Try GOLD - Free
નરી બાલિશતા... નરી નફ્ફટાઈ
Chitralekha Gujarati
|October 13, 2025
ખેલાડીઓ વચ્ચેના હસ્તધૂનન વિવાદ પછી એશિયા કપમાં વિજેતા ટીમને ટ્રૉફી એનાયત કરવાના સમારંભમાં થયેલો ફજેતો નિવારી શકાય એમ હતો.

એકમેકના શારીરિક સંપર્કમાં આવવાનું બહુ અન થતું હોવાથી ફૂટબૉલ કે હૉકીની જેમ ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ વચ્ચે સામાન્ય રીતે હાથાપાયી થતી નથી. બહુ બહુ તો બોલાચાલી થાય. એ વખતે બેમાંથી કોઈ ટીમના વરિષ્ઠ ખેલાડી કે અમ્પાયર વચ્ચે પડીને ઝઘડો ખતમ કરવા પ્રયાસ કરે એટલે ઘણુંખરું વિવાદ ત્યાં ઠરી જાય અને વ્યવહારુ હોતું નથી. પાકિસ્તાન જેવા દેશ સાથે તો એનો અમલ કરવો એ મૂર્ખમાં ખપવા જેવું છે. કોઈ દેશ સતત બીજાને ખોતરી ખોતરીને લોહી કાઢતો હોય ત્યારે એની સાથે તો ખાસડાની જેવો વ્યવહાર જ કરવો રહ્યો.

This story is from the October 13, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber?Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
યુવાનોની નવી ઉડાન ગ્રામવિકાસનાં વાવેતરની ડિગ્રી...
અહીં કરિયર ને ઉજ્જ્વળ ભવિષ્ય તો છે જ... ગામડાંની આવતી કાલની સુચિંતા પણ છે!
4 mins
May 25, 2026

Chitralekha Gujarati
માણસ પ્રશ્નોનો સર્જક કે ઉકેલનો શોધક?
દરેક સમસ્યાનું સમાધાન જરૂર હોય છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે પ્રત્યેક સમાધાનની એક સમસ્યા હોય છે. આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છેઃ એવું કોઈ બુનિયાદી સમાધાન છે, જે તમામ સમસ્યા પર પૂર્ણવિરામ મૂકી દે? કે પછી ઝાંઝવાનાં જળની જેમ એ દૂર ને દૂર ખસતું રહેશે?
5 mins
May 25, 2026

Chitralekha Gujarati
કીડી બિચારી કીડલી રે...
રાસાયણિક તત્ત્વોથી ભારોભાર એવાં ખાતર અને જંતુનાશકો તથા વાયુપ્રદૂષણની અસરથી કીડી સહિતના અનેક કીટકો વચ્ચેના ‘સંદેશવ્યવહાર’ માટે જરૂરી એવું ગંધવિજ્ઞાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જતે દહાડે આ અવસ્થા પૃથ્વી પરના અનેક જીવના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરશે.
5 mins
May 25, 2026

Chitralekha Gujarati
જસ્ટ એક મિનિટ...
ખરા દિલથી જોયેલું સપનું સાકાર થાય એ પહેલાં બીજા લોકોને એમાં મૂર્ખામી દેખાતી હોય છે.
1 min
May 25, 2026

Chitralekha Gujarati
શું પામ્યા, શું ખોયું?
પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી?
3 mins
May 25, 2026

Chitralekha Gujarati
વિધાનસભા ચૂંટણીઃ
ક્યાંક ચોકઠું ગોઠવાયું... ક્યાંક હજી નાટક ચાલુ છે!
3 mins
May 25, 2026

Chitralekha Gujarati
સૂચનો તો સો ટચના સોના જેવાં છે, પણ..
પશ્ચિમ એશિયાની કટોકટી અને અમેરિકી ડૉલરના સતત વધતા મૂલ્યને કારણે ક્રૂડ ઑઈલ તથા સોનાની આયાત બહુ મોંઘી પડી રહી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરકસરના ઉપાય દાખવ્યા છે. પ્રશ્ન છે, એની શરૂઆત ક્યાંથી અને કોણે કરવી?
2 mins
May 25, 2026

Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026

Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026

Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Listen
Translate
Change font size

