શિકાર બન્યા

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંચામૃત અને ચરણામૃત વચ્ચેનો તફાવત તમે જાણો છો ખરા?

હિન્દુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત વિના કોઈ પણ પૂજા-પાઠ પૂર્ણ ગણાતાં નથી.

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઘરજમાઈઓનું ગામઃ નિંબોલામાં જમાઈને ફક્ત સાસરું જ નહીં સફળતા પણ મળે છે!

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, જેને ઘરજમાઈઓનું ગામ પણ કહેવામાં આવે આવે છે.

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન: સાત મૃતદેહ મળ્યા, અનેક લોકો હજુ લાપતા

રામબનમાં વાદળ ફાટતાં ત્રણ લોકોનાં મોત, પંજાબનાં ૨૫૦ ગામ પાણીમાં ડૂબ્યાં

time to read

1 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અપહરણકારોની પોલીસને ધમકી: ‘યુવકને નહીં જ છોડીએ, થાય તે ભડાકા કરી લેજો’

ચાંદખેડામાં રહેતા અને શેરબજારનું કામ કરતા યુવકનું ફિલ્મ ઢબે અપહરણ કરાયું: પોલીસના ડરથી આરોપીઓ યુવકને છોડીને નાસી ગયા

time to read

2 mins

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દુનિયાને ધમકાવી રહેલા ટ્રમ્પને આકરો ઝટકો અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો

રોષે ભરાયેલા રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે'

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સુસ્મિતા સેન અને મારી મમ્મી મારા રોલ મોડલઃ મનિકા વિશ્વકર્મા

રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા-૨૦૨૫'નો ખિતાબ જીતી લીધો.

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નીતેશ તિવારીની ‘રામાયણ'માં જટાયુના પાત્ર દ્વારા અમિતાભ બચ્ચનની એન્ટ્રી મેં

નીતેશ તિવારીની ‘રામાયણ' અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે.

time to read

1 min

30-08-2025

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શું તમે જાણો છો? વરરાજા ઘોડા પર નહીં, ઘોડી પર જ શા માટે બેસે છે?

ભારતીય લગ્નોમાં ઘણા આ રીતરિવાજ હોય છે, જેમનું પોતાનું મહત્ત્વ અને એક અલગ કહાણી છે.

time to read

1 min

30-08-2025

Listen

Translate

Share

-
+

Change font size