Try GOLD - Free
અખરોટ આપે છે અનેક બીમારી સામે રક્ષણ
SAMBHAAV-METRO News
|September 24, 2022
રાતે બે અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છુટકારો મળે છે
-
અખરોટને બધાં પોષકતત્વોનો રાજા ગણવામાં આવે છે. અખરોટનું સેવન કરવાથી આરોગ્યને ઘણા બધા ફાયદા થાય છે. જો તમે અખરોટને પલાળીને સેવન કરો તો તેનાથી મળતા ફાયદા બે ગણા થઇ જાય છે. રાતે બે અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છુટકારો મળે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-૩ ફેટી એસિડ જેવાં અનેક તત્ત્વો રહેલાં છે. કબજિયાત દૂર કરી પાચનશક્તિ મજબૂત બનાવે. અખરોટને ફાઈબરનો સ્રોત માનવામાં આવે છે. અખરોટ પાચનશક્તિની સિસ્ટમને સ્વસ્થ બનાવે છે. જો પેટને યોગ્ય રાખવું હોય તેમજ કબજિયાત જેવી તકલીફથી બચવું હોય તો નિત્ય ફાઈબરથી ભરપૂર વસ્તુઓને આરોગવી ખૂબ જ આવશ્યક છે. એવામાં તમે કાયમ પલાળેલ અખરોટને આરોગો છો તો તમારું પેટ સ્વસ્થ રહેશે અને કબજિયાતથી છુટકારો મળશે.
હૃદયને રાખે સ્વસ્થ
This story is from the September 24, 2022 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
બોડકદેવના બંગલોમાંથી ઘરઘાટી રૂ. ૧૧ લાખના દાગીના ચોરી ગયો
રાજપથ ક્લબ સામે આવેલી રંગીનપાર્ક સોસાયટીનો ચોંકાવનારો બનાવ ઘરઘાટી કશું જ કહ્યા વગર રજા પર ઊતરી ગયો અને ચોરીનો ભાંડો ફૂટ્યો
1 min
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
કાલ્યાએ ખરીદેલા અબરારની હાલત પણ મુસ્તફિઝુર રહેમાન જેવી થશે?
પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદનો 'ધ હન્ડ્રેડ-૨૦૨૬' સાઇનિંગ વિવાદ હાલ ભારતમાં ચગ્યો છે. હવે સવાલ એ ઊઠી રહ્યો છે શું તેની હાલત પણ બાંગ્લાદેશી મુસ્તફિઝુર રહેમાન જેવી થશે?
2 mins
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
હૈવાન' ફિલ્મ રિલીઝ પહેલાં જ ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી
અક્ષયકુમાર અને સૈફ અલી ખાન હવે આગામી ફિલ્મ ‘હૈવાન'માં સાથે કામ કરતા જોવા મળશે.
1 min
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
૨૦૨૬માં જોવા મળશે સનીબોબી દેઓલની જબરદસ્ત બોક્સ ઓફિસ ટક્કર
આ વર્ષે બે સગા ભાઈ બોક્સ ઓફિસ પર આમનેસામને જોવા મળશે.
1 min
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
હોસ્પિટલમાં આઈસ બેડની વ્યવસ્થાઃ દર્દીને લૂ લાગતાં તાત્કાલિક સારવાર આપી શકાશે
કાળઝાળ ગરમી-હીટવેવ સામે શહેરીજનોને રક્ષણ આપવા માટે આરોગ્ય વિભાગની તડામાર તૈયારી
1 mins
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
ઈરાનની આર્થિક રાજધાની ગણાતા ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકાનો સૌથી મોટો હુમલો
તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
1 min
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
ગેસ અછતથી મેસ સંચાલકો મુશ્કેલીમાં મોંઘા ભાવે પણ સિલિન્ડર ન મળતાં ચૂલા સળગાવ્યા
કાળાબજારિયા દ્વારા સ્થિતિનો લાભ ઉઠાવીને ગેસ સિલિન્ડરતા ૩,૦૦૦થી ૪,૦૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ
1 mins
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
‘અસારવાને પીરાણા બનતું અટકાવો, રેલવે સ્ટેશન તરફનો રસ્તો ખુલ્લો કરો'
મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કચરાના ઢગલા હટાવી રસ્તાને ખુલ્લો કરવાની માગણી કરાઈ
1 mins
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
વર્લ્ડકપ ટ્રોફી જીત્યા બાદ માનતા પૂરી કરવા વૈષ્ણોદેવી પહોંચ્યો અભિષેક શર્મા
ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત પવિત્ર વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને માના આશીર્વાદ લીધા હતા.
1 min
SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News
અફઘાનિસ્તાને ઈસ્લામાબાદનાં લશ્કરી મથકો પર ડ્રોન હુમલા શરૂ કર્યાઃ મોટા નુકસાનની આશંકા
પાકિસ્તાની હુમલામાં અફઘાની માર્યા ગયા
1 min
SambhaavMETRO 14-03-2026
Translate
Change font size
