Try GOLD - Free

બજેટઃ ઉમ્મીદ સે જ્યાદા મિલને કી આશા

Chitralekha Gujarati

|

February 06, 2023

૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પૂર્ણ અંદાજપત્ર હોવાથી લોકોની અપેક્ષા ઘણી છે. સરકાર એક તીરથી રાજકીય અને આર્થિક બન્ને લક્ષ્ય પાર પાડશે?

- જયેશ ચિતલિયા

બજેટઃ ઉમ્મીદ સે જ્યાદા મિલને કી આશા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણઃ અપેક્ષાનો ભાર.

ભારતીય અર્થતંત્ર ઊભરતાં રાષ્ટ્રોમાં ભલે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ગણાય, ભારત સામે અનેક આર્થિક-સામાજિક પડકાર ઊભા છે. ભારતે ફાસ્ટેસ્ટ ઈકોનોમીના બિરુદથી છલકાઈ કે હરખાઈ જવાની જરૂર નથી. બેરોજગારી, આર્થિક અસમાનતા, ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ), ટ્રેડ ડેફિસિટ, રૂપિયાની નબળાઈ, મોંઘવારી, વ્યાજદર, ગ્લોબલ સમસ્યા અને અનિશ્ચિતતા જેવાં પરિબળો આપણી સામે સવાલ બનીને ઊભાં જ છે.

શૈલેશ શેઠ

આ ઉપરાંત, દેશમાં અનેક પ્રકારના ચાલતા સામાજિક, રાજકીય અને ધાર્મિક વિવાદ પણ ભારત માટે પડકાર જ ગણાય. આ વર્ષ દરમિયાન આવનારી નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪માં આવનારી સામાન્ય (લોકસભા) ચૂંટણી પણ સરકાર સામે અનેક પ્રશ્નો લઈને આવશે.

આવા સંજોગમાં ૨૦૨૩-૨૪નું કેન્દ્રીય બજેટ જાહેર થવામાં માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે આ બજેટમાં ગરીબ જનતા, મધ્યમ વર્ગ, વેપાર-ઉદ્યોગ, વિવિધ બજારો, ફાઈનાન્સિયલ માર્કેટ માટે કેવાં પગલાં હશે, લોકોની શું અપેક્ષા-ધારણા છે, સંભવિત પગલાંઓની શું અસર થઈ શકે એને સમજવાનો પ્રયાસ કરીએ.

આવકવેરા સંબંધી ફેરફાર નિશ્ચિત

સૌપ્રથમ આવકવેરાની મુક્તિમર્યાદા વિશે એવી વ્યાપક ધારણા છે કે નાણાપ્રધાન આવકવેરાના માળખામાં એવા ફેરફાર કરશે કે જેનાથી મધ્યમ વર્ગને રાહતની લાગણી અનુભવાય. છેલ્લાં ત્રણેક વરસમાં કોરોનાના સંજોગોને પરિણામે નીચલા તેમ જ મધ્યમ વર્ગે ઘણું સહન કર્યું છે. એમને રાહત આપવામાં સરકારનું અર્થાત્ અર્થતંત્રનું પણ હિત છે. મુક્તિમર્યાદા વધારવાથી સરકારને આવકવેરાની રેવન્યૂમાં મોટો ફરક નહીં પડે, પરંતુ લોકોના હાથમાં નાણાં વધવાથી એ નાણાં બચત યા રોકાણ તરફ કે પછી ચીજવસ્તુઓની ખરીદી તરફ વળશે. ઈન શૉર્ટ, પ્રજાનાં બચેલાં નાણાં બજારમાં ફરતાં થશે.

સ્નેહલ મુઝુમદાર

સમાજના દરેક વર્ગ માટે નાણાપ્રધાન કંઈક ને કંઈક તો આપશે જ.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size